________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય
: ૧૭ : ૩ કમલની ચાર દિશાના ચારે ય દલમાં ફ્રી £ો એ અક્ષરો આલેખવા અને ચાર | વિદિશાના ચાર દમાં સાધકનું નામ લખવું. ૪ નિર્દિષ્ટ દલોની બહાર માયાબીજ (થ્રીંકાર) દ્વારા સાડાત્રણ રેખાથી આવેઝન કરવું. છે અને તેનો અંકુશ-શૌકારથી નિરાધ કરે. * યંત્ર નં. ૧૨ બાલગ્રહરક્ષાકર યંત્ર–
આ યંત્રનું આલેખન નિમ્નલિખિત પ્રકારે કરવામાં આવે છે –
એક વલનું આલેખન કરવું. ૨ તેમાં મધ્યમાં વંકારને ન્યાસ કરો. તેને ગર્ભમાં સાધકનું નામ આલેખવું. ૩ તે વતું ફરતું એક વલય આલેખવું અને તે વલયમાં ૩ થી સુધીના ૧૬
સ્વરોને ન્યાસ કર. ૪ તેના ફરતું એક વલય આલેખી તેને છ ઇં શું છે ફી ચામું સ્વા' મંત્રાક્ષથી
સંભૂત કરવું ૫ વલયને માયાબીજની સાડીત્રણ રેખાથી વેણિત કરવું. ૬ પ્રાન્ત કારથી નિરોધ કર. યંત્ર નં. ૧૩ સૌભાગ્યકર યંત્ર–
આ યંત્રના આલેખનની વિધિ નીચે મુજબ છે – ૧ એક અષ્ટદલ કમલનું આલેખન કરવું. ૨ કમલની કણિકામાં ટ્રીકાર લખી તેની મધ્યમાં સાધકનું નામ આલેખવું. ૩ કમલના આઠ દમાં આઠ ટ્રોકરને ન્યાસ કરે. ૪ કમલના દલો ફરતું ફ્રીકારની સાડી ત્રણ રેખાથી આવેણન કરવું. ૫ પ્રાન્ત ફ્રીકારને શૌકારથી નિરુદ્ધ કરે. યંત્ર નં. ૧૪ શુદ્રોપદ્રવ રૌદ્રોપસર્ગશામક યંત્ર
આ યંત્રના આલેખનની વિધિ નીચે મુજબ છે. ૧ એક ચતુર્દ લ કમલનું આલેખન કરવું. ૨ તેની કણિકામાં વંકાર આલેખી તેની મધ્યમાં સાધકનું નામ આલેખવું.
* મૂળ ગ્રંથમાં શૌકારથી નિરોધ કરવાનું લખ્યું નથી તેથી યંત્રના ચિત્રમાં શૌકારથી નિરોધ દર્શાવ્યો નથી પણ તે વિષયના જાણકારો કારથી નિરોધ કરવાનું ન લખ્યું હોવા છતાં ય ો કારથી નિરોધ કરવાનું જણાવે છે તેથી તે મુજબ અહીં વિરોધ કરવા જણાવેલ છે.
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org