________________
[ स्वोपनवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते જ જે જે સંવિગ્ન ગીતાર્થ કે આચાર્ય વગેરે હોય, તેની પાસે પિતાના સાધુઓને મૂકે. જે અસંવિગ્ન પાસે મૂકે તે સમજવું કે તેણે તે સાધુઓનો ત્યાગ કર્યો છે. (અર્થાત્ અસંવિગ્નની નિશ્રાથી સાધુઓ સંયમમાં શિથિલ બની જાય કે દક્ષા છેડી દે.) આથી સાધુઓને અસંવિન પાસે ન મૂકવા, કિંતુ ગમે તે રીતે છેવટે પોતાની સાથે લઈ જવા. પછી તે ગણાવછેદક કે આચાર્ય પોતે જે આચાર્યને સ્વીકારે તેને જ પિતાના સાધુઓને પણ સેપે. જેમકે હું તમારો શિષ્ય છું, તે રીતે આ સાધુઓ પણ તમારા શિષ્યો છે. [૬]
વાસजह अप्पगं तहा ते, तेण पहुप्पंते ते ण घेत्तव्या ।
अपहुप्पंते गिण्हइ, संघाडं मुत्तु सव्वे वि ॥६१॥ 'जह अप्पगं'ति । यथाऽऽत्मानं तथा तानपि साधून्निवेदयति । तेनाप्याचार्येण पूर्यमाणेषु साधुषु ते प्रतीच्छकाचार्यसाधवो न ग्रहीतव्याः, तस्यैव तान् प्रत्यर्पयति । अथ वास्तव्याचार्यस्य साधवो न पूर्यन्ते तत एक सङ्घाटकं तस्य प्रयच्छन्ति, तं मुक्त्वा शेषानात्मना गृह्णाति । अथ वास्तव्याचार्यः सर्वथैवासहायस्ततः सर्वानपि गृह्णाति ॥६॥
પુનઃ આ જ વાત કહે છે :
જેમ પિતે આચાર્યને સમર્પિત બની જાય તેમ સાધુઓને પણ આચાર્યને સમર્પિત કરે. તે આચાર્યો પણ જે પિતાની પાસે પૂરતા સાધુઓ હોય તે આવેલા આચાર્યના સાધુઓને ન લેવા જોઈએ. તેને જ તે પાછા સેંપવા જોઈએ. જો રહેલા આચાર્યની પાસે પૂરતા સાધુઓ ન હોય તે એક સંઘાટક તે આવેલા આચાર્યને તેની સેવા માટે) આપે અને બાકીના પોતે લે. પણ સ્થાનિક આચાર્ય સર્વથા જ અસહાય હોય તો બઘા સાધુઓને પણ સ્વીકારે. [૬૧]
सहुअसहुस्स वि तेण वि, वेयावच्चाइ सव्व कायव्वं ।
ते तेसिमणाएसा, वावारेउं ण कप्पंति ॥६२॥ 'सहुअसहुस्स वित्ति । तेनापि प्रतीच्छकाचार्यादिना तस्याचार्यस्य सहिष्णोरसहिष्णोर्वा वैयावृत्त्यादिकं सर्वमपि कर्त्तव्यम् । तेऽपि साधयस्तेषामाचार्याणामादेशमन्तरेण व्यापारयितुं
પ્રતીપ્શક આચાર્ય વગેરેએ પણ સહિષ્ણુ કે અસહિષ્ણુ પણ તે સ્વીકારેલા આચાર્યની વૈયાવચ્ચ વગેરે બધું (શિષ્યની જેમ) કરવું જોઈએ, એટલું જ નહિ, પિતે તે સ્વીકારેલા આચાયની રજા વિના તે સેપેલા પોતાના સાધુઓની પાસે પણ કંઈ (સેવાદિ) કરાવી શકે નહિ. [૬૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org