SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] કરે તે પૂર્વ-પશ્ચિાત્ સંસ્તવ પછવી પાર્શ્વસ્થ છે. (નિ. ઉ. ૧૩ ગે. ૪૩૪૪માં) કહ્યું છે કે “ સ્વજનને આશ્રયીને માતા-પિતા વગેરેની સરખા કહીને દાતારનો પૂર્વરાંસ્તવ કરે, અથવા સાસુ-સસરા વગેરેની જેવા કહીને દાતારને પશ્ચાત્ સંસ્તવ કરે. દાનને આશ્રયીને પણ દાન આપ્યા પહેલાં પ્રશંસા કરે તે પૂર્વસંસ્તવ છે, અને આપ્યા પછી કરે તે પશ્ચાત્ સંવ છે.” એક (વજન) પક્ષમાં સંસ્તવ શબ્દનો પરિચય અર્થ છે તે રૂઢિથી છે અને બીજા (દાન) પક્ષમાં સંસ્તવ શબ્દને “સગારેણ સ્તવઃ=સારી રીતે પ્રશંસા કરવી” એ અર્થ વ્યુત્પત્તિથી છે. આ અર્થ: “સંમુવીન'=સામે રહેલો (સ્પષ્ટ) છે. [૩૯]. साहाविअं णिकाइअमन्नं च निमंतिअंतिहा निययं । મUTચાં મુંનંત, મારૂ ઇયં નિયરિંeી ૮ ના 'साहाविअ' ति । एक स्वाभाविकमपरं निकाचितमन्यच्च निमन्त्रितमित्येतत् त्रिधा नियतं देयं भवति । तत्र यन्न संयतार्थमेव देयतया कल्पितं किन्तु य एव श्रमणोऽन्यो वा प्रथममागच्छति तस्मै यदग्रपिण्डादि दीयते तत्स्वाभाविकम् , यत्सुनभूतिकर्मादिकरणतश्चतुर्मासादिकं कालं यावत्प्रतिदिवसं निकाचित - निबद्धीकृतं गृह्यते तन्निकाचितम् , यत्तु दायकेन निमन्त्रणा पुरस्सरं प्रति. दिवसं नियतं दीयते तन्निमन्त्रितमिति, एतदन्यतरद् भुञ्जानो नियतपिण्डोपभोजी भण्यते ॥८॥ નિયતના સ્વાભાવિક, નિકાશિત અને નિયંત્રિત એમ ત્રણ પ્રકારો છે. સંયતને જ પહેલાં આપવું એવી કલ્પના ન કરી હોય, કિંતુ શ્રમણ કે અન્ય જે કઈ પહેલાં આવે તેને X અગ્રપિંડ વગેરે જે આપવામાં આવે તે (ક૯૫ના રહિત) સ્વાભાવિક છે. સાધુ ભૂતિકર્મ વગેરે કરે અને તેથી ચાર માસ વગેરે અમુક કાળ સુધી દરરોજ બાંધેલું (દાતાએ અમુક આપવું એમ નકકી કરેલું) લેવામાં આવે તે નિકાચિત દાન. દાતા નિમંત્રણપૂર્વક દરરોજ નિયત આપે તે નિયંત્રિત દાન. આ ત્રણમાંથી કોઈ એક પણ નિયત પિંડને ખાનાર નિયતપિંડભેજી કહેવાય છે. [૮] सो होइ अग्गपिंडी, अग्गं कुराइ भुंजई जो उ । देसेणं एमाइसु, अववायपएस पासत्थो ॥८१॥ ___ 'सो होइ' त्ति । स भवत्यापिण्डोपभोजी यः 'अ' उपरितनं प्रधानं वा कूरादि भुङ्क्ते । एवमादिकेषु 'अपवादपदेषु' साधुजननिन्दास्थानेष्वपराधेषु देशेन पार्श्वरथो भवति ॥८१॥ - - સંમુવીનઃ એટલે સામે આવનાર સ્પષ્ટ થનાર. શબ્દની વ્યુત્પત્તિથી અર્થ સામે આવે છે= બોલતાં જ સ્પષ્ટ થાય છે. આથી અહીં સંમુવીનઃ શબ્દનો પ્રયોગ થયે છે. ૪ અગ્ર એટલે આગળનું=ઉપરનું. પહેલાં (ઉપરને શ્રેષ્ઠ ભાગ) સાધુ વગેરેને આપીને પછી આપણે જમવું, એમ જે ભાત વગેરે આપવા માટે નક્કી કરે તે અગ્રપિંડ કહેવાય. * ભૂતિ એટલે આબાદી=સંપત્તિ. સંપત્તિ મળે, વધે વગેરે માટે મંત્ર-તંત્ર વગેરે કરે તે ભૂતિકર્મ, અથવા ગાદિને દૂર કરવા મંત્રિત રાખ ચોપડવી વગેરે પણ ભ્રતિકમ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy