________________
स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते યુક્ત બનીને, કોઈ જીવ દરેક ભવે આઠ ભવા પૂરા કરે.
નિગ્રંથ જઘન્યથી એક ભવમાં સ્નાતકપણું પામીને સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટથી દેવ વગેરે ભવના આંતરાથી એ ભવમાં ઉપશમ નિગ્રંથપણું પામીને ત્રીજા ભવમાં ક્ષીણુમાડ થઈને સ્નાતકપણું પામીને સિદ્ધ થાય છે. સ્નાતકને અજઘન્ય અનુત્કૃષ્ટ એક જ ભવ होय सेभ भलुवु. [२५]
उक्तं भवद्वारम् । अथाकर्षद्वारमाह
२३० ]
(આઠમા) ભવમાં કષાયકુશીલપણું આદિ ભાવેાથી પ્રતિસેવા કુશીલપણું આદિ ભાવાથી યુક્ત બનીને,
पढमतया गहणं, आगरिसो ते कमेण इकभवे ।
पुलयस्स तिणि तिन्हं, सयग्गसो दुन्नि इक्को य ॥ १२६ ॥
'तपढमतय'ति । तस्य- अधिकृतव्यक्तिविशेषस्य प्रथमतया ग्रहणमाकर्षः । ते क्रमेणैकस्मिन् भवे पुलाकस्य त्रयः । ' त्रयाणां ' बकुशप्रति सेवककषायकुशीलानां 'सयग्गसो 'त्ति शतपरिमाणेन शतपृथक्त्वमिति भावः, उक्तञ्चावश्यके - "सयपुहुत्तं च होइ विरईए "त्ति । भगवत्यां चोक्तम्- "बउसस्स णं पुच्छा, गोयमा ! जहणेणं एक्को उक्कोसेणं सयग्गसो । एवं पडि सेवणाकुसीले वि कसायकुसीले वि”। निर्ग्रन्थस्य द्वावाकर्षो, एकत्र भवे वारद्वयमुपशमश्रेणिकरणादुपशमनिवे द्रष्टव्यौ, उपशमक्षपकश्रेणिद्वयं त्वेकत्र भवे न संभवति, उक्तञ्च कल्पाध्ययने- "एवं अपरिवडिए, सम्मत्ते देवमणुअजम्मेसु | अण्णयर सेटिवज्जं, एगभवेणं च सवाई ||१|| " सर्वाणि सम्यक्त्वदेशविरत्यादीनि । अन्यत्राप्युक्तम् - " मोहोपशम एकस्मिन् भवे द्विः स्यादसन्ततः । यस्मिन् भवे तूपशमः, क्षयो मोहस्य तत्र न ॥१॥” इति, अयं तावत्सैद्धान्तिकाभिप्रायः । कार्मग्रन्थिकास्त्वाहुः - "य उत्कर्षत एकस्मिन् भवे द्वौ वारावुपशमश्रेणि प्रतिपद्यते तस्य तस्मिन् भवे नियमादेव क्षपकश्रेण्यभावः यः पुनरेकवारं प्रतिपद्यते तस्य क्षपकश्रेणिर्भवेदपि " । उक्तञ्च सप्ततिकाचूर्णो - " जो दुवारे उपसमसेदिं पडिवज्जइ तस्स णियमा सम्म भवे खवगसेढी णत्थि, जो इक्कसिं उवसमसेटिं पडिवज्जइ तस्स खवगसेढी हुजा वत्ति । एकश्च स्नातकस्याकर्षः तस्य प्रतिपाताभावादाकर्षान्तरासम्भवात् ॥१२६||
ભવ દ્વાર કહ્યુ`. હવે આકષ દ્વાર કહે છે:
આકર્ષી એટલે અધિકૃત વ્યક્તિવિશેષનુ પહેલીવાર ગ્રહણ. (ભાવાર્થ :-આકષ એટલે પુલાકપણું આદિ ભાવની પ્રાપ્તિ એક ભવમાં કે અનેક ભવામાં એક જીવને પુલાકપણું આદિ કોઈ એક ભાવની પ્રાપ્તિ કેટલીવાર થાય એ વિચારણા એ સનિક દ્વાર છે.) એક ભવમાં સનિક આ પ્રમાણે છે: પુલાકના ત્રણ આકષ છે. અર્થાત્ એક ભવમાં ત્રણવાર પુલાકપણાની પ્રાપ્તિ થાય. આવશ્યકમાં (ગા. ૮૫૭ માં) કહ્યું છે કેએક ભવમાં વિરતિના શત પૃથક્ક્ત્વ આકર્ષ થાય છે.’' ભગવતીમાં ખકુશસંબંધી પ્રશ્નોત્તર मा प्रमाणे छे:-“हे भगवंत ! मडुराने डेटला आष होय ? उत्तर:- गौतम ! (अङ्कुराना) ४धन्यथा એક અને ઉત્કૃષ્ટથી શતપૃથક્ક્ત્વ આકષ છે. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલમાં અને કષાયકુશીલમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org