________________
: ૪૪ :
ઉવસગ્ગહર રતેત્ર સ્વાધ્યાય પ્રથમ ગાથાના બીજા ચરણમાં આવતું “” પદ આ અવસર્પિણી માં થયેલા તેવીસમા અહંત શ્રી પાર્શ્વનાથ ભગવંતનું વાચક છે.
સત્તાકાળ
તેમને સત્તાકાળ આ અવસર્પિણીને ચોથો આરો જ્યારે ત્રણસે તેપન વર્ષ અને સાત માસ જેટ બાકી હતું ત્યારથી આરંભી તે બસ તેપન વર્ષ અને સાત માસ જેટલો બાકી રહ્યો ત્યાં સુધી (પૂરા સે વર્ષ ) હતે.
શ્રમણ ભગવાન મહાવીરના જન્મથી બસો અઠ્ઠોતેર વર્ષ પૂર્વે તે પરમતારકે મનુવ્યલોકમાં જ-મ લીધું હતું અને શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના જન્મથી એકસો અઠ્ઠોતેર વર્ષ પૂર્વે તે પરમેશ્વરે નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. નામ પાછળનો ઈતિહાસ
તેમના “પાપ” (Gર્ષ) નામ પાછળનો ઈતિહાસ શાસ્ત્રોમાં નીચે મુજબ દર્શાવાયેલ છે.
તેવીસમા તીર્થપતિને આત્મા પિતાના સમ્યકત્વ પ્રાપ્તિ પછીના નવમા ભવનું દેવ ભવનું આયુષ્ય પૂર્ણ કરીને પિતાના સંસારને અન્તિમભવ પૂર્ણ કરવા વારાણસી
યક્ષોના તેર પ્રકારે છે. ૧. પૂર્ણભદ્ર, ૨. માણિભદ્ર, ૩. તભ૮, ૪. હરિભક, ૫. સુમને ભદ્ર, ૬. વ્યતિપાતિકભદ્ર, ૭. સુભદ્ર, ૮. સર્વતોભક, ૯. મનુષ્ય યક્ષ, ૧૦. વનાધિપતિ, ૧૧. વનાહાર, ૧૨. રૂ૫ યક્ષ અને ૧૩. યક્ષેતમ.
-ત, ભા., અ. ૪, સૂ૦ ૧૨ યક્ષોનું સ્વરૂપ નીચે પ્રમાણે છે–
તેઓ શ્યામ પરતુ કાન્તિવાળા, ગંભીર, મેટી નાભિવાળા, , જેમનું દશન પ્રિય લાગે તેવા. માન ઉન્માન અને પ્રમાણુથી યુક્ત દેહવાળા, જેમના હાથ પગના તળિયા, નખ, તાળવું, જિવા તથા ઓછયુગલ રાતાં છે તેવા, દેદીપ્યમાન મુકટને ધારણ કરનારા, વિવિધ રત્નના આભૂષણે ધારણ કરનારા તથા વટવૃક્ષની દવાવાળા હોય છે.
-ત. ભ. અ. ૪. સૂ૦ ૧૨ પાર્શ્વયક્ષનું સ્વરૂપ આ પ્રમાણે છે
હાથી જેવું તેનું મુખ છે, સર્પની ફણથી મંડિત મસ્તક અને શ્યામ વર્ણથી તે શોભે છે, કાચ બાને વાહન અને ચાર ભુજાઓ છે, જમણુ બે હાથમાં બીજો અને સર્ષ છે, ડાબા બે હાથમાં નાળિયો તથા સર્ષ છે.*
આ યક્ષ અડતાલીસ હજાર યક્ષોથી પરિવરેલો છે*
* पाश्चयक्षं गजमुखमुरगफणामण्डितशिरस श्यामवर्ण कूर्मवाहनं चतुर्भुज बीजपूरकोरगयुतदक्षिणपाणि नकुल
માહિતવાનgirળ તિ. નિ. ક. પત્ર ૩૭ અ. * છાત્રવાHિહ્મચક્ષપરિવૃતઃ શ્રીપાશ્વનાથપરયુગમાં જતિ : દ્રિ. પા. કુ. લ. 9.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org