SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ सकलापमा २०६] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ... "णिग्गंथ'त्ति । निर्ग्रन्थस्नातकयोईयोरपि तु स्वस्थाने तुल्यत्वम् , एकसंयमस्थानवर्तित्वात् । परस्थाने तु 'इतरेभ्यः' पुलाकादिभ्योऽनन्तगुणाभ्यधिकत्वं भवति, विशुद्धतरसंयमपर्याय वत्त्वात् ॥९३।। નિગ્રંથ અને સ્નાતક એ બન્ને સ્વસ્થાનમાં તુલ્ય છે, કારણકે બન્ને એક જ સંયમસ્થાનમાં રહેલા છે. પરસ્થાનમાં પુલાક વિગેરેથી તેઓ અનંતગુણ અધિક છે. કારણકે તેમના સંયમપર્યાયે અધિક વિશુદ્ધ હોય છે. [૩] पर्यवाधिकारात्तेषामेव जघन्यादिभेदानां पुलाकादिसम्बन्धिनामल्पत्वादि प्ररूपयन्नाह सकसायपुलायाणं, जहन्नया पज्जवा समा थोवा । तेहितोऽणंतगुणा, उकिट्ठा ते पुलायस्स ॥ ९४ ॥ 'सकसाय'त्ति । 'सकषायपुलाकयोः' कषायकुशीलपुलाकनिम्रन्थयोर्जघन्याः पर्यायाः 'समाः' परस्परं तुल्याः, ते च सर्वस्तोकाः । 'तेभ्यः' सकषायपुलाकजघन्यपर्यायेभ्यः पुलाकस्य ते पर्याया उत्कृष्टा अनन्तगुणाः ॥९४॥ સંયમ પર્યાયને અધિકાર ચાલુ હોવાથી પુલાક વગેરેના જઘન્યાદિ ભેટવાળા પર્યાનું અ૫બહુત્વ કહે છે - કષાયકુશીલ અને પુલાકના જઘન્ય સંયમપર્યાયે પરસ્પર તુલ્ય અને તે સર્વસ્તક છે. તે બેના જઘન્ય પર્યાથી પુલાકના ઉત્કૃષ્ટ પર્યાયે અનંતગુણું છે. [૪] बउसासेवीण समा, जहन्नया तेहिं पुण अणंतगुणा । उक्किट्ठा ते बउसासेविकसाईणऽणतगुणा ॥ ९५ ।। 'बउसासेवित्ति । बकुशासेविनोर्जघन्याः पर्यायाः ‘समाः' परस्परं तुल्याः, तेभ्यः पूर्वोक्तेभ्यः ., पुनरनन्तगुणाः । बकुशासेविकषायिणामुत्कृष्टाः 'ते' पर्यायाः पुनरनन्तगुणाः क्रमेण द्रष्टव्याः ॥९५।। अजहन्नुकोस समा, णिग्गंथसिणायगाण दुहं पि । पुविल्लेहितो पुण, अणंतगुणिया इमे हुंति ।। ९६ ॥ 'अजहन्नुक्कोस'त्ति । अजघन्योत्कृष्टाः सन्तः 'समाः' पररपरं तुल्याः पर्याया निर्ग्रन्थस्नातकयोद्वयोरपि । 'पूर्वेभ्यः' पुलाकादिपर्यायेभ्यः पुनः 'इमे' निर्ग्रन्थस्नातकपर्याया अनन्तगुणिता भवन्ति ॥९॥ બકુશ અને પ્રતિસેવના કુશીલના જઘન્ય પર્યાય પરસ્પર તુય છે. તેનાથી બકુશના, પ્રતિસેવનાકુશીલના અને કષાયકુશીલના ઉત્કૃષ્ટ પર્યાયે ક્રમશ: અનંત અનંતગુણ જાણવા. [૫] નિર્ગથ અને સનાતકના અજઘન્ય અનુત્કૃષ્ટ પર્યાયે પરસ્પર તુલ્ય છે અને પુલાક વગેરેના પર્યાયેથી અનંતગુણ અધિક છે. [૬] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy