________________
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અન્યગછમાં જવું જોઈએ. તે સૂત્ર આ પ્રમાણે છેઃ Traછે નવમ...ઈત્યાદિ (બુક.ઉ.૪. સૂત્ર ૨૪) “ગણાવચ્છેદક ગ૭માંથી નીકળીને બીજા ગચ્છમાં સંજોગ માટે ઉપસંપદા લઈને વિચારવાને ઈ છે કે, તેણે બીજા યોગ્ય સાધુમાં ગણાવચ્છેદક પદને સ્થાપીને (બીજાને ગણાવ
છેદક પદે સ્થાપીને) બીજ ગચ્છમાં સંભોગ માટે ઉપસંપદા લઈને વિચરવું કપે, તે વિના ન કલ્પ. તથા આચાર્ય વગેરે કઈ એકને પૂછળ્યા વિના અન્ય ગ૭માં સંભોગ માટે ઉપસંપદા લઈને વિચરવું કપે નહિ, પૂછીને કપે. તથા પૂછળ્યા પછી પણ આચાર્ય વગેરે રજા આપે તે અન્ય ગચ્છમાં સંભોગ માટે ઉપસંપદા લઇને વિચારવું ક૯પે. જે રજા ન આપે તે ન કપે.
જે ગચ્છમાં ધાર્મિક શિક્ષા ઉત્તમ મેળવે (મળી શકે–મેળવી શકે) તે અન્ય ગચ્છમાં તેણે સંગ માટે ઉપસ પદા લઈને વિચરવું કલ્પ, જે ગચ્છમાં ધાર્મિક શિક્ષા ઉત્તમ ન મેળવે (ન મળે) તે અન્ય ગચ્છમાં તેણે સંભોગ માટે ઉ૫સંપદા લઈને વિચરવું ક૯પે નહિ. એ જ પ્રમાણે બારિય કવણાઈ જાદવમ...ઈત્યાઢિ. (બ. ક. ઉ. ૪ સૂ-૨૫) “આચાર્ય કે ઉપાધ્યાય ગચ્છમાંથી નીકળીને અન્યગચ્છમાં સંભોગ માટે ઉપસંપદા લઈને વિચારવાને ઈછે તે તેમને આચાર્ય પદ કે ઉપાધ્યાયપદને બીજામાં સ્થાપીને (કબીજાને પિતાના આચાર્યપદે કે ઉપાધ્યાયપદે સ્થાપીને) બીજા ગ્રંથમાં સંભોગ માટે ઉપસંપદા લઈને વિચારવું કલ્પ, સ્થાપ્યા વિના ન ક૯પે, તથા આચાર્ય વગેરે કઈ એકને પૂછીને કરે, પૂછન્યા વિના ન કપે તથા પૂન્યા પછી પણ રજ આપે તે કહેશે, અન્યથા ન કહેશે. તેમાં પણ જે ગ૭માં ધાર્મિક શિક્ષા ઉત્તમ મેળવે (મળે) તે અન્ય ગરછમાં તેણે સંભોગ માટે ઉપસંપદા લઈને વિચરવું કપે. જે ગ૨માં ધાર્મિક શિક્ષા ઉત્તમ (ન મળે કે ન મેળવે તે અન્યગર છમાં તેણે સંજોગ માટે ઉપસંપદા લઈને વિચરવું ન કલ્પ” [૪૫]
માથે જાતરાણમુન્ ! કથાવાથgrgrોફાનાર્થ તારું–
संकमणं आयरिओवज्झाउद्देसणे वि तिहटा ।
नाणे महकप्पसुए, विज्जाई दंसणे हेऊ ॥४६॥ 'संकमण'त्ति । आचार्ययुक्त उपाध्याय आचार्योपाध्यायः, शाकपार्थिववन्मध्यमपदलोपिसमासः, तस्योद्देशनम्-अन्यस्यात्मीकरणं तदर्थ यत् सङ्क्रमण' गणान्तरगमनं तदपि त्रयाणांज्ञानदर्शनचारित्राणामर्थाय । तत्र 'ज्ञाने' ज्ञानार्थमन्याचार्योपाध्यायमुद्देशयितुं गणान्तरगमनं महाकल्पश्रुतेऽध्येतव्ये भवति । केषाञ्चिदाचार्याणां कुले गणे वा महाकल्पश्रुतमस्ति, तेश्चय गणसंस्थितिः कृता-योऽस्माकं शिष्यतयोपगच्छति तस्यैव महाकल्पश्रुतं देयं नान्यस्य, तत्र चोत्सर्गतो नोपसंपत्तव्यम् , यद्यन्यत्र नास्ति तदा महाकल्पश्रुताध्ययनाय तमायाचार्यमुदिशेत् , उद्दिश्य चाधीते तस्मिन् पूर्वाचार्याणामेवान्तिके गच्छेन्न तत्र तिष्ठेत , यतः सा खलु तेषामाचार्याणां स्वेच्छा न तु जि नाज्ञा, नहि जिनैरिदं भणितं शिष्यतयोगितस्य श्रुतं दातव्यमिति । 'दर्शने' दशननिमित्तमन्याचार्योपाध्यायोदेशने च विद्यादयो हेतवः, दर्शनप्रभावकविद्यामन्त्रनिमित्त हेतुशास्त्राध्ययनार्थमन्यमायाचार्यमुद्देशयितुमन्यगणमुपसंपद्यतेत्यर्थः ॥४६॥
સંગ માટે અન્યગમાં જવાનું કહ્યું. હવે આચાર્ય-ઉપાધ્યાયના ઉદ્દેશન માટે અન્યગચ્છમાં જવાનું કહે છે :
આચાર્ય–ઉપાધ્યાયનું ઉદ્દેશન એટલે અન્ય આચાર્ય કે ઉપાધ્યાયને પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org