SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ३८ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते સાધુઓ દ્વારા પ્રેરણ કરાવે. સાધ્ય, * અસાધ્ય, મૃદુસાધ્ય, મધ્યસાધ્ય, કઠીનસાધ્ય વગેરે ભેદથી ( આ વ્યક્તિ મૃદુસાધ્ય છે કે મધ્યસાધ્ય છે ? વગેરે જાણીને) અનુકૂલ, કડક વગેરે પ્રકારની વાણીથી જેમ લાભ થાય તેમ પ્રેરણું કરે (સમજાવે. ચોથે ભાંગો તો શુદ્ધ છે. સીદાતા ગરછને, આચાર્યને, કે તે બંનેને પિતે કહે અને બીજા દ્વારા પણ કહેવડાવે, છતાં જાણવામાં આવે કે આ (શિથિલ) સાધુઓ વગેરે કહેવા છતાં ઉદ્યમ નહિ કરે તો વધારેમાં વધારે ત્યાં પંદર દિવસ રહે. ગુરુને સીદાતા જાણે તે પણ લજજાથી કે ગૌરવથી (પૂજ્ય ભાવથી) પાંચ કે ત્રણ દિવસ સુધી પ્રેરણા ન કરે, તે પણ તે શુદ્ધ छ (होष न गाय). प्रेरणा ४२तi छ, गुरु, ते माने (२४) ४ , “तने शु દુખ થાય છે? જે અમે બે સદાઈએ છીએ તે અમે જ દુગતિમાં જઈશું.' આવે અસદ્દ આગ્રહ તેઓમાં થઈ ગયો હોય તો તેમનો ત્યાગ કરવો એ વિધિ છે. તેથી અન્ય ગરછમાં જાય. [૩૭] तत्रापि चतुर्भङ्गीव्यवस्थितिमाह संकमणे चउभंगो, पढमे आलोइअम्मि संसुद्धो। वितियम्मि बहुद्दोसा, जं भणियं कप्पभासम्मि ! ३८ ॥ 'संकमणे'त्ति । 'सङ्क्रमणे' गच्छान्तरगमने चत्वारो भङ्गाः, तथाहि--संविग्नः संविग्नं गणं सङ्क्रामति १, संविग्नोऽसंविग्नम् २, असंविग्नः संविग्नम् ३, असंविग्नोऽसंविग्न ४ मिति । तत्र प्रथमभङ्गे आलोचि: सन् संशुद्धः । इयमत्र व्यवस्था--गीतार्थोऽगीतार्थो वा संविग्ने गच्छे समागच्छन् यतो दिवसात्संविग्नेभ्यः स्फिटितस्तदिवसादारभ्य सर्वमप्यालोचयति, आलोचिते च शुद्धः । नवरं यथाकृताल्पपरिकर्मसपरिकर्मभेदेन त्रिविधस्योपधेर्मागणा कर्तव्या, सा चेयम्-- यदि गीताथों व्रजिकादिष्वप्रतिबद्ध आयातस्तत उपधेरुपघातो न भवति न च प्रायश्चित्तम् , अगीतार्थस्यापि जघन्यतः श्रुतौघनियुक्तिकस्याप्रतिबध्यमानस्य नोपधिरुपहन्यते, द्वयोर्गीतार्थयोर्गीतार्थविमिश्रयोर्वा व्रजतोजिकादिषु प्रतिबध्यमानयोरपि नोपधिरुपहन्यते न चारोपणा । एवमेकोऽनेके वा विधिना समागता आलोचनादानेन शुद्धाः, यथाकृतादिकमुपधिं वास्तव्ययथाकृतादिना मीलयन्ति, वास्तव्यानां यथाकृताभावे आगन्तुकयथाकृतं वास्तव्याल्पपरिकर्मभिर्मीलयति, माऽसावमीलितः सन्नगीतार्थस्य मदीय उपधिरुत्तमसाम्भोगिकोऽतोऽहमेव सुन्दर इत्येवं गौरवकारणं भवेदिति । गीतार्थो यद्यगौरवी तदा तदीयो यथाकृतः प्रतिग्रहो वास्तव्ययथाकृताभावेऽल्पपरिकर्मभिः सह न मील्यते किन्तूत्तमसाम्भोगिकः क्रियते । यस्तु गीतार्थोऽपि गौरवं करोति तस्य यथाकृतो वास्तव्याल्पपरिकर्मभिः सह मील्यते, यदि यथाकृतपरिभोगेन परिभुज्यते तदा केनाऽप्यजानताऽल्पपरिकर्मणा समं मेलितं दृष्ट्वा स गीतार्थोऽधिकरणं कुर्यात् , किमर्थं मदीय સરળતાથી સમજે તે સાથે, કોઈ રીતે ન સમજે તે અસાધ્ય, કેમળ વચનથી સમજે તે મુદ્દસાય, મદમ શબ્દાથી સમજે તે મધ્યમ સાથે અને કઠેર-કડક ભાષાથી સમજે તે કઠીનસાધ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy