________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય
: ૧૮૧ : વવવાના ૩ને સ્થાપિત કરવાનો છે અને બાકી રહેતા ૨૪ ગૃહમાં સર્વતે ભદ્ર માટે અંકે એવી રીતે નિર્ણત કરવા કે જેથી સર્વ બાજુથી ગણત્રી કરતાં સરવાળાની સંખ્યા ૧૮૫ થાય.
આ પ્રમાણે અંકને ન્યાસ કર્યા પછી અંક અને અક્ષરના યંત્રોના સમન્વય માટે ૧૮૫ ની સંખ્યા ચારે ય દિશામાં ત્રણ ત્રણ ગૃહમાં સ્થાપિત કરવી. આ પ્રકારે કરતાં બાર ગૃહની અંક ગૃહમાં વૃદ્ધિ થશે. તેથી ૩૬ ગૃહ અંકના થશે અને બાકીના ૧૮૪ ગૃહમાં અને કેન્દ્રના એક ગૃહમાં લેવાં તેત્રના ૧૮૫ અક્ષરેને ન્યાસ કર.
આ યંત્ર લાવણ્યવિજયજી જ્ઞાનભંડાર, રાધનપુરની ડા. ૩૪ નં. ૨૦૬૮ “ત્રસાદ ચંદ્ર' નામક પ્રતિમાં તેમ જ આર્ય જંબૂસ્વામી જૈન મુક્તાબાઈ જ્ઞાનમંદિરની ડાઈની “વસ સ્તોત્ર” નામક ૬૧૧૫ નંબરની પ્રતિમાં આલેખેલ છે. ઉપર્યુક્ત ક્રમાંક ૬૧૧૫ની પ્રતમાં આ યંત્રના આલેખન બાદ નીચે મુજબ ઉલેખ પ્રાપ્ત થાય છે –
इदं उपसर्गहरस्तोत्रयंत्र कुंकुमसुरभिद्रव्यैलिखित्वा यंत्रं गृहे पूज्यते तस्य सर्वदुष्ट. गृ(ग्र)हरोगसाति (शान्तिर्भवति । इदं यंत्रं रजतस्थाल्यां लिखित्वा पानि (पानीयं) प्राक्षाल्य पाययेत् तस्य सा(शा)किन्यादिदोषो नाशयति । अस्य यंत्रपाने माहाविषं न पराभवति । इदं यत्र षि(शि)रसि वा बाहौ धारधारणात् लक्ष्मीवृद्धीयश-कीर्ति-सौभाग्य वृधि(द्धि) राज्य. मान्यं भवति । इहलोक परलोकसुखं भवति नात्र संदेहः । इच्छित कामना थाय छे ।
જૈન સાહિત્ય વિકાસ મંડળનાં પ્રકાશને [૧] પ્રતિકમણુસૂત્ર-પ્રબોધટીકા (ભાગ-૧)
–પ્રતિક્રમણનાં સૂત્રોના અષ્ટાંગ વિવરણને સમાવતા આ પુસ્તકના ત્રણ ભાગો પૈકી આ પ્રથમ ભાગમાં “અરિહંત-ચેઈઆણ” સુધીનાં સૂત્ર સામેલ કરવામાં આવ્યા છે.
–કાયોત્સર્ગ ઉપર પુષ્કળ પ્રકાશ પાડવામાં આવ્યો છે. “ઉવસગ્ગહર” ના અર્થ—ગૌરવમાં વધારે કરવામાં આવ્યો છે. આલંબન–ભેગનું રહસ્ય સમજાવવામાં આવ્યું છે, આ ભાગનાં પાંચ પરિશિષ્ટ ફરી ફરીને ધ્યાનપૂર્વક વાંચવા યોગ્ય છે.
આવૃત્તિ બીજી-મૂલ્ય રૂા. ૫-૦૦ [૨] પ્રતિકમણુસૂત્ર-પ્રબોધટીકા (ભાગ ૨)
-આ ભાગમાં “ભગવાન હ” થી આરંભી “ભરફેસર સુધીનાં સૂત્રે સમાવિષ્ટ કરાયાં છે. પંચાચાર અને શ્રાવકધર્મ પર પુષ્કળ પ્રકાશ પાથરવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org