________________
૨૨ ]
[ स्योपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते नास्ति कोऽप्याचार्यपदयोग्यः, यच्च तस्य पूर्वगतं कालिकश्रुतं वा समस्ति तस्यापरो ग्रहीता नास्तीति तयोर्व्यवच्छेदं च ज्ञात्वा स्वयमेव तस्यात्मीयं दिग्बन्धं कुर्यात् न तु प्रागभिधारितानां पार्श्व प्रेषयेत् । तथाऽऽचार्यो यः स्वयमेकाकी शिष्या वा मन्दधर्माणो गुरुव्यापारं न वहन्ति तदा संविग्नमसंविग्नं वा यं कश्चन सहायं गृह्णन् पर्षद्वत्त्वमपि कुर्वाणो न दोषभाक् । श्राद्धा वा मन्दधर्माणो न वस्त्रपात्रादि प्रयच्छन्ति ततो लब्धिसम्पन्न शिष्यं यं वा तं वा परिगृह्णन्न दोषभाक् । दुर्भिक्षादिकं वा कालं दीर्घमध्वानं वा प्राप्य यांस्तानुपग्रहकारिणः शिष्यान् परिगृह्णन् न दुष्टः । एवं पर्षद्वत्त्वं कुर्वन् प्रतीच्छकस्य सचित्तादिकमभिधारितान्तिके प्रेषयेतू , पूर्वोक्तकारणे वा सञ्जाते स्वयमपि गृह्णीयात् । प्रतीच्छकोऽपि यमाचार्यमभिधार्य व्रजति तं कालगतं श्रुत्वा यद्वा यत्र गन्तुकामस्तत्रान्तराऽशिवादीनि श्रुत्वा प्रतिषेधकस्य पर्षद्वतोऽन्यस्य वा पार्श्व प्रविशन् शुद्ध इति ।। १४ ॥
આ ઉત્સર્ગથી કહ્યું, હવે અપવાદની અપેક્ષાએ કહે છે :
પ્રતિષેધક અને પર્ષદવાન સંબંધી પ્રાયશ્ચિત્ત વગેરે જે ઉપર કહ્યું, તે અવિધિની અપેક્ષા છે. વિધિથી=કારણથી તેમ કરે તે પ્રાયશ્ચિત્ત નથી. વિધિથી= કારણે કરે તે પ્રતિષેધક અને પર્ષદવાન તથા પ્રતીછક એ ત્રણે શુદ્ધ છે.
ભાવાર્થ -પ્રતીચ્છક જેમની ધારણા કરીને જઈ રહ્યો છે, તે આચાર્ય જો પાર્શ્વસ્થ આદિના દોષથી દુષ્ટ હોય, અને એ જે શ્રતને ઈ છે છે, તે શ્રત જે તે પ્રતિષેધકની પિતાની પાસે હોય, તે પહેલાં સાધુઓ દ્વારા તેને કહેવડાવે કે તું ત્યાં ન જા, પછી પોતે જાતે પણ કહે. અથવા પૂર્વોક્ત રીતે શિષ્યાદિને શુદ્ધ ઉચ્ચારથી પાઠ કરાવવાના પ્રયોગથી પણ છે. આ પ્રમાણે રાકતાં તેને દોષ નથી, માત્ર, પ્રતીરછકે આવતાં સચિત્ત વગેરે જે મેળવ્યું છે તે બધું તે આચાર્ય પૂર્વે ધારેલા આચાર્યને આપે, પોતે ન લે. અપવાદથી તો વસ્ત્રાદિ જે અચિત્ત હોય તે પણ અશિવ આદિ કારણેથી પોતે ન મેળવી શકતા હોય તે ન પણ મોકલે, પોતે રાખે. અથવા જેટલું જરૂરી હોય તેટલું રાખીને બાકીનું તેમને આપે. પ્રતીક જે નવો શિષ્ય લાવ્યો હોય તે પણ જે અતિશય બુદ્ધિવંત હોય અને પોતાના ગ૭માં તે બીજે કઈ આચાર્યપદને યોગ્ય ન હોય, અથવા પોતાની પાસે પૂર્વગત કાલિક શ્રત હોય અને તે કૃતને લેનાર બીજે કઈ સમર્થન હોય, ત્યારે ગચ્છ અને શ્રુત એ બેને વિનાશ થશે એમ જાણીને જાતે જ તેને પોતાનો શિષ્ય કરે, પહેલાં ધારેલા આચાર્ય પાસે ન મોકલે.
તથા જે (૫ર્ષવાન) આચાર્ય એકાકી હોય, અથવા શિષ્યો અલપભાવવાળા હોવાથી ગુરુની સેવા ન કરતા હોય, તે સંવિગ્ન કે અસંવિગ્ન જે કઈ સહાયક હોય તેને પણ સ્વીકારીને પરિવાર કરતા હોય તે તે દોષિત બનતો નથી, અથવા શ્રાવકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org