________________
: ૧૧૮ :
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય પ્રિયંકર રાજા સમૃદ્ધિવાળા દેવપણે ઉત્પન્ન થયા અને ક્રમે કરીને મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષને પ્રાપ્ત કરશે.
જે રીતે જિનશાસનના પ્રભાવક તથા મહાશ્રાવક પ્રિયંકર રાજાને સંપદાઓ મલી તે રીતે જે કઈ “ઉવસગ્ગહર” તેત્રનું દિન રાત ધ્યાન કરે છે તેને પણ ડગલે ને પગલે સંપદાઓ પ્રાપ્ત થાય છે
આ કથાનક “ઉવસગ્ગહર સ્તોત્રના એકાગ્ર ધ્યાન-જાપ તથા અડગ શ્રદ્ધા દ્વારા પ્રાપ્ત થતાં ફલોનું આપણને દિગ્ગદર્શન કરાવે છે.
- પ્રિયંદનૃવથા નિનટૂમુનિuriતા (પ્ર. કે. લા. જૈ. પુ. સંસ્થા સુરત) ઉપરથી આ કથા
લખી છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org