SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते સૂત્ર ૨૪માં) આ પ્રમાણે કહેલું છે-“હે ભગવંત ! કૃષ્ણ દોશ્યા કેટલા જ્ઞાનમાં હોય ? ગૌતમ! બેમાં, ત્રણમાં કે ચારજ્ઞાનમાં હોય.” વૃત્તિકારે પ્રમત્ત અવસ્થામાં કૃષ્ણાદિ લેશ્યાઓને સદભાવ સ્વીકારીને આ સૂત્રની સંગતિ કરી છે. તેથી કષાયકુશીલમાં તેવા પ્રકારના કષાયના સહકારથી સંબંધમાં આવેલાં કૃષ્ણલેશ્યાદિનાં દ્રવ્યોથી ઉત્પન્ન કરાયેલ આકારરૂપ કૃષ્ણઆદિ ઉત્કૃષ્ટ લેડ્યા હોય છે. એ રીતે કષાયકુશીલમાં છ લશ્યાની વિવક્ષા કરવી જોઈએ. અશ્વત્ર સુદ્ધિવર્ધચાત્તવિવાળ” અર્થાત્ કષાયકુશીલ સિવાયના બીજા નિર્ગમાં તેની વિપરીતતા હોવાથી તેની વિરક્ષા કરી નથી. કારણ કે વિદ્યમાન અર્થનું પણ કઈક અપેક્ષાએ કેઈ સ્થળે કથન કરવામાં આવતું નથી. આથી જ ભગવતીસૂત્રમાં (શતક ૨૫ ઉ. ૭ સૂત્ર ૭૯૨ લેશ્યા દ્વારમાં) “પુરિાવિશુદ્ધિ ના પુસ્ત્રા” એ સ્થળે પરિહાર વિશુદ્ધિમાં પુલાકની જેમ ત્રણ લેશ્યાઓ કહી છે. બીજા સ્થળે (પંચવતુ ગા. ૧૫૦૩–૧૫૦૪ માં) પરિહારવિશુદ્ધિ ચારિત્રના લેયા દ્વારમાં કહ્યું છે કે “ત્રણ વિશુદ્ધ લેશ્યાઓમાં પરિહારવિશુદ્ધિ ચારિત્રનો સ્વીકાર કરે છે, શેષ અશુભ લેસ્યાઓમાં નહિ. પણ પૂર્વ પ્રતિપનને કર્મવિચિત્રતાના કારણે કથંચિત સર્વ વેશ્યાઓ હોય છે, પણ તે અતિસંકિલષ્ટ ન હોય. ઘેડે માત્ર કાળ અશુદ્ધ લેસ્યાઓમાં રહે, તે પણ વીર્ય ફળ આપે (રક્ષા કરે) છે, તેથી લેસ્યાઓ કંઈક અશુદ્ધ હોય તે પણ પુનઃ ચારિત્રની શુદ્ધિ થાય છે.” બંધ સ્વામિત્વમાં કૃષ્ણદિ ત્રણ વેશ્યાઓ અવિરતિ ગુણસ્થાનક સુધી હોય, એ કથન પણ “ત્રણ લેસ્યા પ્રમત્ત ગુણસ્થાનક સુધી હોય છે” એ બહરબંધસ્વામિત્વના અનુસારે ઉપરના ગુણસ્થાનમાં તેની વિવક્ષા ન કરવાથી જ છે, નહિ કે તત્વથી. અન્યથા ષડશીતિના “સદવા” એ પાકની સાથે વિરોધ આવે. [૧૦૪]. णिग्गंथभावरूवो, परिणामो होइ वड्डमाणाई । वडंत हायमाणयवट्टिअपरिणामया तत्थ ॥ १०५ ॥ सकसायंता णो हीयमाणभावा णियंठयसिणाया। समयमवडियभावो, जहन्न समया उ सत्तियरो ॥ १०६ ॥ आइल्लाण चउण्हं, समयंतमुहुत्तयाइं सेसाई। णिग्गंथो अ दुहा वि हु, अंतमुहुत्तं पवड्ढतो ॥१०७ ॥ ‘णिग्गंथ 'त्ति । ' निर्ग्रन्थभावरूपः' पुलाकादिपर्यायात्मा वर्द्धमानादिः परिणाम उच्यते, वर्द्धमानो हीयमानोऽवस्थितश्चेति त्रिविध इत्यर्थः । तत्र वर्द्धमानत्वं-पूर्वावधिकोत्कर्षशालित्वम् , * અહીં તદ્વિર્થિકાત પદથી એ અર્થ પણ થઈ શકે કે મિયાદષ્ટિ વગેરે જેવોમાં તેજોલેસ્યા વગેરે હોવા છતાં તેની વિવેક્ષા કરી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy