SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ | યોગસાર-પ્રવચન : ૮૯-૯૦ સકલ વ્યવહાર છેાડી નિજસ્વરૂપમાં રમે તે ભવના પાર પામે. * अप्प - सरुवहं जो रमइ छंडिवि सह ववहारु । सो सम्माइट्ठी हवइ लहु पावइ सो जो सम्मत्त - पहाण बहु केवलणाण विलहु लहइ Jain Education International સવાર !! ૮૨ || तइलोय - पहाणु | सासय- सुक्ख - णिहाणु ॥ ६० ॥ આત્મસ્વરૂપે જે રમે તજી સકળ સમ્યગ્દષ્ટિ જીવ તે શીઘ્ર કરે વ્યવહાર; ભવપાર. ( ૮૯ ) જે સમ્યકત્વ-પ્રધાન બુધ તે જ ત્રિલેાકપ્રધાન; પામે કેવળજ્ઞાન શાશ્વત સૌખ્યનિધાન. (૯૦) ખસ, ઝટ ભવપાર થવાની ને શીઘ્ર મેક્ષ પામવાની વાત જ વારવાર છૂટી છૅ. મુમુક્ષુને એ જ ઇષ્ટ છે; તેથી શાસ્ત્રકારે પાતે આ ચેગસાર-દાહાને “ ઉત્તમ--ઇષ્ટ કાવ્ય ” કહ્યું છે. (જુએ દેહા-૨) જે આત્મસ્વરૂપમાં રમે છે ને સવે પરભાવરૂપ વ્યવહારને છેડે છે તે સમ્યગ્દષ્ટિજીવ ભવના શીઘ્ર પાર પામે છે; સમ્યકત્વની પ્રધાનતાવાળા મુધજના ત્રણલેાકમાં પ્રધાન છે, અલ્પકાળમાં તેએ શાશ્ર્વતસુખના નિધાન એવા કેવળજ્ઞાનને પણ પ્રાપ્ત કરે છે. જેને વ્યવહારની--રાગની રુચિ છે તે તે સમ્યગ્દષ્ટિ પણુ નથી ને મેક્ષ પણુ ધામતા નથી. બધાય વ્યવહાર હેડવા જેવા કહ્યો છે. ધાય વ્યવહારથી પાર જે એક ભૃતાર્થ આત્મસ્વભાવ, તેમાં ઉપયાગની રમણતા વડે જ સમ્યગ્દર્શન,કેવળજ્ઞાન અને મેાક્ષ એ બધાય સુખનિધાન પમાય છે. અનંત સુખનું નિધાન સમ્યગ્દષ્ટિએ પેાતામાં દેખી લીધુ છે, તેથી નિજસ્વભાવમાં રમતા-રમતા તે પૂર્ણ કેવળજ્ઞાન-નિધાનને પ્રગટ કરે છે. ( - પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો.... ) મેક્ષને સાધવામાં તપર મુનિજને નિજસ્વરૂપની રમણતાથી બહાર અંતર્મુહૂત કરતાં વધુ વખત રહેતા નથી....વ્યવહારના વિકલ્પને તેડીને ક્ષણે-ક્ષણે અંદરસ્વરૂપમાં લીન થઈ જાય છે. આત્મજ્ઞાન સિવાયના બીજા કાને બુધજના ચિત્તમાં વિશેષ કાળ સુધી ધારણ નથી કરત; પ્રયેાજનવશાત્ વચન કે કાયાની કોઈ પ્રવૃત્તિમાં જોડાય તે પણ મનથી તે તેમાં તે તત્પર છે, ચૈતન્યમાં જ તેમનુ ચિત્ત તત્પર છે.-એ વાત પુજ્ય-પાદસ્વામીએ સમાધિશતક 'માં ૫૦ મા શ્લોકમાં કરી છે. (સમાધિશતક ઉપરનાં ગુરુદેવનાં પ્રવચને ‘આત્મભાવના ’પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયેલાં છે...તે પણ સુંદર આત્મહિતપ્રેરક છે. ) 6 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001511
Book TitleAtmasambodhan
Original Sutra AuthorYogindudev
AuthorHiralal Jain
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1982
Total Pages218
LanguageApbhramsa, Gujarati
ClassificationBook_Devnagari, Ethics, & Philosophy
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy