________________
: ૧૨૬ :
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય છઠ્ઠો પર નભ ગણુ એટલે જગણ ( ડા) અથવા લઘુ અક્ષરવાળે કરો અને વિષમ એટલે પહેલે, ત્રીજે, પાંચમે અને સાતમો ગણ ગણુ રહિત કરેગાહાના બીજા અર્ધમાં છઠ્ઠો અંશ લઘુ હે જોઈએ. ગાહામાં ઓછામાં ઓછા ત્રણ લઘુ તે હવા
ગાહાના આ લક્ષણને દયાનમાં લેતાં તેમાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એવા બે વિભાગ જણાય છે પરંતુ પાછળના છંદશાસ્ત્રીઓએ તેના ચાર ચરણે કપીને તેનું લક્ષણ સ્થાપ્યું છે.
પહેલા ચરણમાં બાર માત્રા, બીજા ચરણમાં અઢાર માત્રા, ત્રીજા ચરણમાં બાર માત્રા અને ચોથા ચરણમાં પંદર માત્રા એ “ગાહા” નું લક્ષણ છે.
ગાહા બાલવા અંગે છંદશાસ્ત્રીઓનું સૂચન એવું છે કે-પહેલું પાદ હંસની પેઠે ધીમે ધીમે બેલવું, બીજું પાદ સિંહની ગર્જનાની પેઠે ઉંચેથી બેલવું, ત્રીજું પાદ ગજગતિની જેમ લલિતપણે ઉચ્ચારવું અને ચોથું પાદ સર્પની ગતિની જેમ ડોલતાં ગાવું.'
ગાહાના ઉપર્યુક્ત લક્ષણે ઉવસગ્ગહર સ્તોત્રની ગાથાઓને કેવી રીતે લાગુ પડે છે. તે જોઈએ.
૨ પઢમ વી (મિ) ટૂંસવાં, વીણ સિસ વિક્રમ નામ . તી (તરું) નવર સુa)ત્રિ વરસુઢિાં પરથg ગાડ્યા. પ્રાકૃતપિંગલ. સૂત્ર
હિન્દુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org