________________
गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ]
'ठाणाई'ति । संयमः खलु स्थानानि, संयमशब्देन संयमस्थानान्युच्यन्त इत्यर्थः । तानि च प्रत्येकं सर्वाकाशप्रदेशाग्रगुणितसर्वाकाशप्रदेशपरिमाणानन्तचारित्रपर्यायसमुदायरूपाणि हीनोत्कृष्टादिभेदान्यसङ्खयेयानि श्रेणिनिष्पादकानि भवन्तीति विवेचितं प्रथमोल्लासे । तत्र 'तानि' संयमस्थानानि प्रत्येकं 'चतुणी' पुलाकवकुशप्रतिसेवककषायकुशीलानामसङ्ख्येयानि भवन्ति । 'द्वयोश्वरमयोः' निर्ग्रन्थस्नातकयोः पुनरेकमेव संयमस्थानं भवति । यत्प्रज्ञप्ति:-- "पुलागस्स गं भंते ! केवइआ संजमट्ठाणा? गोयमा! असंखेज्जा ठाणा पण्णता, एवं जाव कसायकुसीलस्स । णियंठस्स णं भंते ! केवइआ संजमठाणा पण्णत्ता ! गोयमा ! एगे अजहणमणक्कोमए संजमट्ठाणे पण्णते । एवं सिणायस्स वि"त्ति ॥८७||
गतिद्वार घुये सयमद्वा२ हे छ:
અહીં સંયમ શબ્દથી સંયમસ્થાને કહેવાય છે. પ્રત્યેક સંયમસ્થાનમાં સર્વ આકાશ પ્રદેશને સર્વ આકાશ પ્રદેશથી ગુણતાં જેટલી અનંત પ્રદેશસંખ્યા થાય તેટલા અનંત ચારિત્રપર્યાયે હોય છે. આવા જઘન્ય, ઉત્કૃષ્ટ વગેરે ભેદવાળાં અસંખ્ય સંયમસ્થાનની એક સંયમશ્રેણિ થાય છે, એ પ્રમાણે પ્રથમ ઉલાસ (ગા. ૧૩૪ વગેરે) માં વિવેચન
- સંચમસ્થાનની વિચારણામાં પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલને અસંખ્ય સંયમસ્થાને હોય છે. નિર્ગથ અને સ્નાતકને એક જ સંયમસ્થાન હોય છે. આ વિષયમાં ભગવતીનો પાઠ આ પ્રમાણે છે –“હે ભગવંત ! મુલાકનાં સંયમ સ્થાને કેટલાં કહ્યાં છે ? હે ગૌતમ! પુલાકનાં સંયમ સ્થાને અસંખ્ય કહ્યાં છે એમ કષાયકુશીલ સુધી જાણવું. હે ભગવંત ! નિગ્રંથનાં સંચમસ્થાને કેટલાં કહ્યાં છે ? હે ગૌતમ! અજધન્ય અનુત્કૃષ્ટ એક જ સંચમસ્થાન કહ્યું છે. એમ સ્નાતકનું પણ જાણવું.” [૭] संयमद्वार एव पुलाकादीनां संयमस्थानाल्पबहुत्वमाह
णिग्गंथसिणायाणं, तुल्लं इक्कं च संजमहाणं । अकसाइअं तो ते, पुलायबउसाणऽसंखगुणा ॥ ८८ ॥ पडिसेवगसकसायाण संखगुणिया तओ अ ते हंति ।।
अण्णे णिग्गंथस्स वि, असंखठाणाइं इच्छति ॥ ८९॥ ‘णिग्गंथ'त्ति । निग्रन्थस्नातकयोः 'अकाषायिक' काषायिकाध्यवसायरहितमत एवैक कषायाणामुपशमस्य क्षयस्य वाऽविचित्रत्वेन शुद्धरेकविधत्वात् , एकत्वादेव च 'तुल्यम्' अजघन्योत्कृष्टं बहुष्वेव जघन्योत्कृष्टभावसद्भावात्संयमस्थानं भवति, तच्च सर्वतः स्तोकमित्यर्थः । ततः 'ते'त्ति प्राकृतत्वाल्लिङ्गविपर्ययः, तानि संयमस्थानानि पुलाकबकुशयोरसङ्ख्ये यगुणानि प्रत्येक भवन्ति, चारित्रमोहनीयक्षयोपशमवैचित्र्यात् । निर्ग्रन्थस्नातकस्थानापेक्षया पुलाकस्य स्थानान्यसङ्खयेयगुणानि, ततोऽपि च बकुशस्यासङ्ख्येयगुणानीत्यर्थः । ततः 'प्रतिसेवककषायिणोः'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org