SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસ એાધન ] [મુનિરાજની સાથે મુમુક્ષુઓના સધ મેાક્ષપુરીમાં જાય છે. ] वंदित्तु सव्य सिद्धे. તીર્થ કહે! તેાય આત્મા ને તીનું ફળ કહેા તાય આત્મા,-બધુય આત્મામાં સમાય છે. અહા, અચિંત્ય સ્વભાવથી ભરેલા આત્મા....તેની મહાનતાની શી વાત! જુએને, મેટુ. સબ્યાપી આકાશ, અને એક નાના પરમાણુ –અને પોતપોતાના અસ્તિત્વથી પૂરા છે; આકાશનું અસ્તિત્વ પૂરું ને પરમાણુનું અસ્તિત્ર અધૂરું-એમ નથી; પેાત પેાતાના અનંત સ્વમેથી પેાતાના અસ્તિત્વમાં તે અને પૂરા છે. અરે, જડ પદાર્થોં પણ પેાતાના અસ્તિત્વથી પૂરા, તેા પછી આ જીવતા-જાગતા ચૈતન્યપ્રભુની શી વાત ! તે તા પોતાના અનંતસ્વભાવાની પૂર્ણતાને પેાતે સ્વયં જાણે છે—વેદે છે—અનુભવે છે; તેના સ્વભાવ કોઈ અચિંત્ય-મહાન....‘ માત્ર સ્વાનુભવગેાચર' છે. જેણે આવા આત્માને સ્વાનુભવ કર્યાં તે જીવ પાતે ‘તી' થયે....તે સ'સારસમુદ્રને તરીને આનંદમય મેક્ષપુરીમાં ચાલ્યા જાય છે....તે જગમ--તીથ છે, હાલતા-ચાલતા મેાક્ષમાગ છે. Jain Education International [ ૧૬૩ મ આવા કોઈ મુનિ આહાર વગેરે પ્રસંગે પેાતાના આંગણે પધારે, ત્યાં ધર્માત્માને એવે પ્રમેાદ થાય છે કે વાહ ! સાક્ષાત્ મેક્ષમાં ચાલતા-ચાલતા મારા આંગણે આવ્યા ! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001511
Book TitleAtmasambodhan
Original Sutra AuthorYogindudev
AuthorHiralal Jain
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1982
Total Pages218
LanguageApbhramsa, Gujarati
ClassificationBook_Devnagari, Ethics, & Philosophy
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy