________________
૧૬૨ }
| [ સાર-પ્રવચનઃ ૮૩-૮૪ (પૂ ગુરૂકહાનના હસ્તાક્ષર : “મંગલ તીર્થયાત્રા” પુસ્તકમાં) ડુ
&ા ૮ બી ઉગ 23 સ્વરૂપન સા ધીન છે જે ક્ષેત્ર સિંદ, જયા તે જ ક્ષેત્ર ૬ આ સમheીએ ઊર્ધ્વ સિદ્ધપણ બિરાજે છે રે છે તેનાં સ્મરણના કારણરૂપ
આ તી હૈ મસ્ત છે
તે બેસે તે તીર્થ ! આવા મુનિવરોના તથા શુદ્ધાત્માના સ્મરણ માટે બહારમાં ગીરનાર–પાવાપુરી-સમ્મદશિખર વગેરે સ્થાપનારૂપ તીર્થ છે; તે તીર્થની યાત્રામાં મોક્ષગામી પુરુષોનું તથા તેમણે સાધેલા રત્નત્રયરૂપ ભાવતીર્થનું સ્મરણ થાય તથા તેની ભાવના જાગે તે હેતુ છે. ખરી તીર્થયાત્રા એટલે ખરો મોક્ષમાર્ગ તે અંદરમાં શુદ્ધ આત્માને દેખો-જાણ ને તેમાં કરવું તે જ છે.-આવા ધર્માત્માના દર્શન તે સાક્ષાત ભાવતીર્થના દર્શન છે. રત્નત્રય-તીર્થની યાત્રા (એટલે કે તે રૂપ ગમન-પરિણમન) તે તે મોક્ષનું કારણ છે, અને બહારમાં ક્ષેત્રરૂપ તીર્થોની યાત્રા તે પુણ્યબંધનું કારણ છે. અહીં તે “ગ-સાર ” છે એટલે ઉપગને અંદર જોડીને મોક્ષની યાત્રારૂપ રત્નત્રયની વાત છે. રત્નત્રયરૂપ જીવ તે પોતે જ પૂજ્ય–પવિત્ર તીર્થ છે, તેને યાત્રિક પણ પોતે જ છે.
અહે, આત્મઅનુભવ જેવું મહાન તીર્થ બીજું કઈ નથી. આવી સ્વાનુભવનૌકામાં બેસીને મુનિવરો રત્નત્રય સહિત મોક્ષદ્વીપમાં જાય છે, તેમજ સમ્યગ્દષ્ટિ -શ્રાવકે પણ તેમની સાથે મોક્ષપુરીમાં જાય છે. નૌકા પિતે, બેસનાર પિત, નાવિક પણ પોતે, જવાનું
સ્થાન (ધ્યેય) પણ પિત...આવી રીતે શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર-કેવળજ્ઞાનરૂપ તીર્થોની યાત્રા કરતા-કરતે સાધક-સન્તનો સંઘ મોક્ષપુરીમાં ચાલ્યા જાય છે...
જૈનધર્મની કોઈ પણ વાત ...તેનો છેડો આત્મામાં જ આવે છે ધર્મની શરૂઆત પણ આત્મામાંથી થાય છે ને તેના અંતરૂપ પૂર્ણતા પણ આત્મામાં જ સમાય છે. શરૂઆતમાં–મધ્યમાં કે પૂર્ણતામાં આત્મા સિવાય બીજા કેઈનું અવલંબન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org