________________
गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ।
બકુશ અને કુશીલ અવસર્પિણીમાં જન્મ અને સદભાવ એમ બંનેથી ત્રીજા-ચોથા પાંચમા આરામાં હોય, ઉત્સર્પિણીમાં જન્મથી બીજા-ત્રીજા-ચોથા આરામાં હેય. પણ સંયમથી ત્રીજા-ચોથા આરામાં હોય. નિગ્રંથ અને સ્નાતકની જન્મ–સદભાવથી કાલ પ્રરૂપણું ગુલાકની જેમ જાણવી.
સંહરણથી તે પુલાક સિવાયના ચારે નિર્ચ પહેલો બીજો આર વગેરે સર્વ કાળમાં (દેવકુ આદિ ક્ષેત્રોમાં) હોય છે. પુલાક લબ્ધિમાં વર્તતા પુલાકનું સંહરણ દેવે વગેરે ન કરી શકે માટે અહીં “પુલાક સિવાયના” એમ કહ્યું.
પ્રશ્ન - નિગ્રંથ અને સ્નાતકનું પણ સંહરણ ન થાય. કારણ કે વેદરહિતેનું સંહરણ ન થાય (પ્ર. સા. દ્વાર ૨૬૧ ગા. ૧૪૧૯ માં) કહ્યું છે કે “સાવી, વેદરહિત, પારિહારિક, લબ્ધિપુલાક, અપ્રમત્ત સંયત, ચૌદપૂર્વ, આહારક શરીરી -આટલાનું કોઈ સંહરણ ન કરે.”
ઉત્તર:- તમારું કથન સત્ય છે. પણ નિર્ગથ અને સ્નાતક બન્યા પહેલાં સંહરણ થાય, અને પછી ત્યાં ગયેલા નિગ્રંથ અને સ્નાતક બને, ત્યારે તેમને સર્વકાલને સંભવ જાણ. કહ્યું છે કે–પુલાક લબ્ધિમાં વતા હોય તેનું સંહરણ શકય નથી. તથા સ્નાતક આદિના સંહરણ આદિને જે સંભવ કહ્યો છે, તે સ્નાતકભાવ આદિને પામ્યા પહેલાં સંહરણું થાય તે અપેક્ષાએ કહ્યો છે. કારણ કે કેવલી વગેરેનું સંહરણ થતું નથી.” [૭૯-૮૦] उक्तं कालद्वारम् । अथ गतिद्वारमाह
पेच्चगमणं खलु गई, सा तिण्ह जहण्णओ उ सोहम्मे ।
पढमाणुक्कोसेणं, होइ पुलायस्स सहसारे ॥ ८१ ॥ 'पेच्च'त्ति । प्रेत्य-पूर्वशरीरत्यागेन परलोके गमनं खलु गतिः । सा 'प्रथमानां त्रयाणां' निर्ग्रन्थानां पुलाकबकुशद्विभेदकुशीलानां जघन्यतः सौधर्म । उत्कर्षेण पुलाकस्य सहस्रारे गतिर्भवति, तदुक्तमे नमाश्रित्य भगवत्याम--"वेमाणिएसु उववज्जमाणे जहण्णेणं । सोहम्मे कप्पे उक्कोसेणं सहसारे"त्ति ॥८१।।।
કાલદ્વાર કહ્યું. હવે ગતિદ્વાર કહે છે -
પૂર્વ શરીરનો ત્યાગ કરીને પરલોકમાં જવું તે ગતિ. પુલાક, બકુશ અને બંને પ્રકારના કુશીલની ગતિ જઘન્યથી સૌધર્મ દેવલોકમાં થાય છે, ઉત્કૃષ્ટથી પુલાકની ગતિ સહસારમાં થાય છે. પુલાકને આશ્રયીને ભગવતીમાં કહ્યું છે કે “વૈમાનિકમાં ઉત્પન્ન થતો પુલાક જેવન્યથી સૌધર્મમાં અને ઉત્કૃષ્ટથી સહસ્ત્રારમાં ઉત્પન્ન થાય છે.” [૧]
बउसपडिसेवगाणं, तु अच्चुएऽणुत्तरेसु सकसाओ। અનાજુલા, તે શિવ જરૃ જયંકો | ૮૨ |
નો 'बउसपडिसेवगाणं तु'त्ति । बकुशप्रतिसेवकयोस्तूत्कर्षणाच्युते गतिः, उक्तञ्च- "बउसे of
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org