________________
[ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते । વૃત્તિભિક્ષા :
જેઓ નિર્ધન, અંધ કે પાંગળા છે, અને અન્ય વૃત્તિ કરવામાં અસમર્થ છે, આથી પિતાના જીવન નિર્વાહ માટે ભિક્ષા ગ્રહણ કરે છે, તેમની આ ભિક્ષા વૃત્તિભિક્ષા છે.
વૃત્તિભિક્ષાના ગુણદોષનું નિરૂપણ -
વૃતિભિક્ષા સર્વસંપન્કરી ભિક્ષાની જેમ અતિશ્રેષ્ઠ નથી, અને પરુષની ભિક્ષાની જેમ અતિદુષ્ટ પણ નથી. કારણકે નિધન આદિ જ અનુકંપાને યોગ્ય હોવાથી (જૈન) ધર્મની લઘુતામાં-હીલનામાં કારણ બનતા નથી. ભિક્ષાદાતારને ભિક્ષા આપવાના ફળને અધિકાર :
યતિ આદિ ત્રણ પ્રકારના ભિક્ષુકને ભિક્ષા આપનારને ક્ષેત્ર=પાત્ર, દેય વસ્તુ અને કાળ આદિ પ્રમાણે અથવા પિતાના આશય પ્રમાણે દાનનું ફળ મળે છે. સર્વ કારણમાં આશય મુખ્ય કારણ છે. ભિક્ષા આપવામાં વિશુદ્ધ આશય વિશિષ્ટ પ્રકારનું ફળ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org