________________
२०० ]
स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते प्रतिसेवनाकुशीलकषायकुशीलयोः प्रत्येकं तान्यसङ्ख्येयगुणानि । तथा च प्रज्ञप्तिसूत्रम्-- "एएसि णे भंते ! पुलागबउसपडिसेवणाकसायकुसीलनिग्गंथसिणायाणं संजमढाणाणं कयरे कयरे जाव विसेसाहिया वा ? गोअमा ! सम्बत्थोवे णियंठस्स, सिणाय स्स एगे अजहणणुक्कोसए संजमठाणे, पुलागस्स संजमट्ठाणा असखेज्जगुणा, बउसस्स संजमठाणा असंखेज्जगुणा, पडिसेवणाकुसीलस्स संजमट्ठाणा असंखेज्जगुणा, कसायकुसीलस्स संजमट्ठाणा असंखेज्जगुण"त्ति । अन्यत्राप्युक्तम्--"पुलागकुसीलाणं, सव्वजहण्णाई हुंति ठाणाई । बोलीणेहिं असंखेहिं होइ पुलागस्स बुच्छित्ती॥१॥ कसायकुसीलो उवरिं, असंखिज्जाइं तु तत्थ ठाणाई । पडिसेवणबउसे या, कसायकुसीलो तओऽसंखा ॥२॥ वोच्छिण्णो बउसो उ, उवरि पडि सेवणाकसाओ अ । गंतुमसंखेज्जाइं, छिज्जइ पडिसेवणासीलो ॥३॥ उवरि गंतुं छिनइ, कसायसेवी तओ हु सो णियमा । उड्हें एगाणं णिगंथसिणायगाणं तु ॥४॥” त्ति । मतान्तरमाह--अन्ये आचार्या निर्ग्रन्थस्याप्यकाषायिकान्यसङ्ख्यस्थानानीच्छन्ति, प्रतिसमयं निर्जरावृद्धवैचित्र्यस्य संयमस्थानवैचित्र्याधीनत्वादुपशान्तक्षीणमोहावान्तरवैचित्र्यस्य न्याय्यत्वात् । तदुक्तं क्षुल्लकनिर्ग्रन्थीये--"उकोसओ णियंठो, जहण्णओ चेव होह णायव्वो । अजहण्णमणुक्कोसा, होति णियंठा असंखिज्जा ॥१॥” शान्तिसूरयोऽप्याहुः"अमङ्खयेयानि संयमस्थानानि कषायनिमित्तानि भवन्ति । तत्र सर्वजघन्यानि संयमलब्धिस्थानानि पुलाकाषायकुशीलयोः, तौ युगपदसङ्ख्ययस्थानानि गच्छतः । ततः पुलाको व्युच्छिद्यते । कषायकुशीलस्ततोऽसङ्खयेयानि स्थानान्येकाकी गच्छति । ततः कषायकुशीलप्रतिसेवनाकुशीलबकुशा युगपदसङ्खयेयानि स्थानानि गच्छन्ति । ततो बकुशो ब्युच्छिद्यते। ततोऽप्यसङ्खयेयानि स्थानानि गत्वा प्रतिसेवनाकुशीलो व्युच्छिद्यते । ततोऽसङ्खयेयानि स्थानानि गत्वा कषायकुशीलो व्युच्छिद्यते । अत ऊर्द्धमकषायस्थानानि निर्ग्रन्थः प्रतिपद्यते । सोऽप्यङ्खयेयानि स्थानानि गत्वा न्युच्छिद्यते” इति ॥८८८९॥
આ સંયમદ્વારમાં જ પુલાક વગેરેનાં સંયમસ્થાનનું અ૫ બહત્વ કહે છે:
નિગ્રંથ અને સ્નાતકને અકાષાયિક એટલે કે કષાયના અધ્યવસાયેથી રહિત (શુદ્ધ) સંયમસ્થાન હોય છે, આથી જ તેઓને એક સંયમસ્થાન હોય છે. કારણકે કષાયોના ઉપશમમાં કે ક્ષયમાં વિચિત્રતા ન હોવાથી એક જ પ્રકારની શુદ્ધિ હોય છે અને એ સંયમસ્થાન એક જ હોવાથી તુલ્ય અર્થાત્ જઘન્ય–ઉત્કૃષ્ટ રૂ૫ ભેદથી રહિત હોય છે. કારણ કે જઘન્ય-ઉત્કૃષ્ટ ભેદો ઘણાઓમાં ઘટે. આ સંયમસ્થાન એક જ હેવાથી તે અન્ય બધા નિર્ચના સંયમસ્થાનેથી અ૫ છે. તેનાથી પુલાક અને બકુશનાં સંયમસ્થાને અસંખ્યગુણ છે. આનું કારણ તેઓના ચારિત્રમેહનીય કર્મના ક્ષપશમની વિચિત્રતા છે. ભાવાર્થ-નિર્ગથ અને સ્નાતકના સ્થાનની અપેક્ષાએ પુલાકનાં સ્થાને અસંખ્યગુણાં છે, તેનાથી પણ બકુશનાં સ્થાને અસંખ્યગુણ છે. તેનાથી પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ એ બેનાં પ્રત્યેકનાં સ્થાને અસંખ્યગુણ અસંખ્ય ગુણ છે.
या विषयमा प्रशस्त मसती) सूत्रता पाई मा प्रभाव छ:-प्रश्न-" भगत! પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતકનાં સંયમસ્થાનમાં કયાં કયાં સંયમસ્થાને વિશેષાધિક હોય છે? ઉત્તર–હે ગૌતમ! નિગ્રંથ અને સ્નાતકનું અજઘન્ય–અનુત્કૃષ્ટ એકજ સંયમસ્થાન હોવાથી તે સર્વ સ્તક છે, તેનાથી પુલાકનાં સંયમસ્થાને અસંગુણ છે. તેનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org