________________
૧૮ ]
[ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते वित्ता अन्नं आयरियउवज्झायं उद्दिसावित्तए, कपइ से तेति कारणं दीवित्ता जाव उदिसावित्तए २ । आयरियउवज्झाए अ इच्छेना अन्नं आयरियउवज्झायं उद्दिसावित्तए, नो से कम्पइ आयरियउवज्झायत्तं अणिक्खिवित्ता अन्नं आयरियउवज्झायं उद्दिसावित्तए, कप्पइ से आयरियउवज्झायत्तं णिक्खिदित्ता अन्नं आयरियउवज्झायं उद्दिसावित्तए, जो से कप्पइ अणापुच्छित्ता आयरिअं वा जाव गणावच्छेइअं वा अणं आयरियउवज्झाये उद्दिसावित्तए, कम्पइ से आपुच्छित्ता आयरिअं वा जाव गणावच्छेइअं वा अणं आयरियउवज्झायं उद्दिसावित्तए, ते अ से वितरंति एवं से कम्पइ जाव उद्दिसावित्तए, ते अ से णो वितरंति एवं से णो कप्पई जाव उद्दिसावित्तए, णो से कप्पइ तेसिं कारणं अदीवित्ता अण्णं आयरियउवज्झायं उद्दिसावित्तए, कम्पइ से तेसिं कारण दीवित्ता जाव उद्दिसावित्तए "त्ति ॥ ५८ ॥
જ્ઞાન-દર્શન કે ચારિત્ર માટે અન્ય ગણ વગેરેમાં જતા સાધુએ વગેરે પૂર્વોક્ત વિધિથી ગુરુને પેાતાનું પ્રત્યેાજન જણાવીને ગુરુની રજા લઇને જાય. તથા જ્યાં જાય તે ગચ્છમાં અવસન્નતા વગેરે (પૂર્વક્ત) દોષો ન હેાય તે ઉપસ'પદ્મા સ્વીકારે, અન્યથા ન સ્વીકારે. ગણાવક, આચાર્ય અને ઉપાધ્યાય અનુક્રમે પેાતાના ગણાવછેકપદ, આચાર્ય પદ્ય અને ઉપાધ્યાયપદ્યને ખીજામાં સ્થાપીને (=પેાતાના પદે અન્યને સ્થાપીને) જાય. સાધુને તેા ગણ ન હેાવાથી તેને કઈ પણ સ્થાપવાનુ` હતુ` નથી. આથી જ (બૃહત્ક૯પ) સૂત્રમાં તેને સ્થાપવાનું કહ્યું નથી. અહી' સૂત્રો આ પ્રમાણે છે:
મિવું થમ્બ્રિજ્ઞા બળ બાય-કવÇાય...ઈત્યાદિ. (પૃ.ક.ઉ.૪.મૂ.૨૬)
“જે સાધુ અન્ય આચાય-ઉપાધ્યાયતે પેાતાના આચાય -ઉપાધ્યાય બનાવવા (=પોતાના ગુરુ તરીકે સ્થાપવાને) ઇચ્છે, તેને (પાતાના) આચાર્ય વગેરેને પૂછ્યા વિના અન્ય આચાર્ય –ઉપાધ્યાયને પેાતાના આચાર્ય –ઉપાધ્યાય બનાવવા કલ્પે નહિ, પૂછીને ક૨ે તથા આચાય વગેરેને પૂછ્યા પછી પણ રજા આપે તે તેમ કરવુ' કલ્પે, રા ન આપે તા તેમ કરવું કલ્પે નહિ. તથા આચાય વગેરેને કારણ જણાવ્યા વિના પણ તેમ કરવું કલ્પે નહિ, કારણ જણાવીને તેમ કરવું કલ્પે.''
કે નળાવ છે ય છિન્ના અન્ન બાય-વાય...ઇત્યાદિ (મૃ.ક.ઉ.૪. સૂ ૨૭)
“ જે ગણાવચ્છેદક અન્ય આચાય કે ઉપાધ્યાયને પોતાના આચાય કે ઉપાધ્યાય કરવાને ઈચ્છે, તેણે ચાવચ્છેદક પદને બીજામાં સ્થાપ્યા વિના અન્ય આચાર્ય-ઉપાધ્યાયને પોતાના આચાર્ય-ઉપાધ્યાય કરવા કલ્પે નહિ, ગણાવચ્છેદક પદને બીજામાં સ્થાપીને તેમ કરવું ક૨ે. તથા (પેાતાના) આચાય વગેરેને પૂછ્યા વિના તેમ કરવુ કહ્યું નહિ, પૂછીને તેમ કરવું ક૨ે. તથા આચાય વગેરેને પૂછ્યા પછી પણ તે રજા આપે ા તેમ કરવુ ક૨ે, રા ન આપે તે તેમ કરવુ કહ્યું નહિ. તથા આચાર્ય વગેરેને કારણ જણાવ્યા વિના તેમ કરવું ક૨ે નહિ, કારણ જણાવીને તેમ કરવુ. કલ્પે.’
આચિ-વન્ના, છિન્ના બન્ને બચવજ્ઞાય....ઈત્યાદિ. (પૃ.૪.ઉ.૪ સૂ.૨૮) “જે આચાય કે ઉપાધ્યાય અન્ય આચાય કે ઉપાધ્યાયને પોતાના આચાય કે ઉપાધ્યાય કરવાને ઈચ્છે, તેણે પોતાના આચાય પદ કે ઉપાઘ્યાયપદને ખીજામાં સ્થાપ્યા વિના અન્ય આચાય કે ઉપાધ્યાયને પેાતાના આચાય કે ઉપાધ્યાય કરવા કહ્યું નહિ, આચાય પદ કે ઉપાધ્યાયપદને સ્થાપીને તેમ કરવું ૪૯પે. તથા આચાય વગેરેને પૂછ્યા વિના તેમ કરવું. કલ્પે નહિ, પૂછીને તેમ કરવુ ક૨ે. તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org