SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] [ ૮૭ સૂત્રપ્રામાણ્યથી તેવા પ્રકારના સ`યમસ્થાનાના અનુસરણથી તેવા પ્રકારના ચારિત્રપરિણામના વિરાધ મનાતા નથી. ઉત્તરાધ્યયનવૃત્તિમાં કહ્યુ` છે કે “ મૂળગુણુ-ઉત્તરગુણુના વિરાધક હોવા છતાં પુલાક આદિને નિગ્રંથ તરીકે જે કહ્યા છે તે સયમસ્થાનાને આશ્રયીને કહ્યા છે. જધન્ય, જધન્યતર, ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટતર ઇત્યાદિ ભેદથી અસખ્ય સયમસ્થાને છે અને ચારિત્રના પરિણામ સચમસ્થાન સ્વરૂપ છે. (તેથી તેએમાં જધન્ય સયમસ્થાન પણ સંભવિત છે) એમ વિચારવું.” [૬૪] उक्त प्रतिसेवनाद्वारम् । अथ ज्ञानद्वारमाह- नाणं मनाई, तत्थ पुलाओ अबउससेवी य । दुति व केवली खल, पहाओ सेसा चउमु भज्जा ॥ ६५ ॥ 'नाणं ति' । ज्ञायतेऽनेन वस्त्विति ज्ञानं मतिज्ञानादि पञ्चविधम् । तत्र पुलाकः 'बकुशासेविनौ च' बकुशप्रतिसेवना कुशीलौ चेत्येते ' द्वयोः ' मतिज्ञानश्रुतज्ञानयोः 'त्रिषु वा' मतिश्रुतज्ञानेषु भवन्ति । 'स्नातः ' स्नातकः खलु 'केवली' केवलज्ञान एकस्मिन्नैव भवति । 'शेष' कषायकुशीलनिर्ग्रन्थौ चतुर्षु ज्ञानेषु भाज्यौ, तथाहि - तौ द्वयोत्रिषु चतुर्षु वा भवतः, द्वयोर्भवन्तौ मतिश्रुतयोः, त्रिषु भवन्तौ मतिश्रुतावधिषु, अथवा मतिश्रुतमनः पर्यायेषु चतुर्षु भवन्तौ च मतिश्रुतावधिमनः पर्यायेषु द्रष्टव्याविति ॥ ६५ ॥ પ્રતિસેવના દ્વાર કહ્યુ'. હવે જ્ઞાન દ્વાર કહે છેઃ જેનાથી વસ્તુ ઓળખાય તે જ્ઞાન. આ જ્ઞાનના મતિ આઢિ પાંચ ભેદો છે. પુલાક, બકુશ, પ્રતિસેવના કુશીલને મતિ-શ્રુત એ બે અથવા અવધિ સહિત ત્રણ જ્ઞાના હોય છે. સ્નાતકને એકજ કેવળજ્ઞાન હેાય છે. કષાયકુશીલ અને નિગ્રંથને મતિ-શ્રુત એ એ अथवा भति-श्रुत-अवधि भति-श्रुत- मनःपर्यव खेम ऋणु, अथवा भति-श्रुत-अवधिમન:પવ એ ચાર જ્ઞાન પણ હેાય છે. [૬૫] ज्ञानप्रस्तावाज्ज्ञानविशेषं श्रुतं विशेषेण चिन्तयन्नाह पढमस्स जहन्नेणं, तइयं आयारवत्थु णवमस्स । पुवस्सुको सेणं, पुनाई नव त्तिपन्नत्ती ॥ ६६ ॥ 'पढमस्स'ति । 'प्रथमस्य' पुलाकनिर्ग्रन्थस्य जघन्येन श्रुतमाचारवस्तु तृतीयं नवमस्य पूर्वस्य सम्बन्धि, उत्कर्षेण च पूर्णानि नवपूर्वाणीति प्रज्ञप्तिराह, तथा च तदालाप:- “पुलाए णं भंते! केवइयं सुयं अहिज्जेज्जा ? गोयमा ! जहणणेणं णवमपुण्वस्स तइअमायारवत्युं उक्कोसेणं णवपुव्वाई अहिज्जेज्ज" ति ॥ ६६॥ જ્ઞાનના પ્રસંગથી જ્ઞાનવિશેષ શ્રુતની વિશેષપણે વિચારણા કરે છે: પુલાકને શ્રુત જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ, ઉત્કૃષ્ટથી સંપૂર્ણ નવપૂર્વ હાય એમ ભગવતીસૂત્ર કહે છે. તેના આલાવા આ પ્રમાણે છે-“હે ભગવંત ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy