SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते મેાકલવાને સારી દિવસ કહે, અથવા તમારી પુત્રી અમુકને આપા, અમુકને ન આપેા, એમ સલાહ આપે. ‘વિવાહ પટલ’ વગેરે જયેતિષ ગ્રંથાના આધારે વિવાહનાં મુહૂર્ણાં કહે. અ કાંડ' વગેરે ગ્રંથાનાં આધારે આ વસ્તુને વેચે અથવા આ વસ્તુને ખરીદો વગેરે કહે. એમ તે તે સાવદ્ય કાર્યોમાં ગૃહસ્થાને લાભ-હાનિ કહે તે સાધુ સંપ્રસારકપણુ' પામે છે. [૫૪] एतत्सर्वमवसन्नाचार्यमधिकृत्योक्तम् । अथावधा वितकालगत योविधिमाह - ओहाविय कालगए, जाविच्छा ताहि उद्दिसावेइ | अव्वत् तिविहे वी, णियमा पुण संगहट्टाए ॥५५ ॥ 'ओहाविय'ति । अवधाविते कालगते वा गुरौ त्रिविधेऽपि प्रथमभङ्गवर्जभङ्गत्रयेऽपि योऽव्यक्तः स यदा इच्छा भवति तदाऽन्यमाचार्यमुद्देशयति । अथवा त्रिविधेऽपि कुलस के गण सङ्घसके वाऽऽचार्योपाध्याये आत्मनोद्देशं कारयति, स चाव्यक्तत्वान्नियमात्समहोपग्रहार्थमेवोद्दिशति ||५५ || આ બધું અવસન્ન (શિથિલ બનેલા) આચાય'ને ઉદ્દેશીને કહ્યુ, હવે અવધાવિત અને કાલગતને આશ્રયીને કહે છે : ગુરુ અવધાવિત એટલે ગૃહસ્થી થઈ ગયા હાય, કે કાલધમ પામ્યા હાય, ત્યારે પહેલા ભાંગાને છેાડીને ત્રણે ભાંગાએમાં અવ્યક્તની જયારે ઈચ્છા થાય ત્યારે અન્ય આચાર્યના સ્વીકાર કરે, અથવા કુલના, ગણુના કે સંઘના આચાર્ય-ઉપાધ્યાયને પેાતાના આચાર્ય –ઉપાધ્યાય બનાવે, તે પાતે અવ્યક્ત હોવાથી નિયમા ગણના સંગ્રહ-ઉપગ્રહ (વૃદ્ધિ આર્કિ) માટે જ અન્ય આચાર્ય કે ઉપાધ્યાયને સ્વીકારે. [૫૫] आचार्य गृहस्थीभूतमवसन्नं वा यदा पश्यति तदेत्थं भणति - ओहाओसन्ने, भणड़ अणाहा वयं विणा तुब्भे । कमसीमसागरिए, दुप्पडिअरगं जओ तिन्हं ॥ ५६ ॥ 'ओहाविय'त्ति । अवधावितस्यावसन्नस्य वा गुरोः क्रमयोः पादयोः शीर्षम सागारिके प्रदेशे कृत्वा भणति - भगवन् ! अनाथा वयं युष्मान् विनाऽतः प्रसीद भूयः संयमे स्थितः सनाथीकुरु डिम्भकल्पानस्मान् । शिष्यः पृच्छति तस्याचारित्रिणश्चरणयोः कथं शिरो विधीयते ? गुरुराह - 'दुष्प्रतिकरं ' दुःखिनां (खेन) प्रतिकर्त्तुं शक्यं यतस्त्रयाणां मातापित्रोः स्वामिनो धर्माचार्यस्य च भणितं स्थानाङ्गे, ततोऽत्र विधौ न दोष इति ॥ ५६ ॥ ગૃહસ્થી બનેલા કે અવસન્ની બનેલા આચાર્યને જ્યારે મળે-દેખે ત્યારે આ પ્રમાણે કહે ઃ ગૃહસ્થી બનેલા કે અવસની બનેલા ગુરુને એકાંતમાં લઈ જઈને તેમનાં ચરણામાં મસ્તક મૂકીને કહે હું ભગવ ́ત ! અમે તમારા વિના અનાથ છીએ. આથી પ્રસન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy