________________
१६८
[ स्वीपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પુલાક કેટલું શ્રુત ભણે ? હે ગૌતમ! જધન્યથી નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ અને ઉત્કૃષ્ટથી नप पूर्वा लणे" [१]
उक्कोसेण दस त्ति य, भणियं अण्णस्थिमस्स सुअनाणं ।
बउसकुसीलणियंठा, पवयणमाउसु जहन्नेणं ॥ ६७ ॥ 'उक्कोसेण'त्ति । उत्कर्षेण दश पूर्वाणीति भणितम् 'अन्यत्र' ग्रन्थान्तरे ‘अस्य' पुलाकस्य श्रुतज्ञानम् , तथा चोक्तमुत्तराध्ययनेषु--"दसपुध्वधरुकोसा, पडिसेब पुलाय बउसा यत्ति एतद्विवरणेऽप्युक्तम्- "पुलागब उसपडिसेवणाकुसीला य उक्कोसेणं भिन्नदसपुव्वधर"त्ति बकुशकुशीलनिग्रन्थाः श्रुतमपेक्ष्य जघन्येन प्रवचनमातृषु भवन्ति, अष्टप्रवचनमातृपरिपालनरूपे चारित्रेऽष्टप्रवचनमातृज्ञानस्यावश्यमपेक्षितत्वेन तदर्थमष्टप्रवचनमातृप्रतिपादकश्रुतस्य जघन्यतोऽप्यपेक्षणीयत्वात् । एतच्च “अट्ठण्हं पवयणमाईणं” एतस्य यद्विवरणसूत्रं तदवसीयते । यत्पुनरुत्तराध्ययनेषु प्रवचनमातृनामकमध्ययन तद् गुरुत्वाद्विशिष्टतरश्रुतत्वाच्च न जघन्यतः संभवति । बाहुल्याश्रयं चेदं श्रुतप्रमाणम् , तेन न माषतुषादिभिर्व्यभिचारः, तेषां गुरुपारतन्त्र्यमात्रस्यैव ज्ञानत्वाभिधानादिति वृद्धसम्प्रदायः ॥६७॥
અન્યગ્રંથમાં પુલાકનું ઉત્કૃષ્ટથી શ્રુતજ્ઞાન દશપૂર્વે કહ્યું છે. ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે-“પ્રતિસેવક, પુલાક, બકુશ ઉત્કૃષ્ટથી દશપૂર્વધર હેય.” એની ટીકામાં પણ કહ્યું છે કે“પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશ પૂર્વધર હોય.” પુલાક, બકુશ અને નિગ્રંથને જઘન્યથી અષ્ટપ્રવચનમાતા સંબંધી શ્રુતજ્ઞાન હોય. કારણકે ચારિત્ર અષ્ટપ્રવચનમાતાના પાલન રૂપ છે, તેથી એના પાલન માટે આઠ પ્રવચનમાતાનું જ્ઞાન અવશ્ય જરૂરી છે, અને અષ્ટ પ્રવચનમાતાના જ્ઞાન માટે અષ્ટપ્રવચનમાતાને જણાવનારું શ્રુત જઘન્યથી પણ જરૂરી છે.
प्रश्न:- अष्ट प्रवयनमाताने विना श्रुत ४यु छ ? उत्तर:-अदृण्हं વળમi એ પદેનું વિવરણ કરનાર સૂત્ર તે શ્રત સમજાય છે, ઉત્તરાધ્યયનસૂત્રમાં અષ્ટપ્રવચનમાતૃક નામનું જે અધ્યયન છે તે મેટું હોવાથી અને ઘણું વિશિષ્ટ કૃત હોવાથી જઘન્યથી તે સંભવતું નથી. શ્રતનું આ કહ્યું તે પ્રમાણ પણ ઘણું ભાગે છે. એથી માસતુષ આદિમાં (તેટલું પણ જ્ઞાન ન હોવા છતાં, વિરોધ નથી, કારણકે તેમને માત્ર ગુરુની આધીનતા (ગુરુને સમર્પિત બની જવું) એ જ જ્ઞાન કહ્યું છે. આ પ્રમાણે वृद्धस प्रहाय छे. [१७]
बउसपडिसेवगाणं, पुब्बाइं दसेव हुँति उक्कोसं ।
णिग्गंथकसाईणं, चउदस पहाओ सुआईओ ॥ ६८ ॥ 'बउसपडिसेवगाणं'ति । बकुशप्रतिसेवकयोः पूर्वाणि दशैव भवन्त्युत्कर्षतः । 'निर्ग्रन्थकषायिणोः' निम्रन्थकषायकुशीलयोश्चतुर्दश पूर्वाण्युत्कर्षतो भवन्ति । 'स्नातः' स्नातकः श्रुतातीतः, केवलज्ञानोदये श्रुतज्ञानविगमात् , “नट्ठम्मि य छाउमथिए नाणे” इति वचनात् ॥६८||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org