________________
[૩૪] ત્તમ સ્વાહા ને સ્થાને છે ફ્રી મw (નમ) Rવારા એમ સમયસુન્દર ગણિએ લખ્યું છે તેનું કારણ સમજાતું નથી. પૃ. ૧૨
ખલન:–“વિતામળિrqવાચવટમg” વિશેષણ સમ્મત્તને બદલે પ્રણામનું કહ્યું છે તે સમુચિત નથી એમ પૃ. ૧૭ માં ઉલ્લેખ છે.
ઉપસંહાર–એ પુરુષાદાનીય અને વિશેષણ ષટકથી વિભૂષિત શ્રી પાર્શ્વનાથના નામરૂપ મંગલથી મંડિત, મુખ્યતયા એમના ગુણોત્કીર્તનરૂપ, સૂત્રાત્મક, લક્ષણપત, ગાથાદીઠ મહાપ્રભાવિક, પાર્થથક્ષ, ધરણુઈન્દ્ર અને પદ્માવતીથી અધિષ્ઠિત, અનેક મંત્ર, યંત્રો અને અર્થોથી સમૃદ્ધ તેમજ ચતુપક્ષીય તેત્રરૂપ છે. આ સ્તોત્ર વેતાંબરેના ત્રણે સંપ્રદાયને માન્ય છે.
એને અંગેનું પ્રસ્તુત પુરતક મારા નમ્રમત પ્રમાણે ઉવસગહરના સ્પષ્ટીકરણ માટેનું પર્યાપ્ત અને ઉત્તમ સાધન છે. એ 'આગમાદિગત અવતરણેથી–સાક્ષીપાઠથી સભર છે અને માહિતી પ્રચુર છે. વળી એમાં કેષ્ટક છે. (પૃ. ૧૧, ૧૨) આ ઉપરાંત એમાં બે પાદપૂતિઓ અને પાશ્વનાથની પ્રતિમાઓ વગેરેની નૈને તેમ જ શંકાઓ અને સમાધાનને પ્રસંગોપાત સ્થાન અપાયું છે. આમ હોઈ એ લેક ગ્ય તેમ જ વિદ્રોગ્ય પણ બન્યું છે.
ઉવસગ્ગહરની પ્રત્યેક ગાથાને અર્થ પૃથક પૃથફ દર્શાવ્યા બાદ પાંચેયને ભેગે અર્થ અપાયો છે. તથા સંયુકોડમાચર ને તથા રેવ અને વોદિના અર્થ ફરી ફરી અપાયા છે. એ પુનરુક્તિઓ વગેરેને બાજુએ રાખતાં એમ જરૂર કહી શકાય કે પ્રસ્તુત પુસ્તક પરત્વે સેવાયેલો પરિશ્રમ મહદંશે સફળ થયે છે. આથી એના ચેજક મહાશય તેમજ
જૈન સાહિત્ય વિકાસ મંડળ” ના સંચાલક મહાનુભાવો હાર્દિક અભિનંદનને પાત્ર બન્યા છે. એટલું સૂચવતે અને આ મંડળને ઉત્તરોત્તર ઉત્કર્ષ થાય અને એ દ્વારા સાહિત્યરસિકોને અભીષ્ટ સામગ્રી મળતી રહે એ અભિલાષા દર્શાવતે હું આ ઉપધાત પૂર્ણ કરું છું. મહંસ, ડૅ. એની બેસન્ટ રોડ,
હીરાલાલ ર. કાપડિયા. વરલી, મુંબઈ-૨૫ D. D. તા. ૧૦-૧૨-૧૯૭૦,
* જુઓ પૃ. ૪૬ અને ૫૦. ૧. જુઓ ઠાણ, વિવાહપતિ, ઉત્તરઝયણ, વંદિતૃસત્ત, સ્વાદાદરત્નાકર, શબ્દમહાર્ણવ ઈત્યાદિ.
૨. આ માહિતીને અંગેની કેટલીક બાબતો છુટી છવાઈ એક સામટી અપાઈ નથી તે સામગ્રી કટકે કટકે મળી હશે તેને આભારી હશે. આને લઇને રચનાબંધમાં કોઈ કોઈ વાર શિથિલતા દષ્ટિગોચર થાય છે.
૩, જુઓ પૃ. ૪, ૩૦, ૭, ૪૬, ૪૮, ૫૨ અને ૭૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org