________________
गुरुतत्वविनिश्चये चतुर्थोल्लासः ]
[ ૨૩૭ स्तोकस्य चाव्याप्ततयोक्तत्वाल्लोकस्यासङ्खयेयभागेषु स्नातकस्य वृत्तिसम्भवात् ; 'लोके वा' सर्वत्र लोकपूरणदशायाम् । उक्तश्च भगवत्याम्-"सिणाए णं पुछा, गोयमा ! णो संखेज्जइभागे हुज्जा असंखेज्जइभागे हुजा णो संखेज्जेसु भागेसु हुजा असंखेज्जे पु भागेसु हुजा सव्वलोए वा हुज"त्ति । fircરવા–“સામાજાઢિપુ સર્વેધુ મવતિ” રૂરિ | ૨૩૮
સમુદ્ધાત દ્વાર કહ્યું. હવે ક્ષેત્ર દ્વાર કહે છે -
ક્ષેત્ર એટલે અવગાહના. અર્થાત્ સ્વવ્યાપ્ય આકાશ પ્રદેશનો સંયોગ. (ભાવાર્થપિતાના શરીરથી કેટલા આકાશ પ્રદેશોને સ્પર્શે છે તેની વિચારણા એ ક્ષેત્ર દ્વાર છે.) પુલાક, બકુશ, બંને પ્રકારના કુશીલ અને નિગ્રંથની અવગાહના લેકના અસંખ્યાતમાં ભાગમાં છે. કારણકે પુલાક વગેરેનું શરીર લેકના અસંખ્યાતમા ભાગમાં જ હોય છે. સ્નાતકની અવગાહના દંડ અને કપાટ કરતી વખતે આત્મપ્રદેશો શરીરમાં રહેલા છે ત્યારે (સમુદ્રઘાતના પહેલા અને બીજા સમયે) લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય છે. અથવા સ્નાતકની અવગાહના લોકના અસંખ્યાત ભાગમાં હોય છે. કારણકે મંથાન કરતી વખતે (ત્રીજા સમયમાં) આમપ્રદેશોથી ઘણે લોક વ્યાપ્ત હોવાથી અને છેડે લોક અવ્યાપ્ત હોવાથી લોકના અસંખ્યાતા ભાગોમાં સ્નાતકની સ્થિતિ હોય છે. અથવા નાતકની અવગાહના સંપૂર્ણ લોક છે. આત્મપ્રદેશોથી સંપૂર્ણ લોકને પૂરે ત્યારે ચોથા સમયમાં) આ અવગાહના હોય છે. ભગવતીમાં કહ્યું છે કે –“સ્નાતક સંબંધી પ્રશ્ન. હે ગૌતમ ! સંખ્યાતમા ભાગમાં ન હોય, અસંખ્યાતમાં ભાગમાં હોય. સંખ્યાતા ભાગોમાં ન હોય, અસંખ્યાતા ભાગમાં હોય, અથવા સંપૂર્ણ લોકમાં હોય, ચૂર્ણિકાર તો કહે છે કે સંખ્યામાં ભાગ આદિ બધામાં હોય છે.” [૧૩૮] समर्थितमवगाहनाद्वारम् । अथ स्पर्शनाद्वारमतिदिशन्नाह--
एवं चेव य फुसणा, णवरि विसेसो उ खित्तफुसणाण ।
एगपएसं खित्तं, फुसणा पुण पासओ वि हवे ॥ १३९ ॥ 'एवं चेव यत्ति । ‘एवं चैव' क्षेत्रवदेव स्पर्शना, नवरं क्षेत्ररपर्शनयोस्तु विशेषो वाच्यः, तत्र 'एकप्रदेशम्' अवगाह्यसमव्याप्तप्रदेशावच्छिन्न नभः क्षेत्रम् । स्पर्शना पुनः पार्श्वतोऽपि भवेत् । संयोगमात्रं स्पर्शना, व्याप्त्याख्यः संयोगस्तु क्षेत्रमिति फलितार्थः । अत एव वृत्तिद्वविध्यसिद्धौ कात्स्न्यै कदेशविकल्पाभ्यामवयवावयव्यादिभेदाभेदसाधनं सम्मत्यादौ व्यवस्थितमिति विचारणीयं प्रामाणिकैः ।। १३९॥
અવગાહના દ્વારનું સમર્થન કર્યું. હવે સ્પર્શના દ્વારની ભલામણ કરે છે
સ્પશના ક્ષેત્રની જેમ જ જાણવી. પણ ક્ષેત્ર અને સ્પર્શનાના અર્થમાં થોડો તફાવત છે. અવગદા વસ્તુથી સમવ્યાપ્ત પ્રદેશમાં રહેલ આકાશ એ ક્ષેત્ર છે. સ્પર્શના પાસેથી પણ હોય. સંયોગ માત્ર (જેટલો સંગ હોય તેટલો બધે સંગ) સ્પર્શના છે. વ્યાપ્તિ નામને સંગ (જેટલા પ્રદેશમાં વસ્તુ ૨હી છે તેટલો પ્રદેશ) ક્ષેત્ર છે, આ ફલિતાર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org