________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ]
कप्पम्मि इमं सव्वं, भणिअं णाऊण सुगुरुसंसग्गी ।
कायव्वा कुगुरूणं, वज्जेअव्वा इमे ते य ||६३ ||
'कप्पम्मि'त्ति । 'कल्पे' कल्पाध्ययने तृतीयखण्डप्रान्ते सर्वमिदं भणितं ज्ञात्वा सुगुरुसंसर्गिः कर्त्तव्या । कुगुरूणां च संसर्गिर्वर्जयितव्या, ते चेमे ॥६३॥
કલ્પઅધ્યયનના ત્રીજા ખંડના અંતે [પૃ.ક.ઉ.૪. સૂ. ૨૦ થી ૨૮ ગા૫૩૬૨ થી ૫૪૯૬ સુધી] કહેલું આ (=ઉપર કહ્યું તે) બધુ જાણીને સુગુરુના સંસગ કરવા જોઇએ, અને डुगुरुना स ंसर्गनी त्याग ४२ मे. गुगुरुमे। आा (=नीथे अडेवाशे ते) छे. [१३] પાર્શ્વસ્થ આદિ પાંચ ગુરુઓનુ` વણ ન
पासत्थो ओसन्नो, होड़ कुसीलो तहेव संसत्तो । छंदोविए अवंदणिज्जा जिणमयम्मि ॥ ६४ ॥
[ ६१
'पासत्थो'ति । पार्श्वस्थोऽवसन्नो भवति कुशीलस्तथैव संसक्तो यथाच्छन्दोऽपि च, एतेऽवन्दनीया भवन्ति, क्त्र १ जिनसते, न तु लोक इत्यर्थः ॥ ६४ ॥
પાસ્થ, અવસન્ત, કુશીલ, સંસક્ત અને યથાછંદ એ પાંચ કુગુરુ છે. એ જિનશાસનમા અવ‘દનીય છે. અર્થાત્ એ પાંચ સામાન્ય લેાકમાં અવનીય નથી પણ જિનશાસનમાં અવ ́દનીય છે. [૬૪]
तत्र पार्श्वस्थं निरूपयति
Jain Education International
पासत्थो दुवियप्पो, देसे सव्वे य होइ णायचो । सव्वम्मि नाणदंसणचरणाणं जो उ पासम्मि ||६५ ॥
'पासत्थो'त्ति । पार्श्वे ज्ञानादिगुणानां यत्याचारस्य वा तिष्ठति न तु तदन्तर्गत इति पार्श्वस्थः, स च द्विविकल्पः, देशे सर्वस्मिंश्च भवति ज्ञातव्यः । तत्र सर्वस्मिन् पार्श्वस्थः स उच्यते यो ज्ञानदर्शनचारित्राणां त्रयाणामपि पार्श्वे तिष्ठति न त्वेकमप्यादत्ते । तथा च सर्वपार्श्वस्थः सर्वगुणत्राह्यत्वेनैकरूप एव, न तु देशपार्श्वस्थवदनेकभेद इति भावः ॥ ६५ ॥
તેમાં પાર્શ્વ સ્થનું નિરૂપણ કરે છે:
“પાસે રહે તે પાર્શ્વ સ્થ” અર્થાત્ જ્ઞાનાદિ ગુણાની કે સાધુના આચારાની પાસે રહે, કિંતુ એકના પણ સ્વીકાર ન કરે તે પાર્શ્વસ્થ. તેના દેશપાશ્વસ્થ અને સપા સ્થ એમ એ ભેદો છે. જ્ઞાન-દન-ચારિત્ર એ ત્રણેની પાસે રહે પણ એકને પણ ન લે (ન पाणे) ते सर्व पार्श्वस्थ छे. આસપાસ્થ સર્વ ગુણોથી ખાદ્ય (=મહાર) હોવાથી તેના એક જ પ્રકાર છે. તેના દેશપાર્શ્વસ્થની જેમ અનેક પ્રકારા નથી. [૬૫]
For Private & Personal Use Only
www.jainelibrary.org