________________
૧૯૪ |
[ ગસાર-પ્રવચન : ૯૯-૧૦૦ શત્રુ-મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા; માન–અમાને વર્તે તે જ સ્વભાવ છે; જીવિત કે મરણે નહિ ન્યૂનાધિકતા,
ભવ–મોક્ષે પણ શુદ્ધ તે સમભાવ જો.....અપૂર્વ અવસર. ભાન સહિતની આ ભાવના છે. જ્યાં શત્રુ કે મિત્ર, જીવન કે મરણ સર્વ પ્રસંગમાં એક સરખે સમભાવ...એટલે કે જ્ઞાયકભાવ અનુભવાય છે, તે વીતરાગી સામાયિકની શી વાત!—ખરેખર તે ત્યાં પરલક્ષ જ નથી. કોઈ જૈનધર્મનો શત્રુ....માટે તેના ઉપર દ્વેષ. ને જૈનધર્મને ભક્ત...તેના ઉપર રાગ-એ વિષમભાવ પણ જયાં રહ્યો નથી. જ્યાં પરમાત્માને વંદન કરવાની વૃત્તિ નથી ને શરીરને સિંહ ખાઈ જતું હોય–તેના ઉપર અણગમાની વૃત્તિ નથી-કેટલે મધ્યસ્થભાવ! જ્ઞાનભાવનું કેટલું જોર !! જુઓને,
ET
લીમ
:
શત્રુજ્ય ઉપર. યુધિષ્ઠિર વગેરે મુનિરાજને આવી સામાયિક વર્તતી હતી.શરીર ભડભડ બળતું હોવા છતાંય જરાય અણગમાની વૃત્તિ ન થઈ ન તે બાળનાર પ્રત્યે શ્રેષને વિકલ્પ થયે કે ન બાજુમાં ઊભેલા મુનિ–બાંધ પ્રત્યે રાગની વૃત્તિ જાગી... બસ-શાંત વીતરાગરસમાં લીન થઈને ત્યાં ને ત્યાં કેવળજ્ઞાન પામ્યા ને મેસે ગયા. ધન્ય એ દશા! ચૈતન્યની કેટલી તાકાત !! જ આવી સામાયિક કેને થાય?
જે જ્ઞાનમય આત્માને રાગદ્વેષ વગરનો અનુભવે તેને * આવી સામાયિક ક્યાં થાય ?
અંદરમાં સ્વાનુભૂતિરૂપ ચૈતન્યગુફામાં બેસીને થાય. જ આવી સામાયિક કયા ભાવથી થાય?
રાગ-દ્વેષ વગરના સમભાવથી થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org