________________
સિદ્ધાંતમહોદધિ કર્મસાહિત્યનિષ્ણાત ત્રિશતાધિકમુનિગણનેતા પ. પૂ. આચાર્યદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન
તરત્નમહોદધિ સુવિશુદ્ધસંયમી પૂજયપાદ આચાર્યદેવ
શ્રી રાજતિલકસૂરિ મહારાજ જન્મ-વિ. સં. ૧૯૭૨ ચલોડા (તા. ધોળકા, જિલ્લો-અમદાવાદ ) દીક્ષા-વિ. સં. ૧૯૯૦ અષાઢ સુદ ૧૪ અમદાવાદ પંન્યાસપદ-વિ. સં. ૨૦૨૨ વૈ. સુદ ૮ ખંભાત
આચાર્યપદ-વિ. સં. ૨૦૨૯ મા. સુ. ૨ રાજપુર-ડીસા. સાંસારિક નામઃ રતિલાલ, પિતાનું નામ-પ્રેમચંદભાઈ, માતાનું નામ-સમરથ બેન.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International