________________
૨૩૮ ]
[ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते (અર્થાત્ જેટલા પ્રદેશમાં(=સ્થાનમાં) વસ્તુ રહેલી છે, તેટલો જ પ્રદેશ ક્ષેત્ર છે. વસ્તુ જેટલા પ્રદેશમાં રહેલી છે તે ક્ષેત્ર ઉપરાંત વસ્તુ જેટલા પ્રદેશને સ્પર્શે છે તે બધે પ્રદેશ સ્પર્શને છે. આથી ક્ષેત્ર કરતાં સ્પર્શના કંઈક વધારે છે. આમ ક્ષેત્ર અને સ્પર્શના ભિન્ન હોવા છતાં કથંચિત્ અભિન્ન છે.)
આથી જ દરેક વસ્તુ (ભિન્ન-અભિન એમ) ઉભય સ્વરૂપ છે એ વિષયની સિદ્ધિ કરવા માટે “સંપૂર્ણ વસ્તુ અને તેનો એક દેશ એમ બે વિકલપોથી” અવયવ-અવયવી આદિના ભેદભેદની સિદ્ધિ સંમતિ આદિ ગ્રંથમાં કરી છે. પ્રામાણિકેએ આ વિષય (=ક્ષેત્ર અને સ્પર્શના કથંચિત્ એક છે એ) વિચાર. [૧૩૯] ગુજd નrદામ્ મધ માત્રામા –
भावो ओदइआई, चउरो तत्थ उ खओवसमिअम्मि ।
हाओ खाइअभावे, उवसमि खइए व णिग्गंथो ॥ १४०॥ 'भावो'त्ति । भवनं 'भावः' आत्मपरिणाम औदयिकादिः । तत्र' विचार्ये "पुलाकादयः चत्वारः" पुलाकबकुशप्रतिसेवककषायकुशीलाः क्षायोपशमिके भावे भवन्ति । स्नातकः क्षायिकभावे । निर्ग्रन्थ औपशमिके क्षायिके वा, तथा च प्रज्ञप्तिः-“पुलाए णं भंते ! कतरम्मि भावे हुज्जा ? गोयमा ! खओवसमिए भावे हुज्जा, एवं जाव कसायकुसीले । णियंठे पुच्छा, गोयमा ! उवसमिए वा खइए वा भावे हुज्जा । सिणाए पुच्छा, गोयमा ! खइए भावे हुज्ज"त्ति ।। १४०॥
સ્પર્શના દ્વાર કહ્યું. હવે ભાવ દ્વાર કહે છે
ભાવ એટલે આત્માના ઔદયિક વગેરે પરિણામ. પુલાક, બકુશ અને બંને પ્રકારના કુશીલ ક્ષાપશર્મિક ભાવમાં હોય છે. સ્નાતક ક્ષાયિક ભાવમાં હોય છે. નિગ્રંથ ઔપથમિક અને ક્ષાયિક ભાવમાં હોય છે. આ વિષે ભગવતીનો પાઠ આ પ્રમાણે છેહે ભગવંત! પુલાક કયા ભાવમાં હોય ? હે ગૌતમ ! ક્ષાપશમિક ભાવમાં હોય. એ પ્રમાણે કષાયકુશીલ સુધી જાણવું. નિગ્રંથ સંબંધી પ્રશ્ન, હે ગૌતમ! પશમિક કે ક્ષાયિક ભાવમાં હોય. સ્નાતક સંબંધી પ્રશ્ન. હે ગૌતમ! ક્ષાયિક ભાવમાં હોય.” [૧૪]
ननु पुलाकादीनां क्षायोपशमिकादेरेव भावस्य कथं निर्धारणम् , मनुष्यत्वादीनामौद. यिकादीनामपि भावानां संभवात् , अत आह
णिग्गथत्तणिमित्तं, भावं अहिगिच्च भणियमेअं तु ।
मणुअत्ताईण अओ, ओदइआदीण ण णिसेहो ॥ १४१ ॥ ‘णिग्गंथत्त 'त्ति । निर्ग्रन्थत्वनिमित्तं भावमधिकृत्यैतद् भणितम् , अतो मनुष्यत्वादीनामौदयिकादीनां भावानां सतां न निषेधः, जन्यजनकभावसम्बन्धेन भाववृत्तितैवात्र विचारयितुमुपक्रान्तेति गर्भार्थः । तदाहोत्तराध्ययनवृत्तिकृत्-" इह तु पुलाकादयो निर्ग्रन्थाः, निर्ग्रन्थत्वं तु
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org