SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ જુવાનિ જતુર્થોલ્લાસ ] આ વ્યાખ્યામાં મતાંતર કહે છે – બીજા વ્યાખ્યાનકારો ક્રોધાદિથી જ્ઞાનાદિની વિરાધના કરવાથી જ્ઞાનાદિ સંબંધી કષાયકુશીલ છે, એમ માને છે. પંચનિગ્રંથી પ્રકરણ (ગા.૨૭)માં કહ્યું છે કે “અથવા અન્ય વ્યાખ્યાથી કષાય વડે જ્ઞાનાદિને જે વિરાધક છે તે જ્ઞાનાદિસંબંધી કુશીલ છે.” તથા બીજા વ્યાખ્યાનકારે પાંચ ભેદમાં બંને પ્રકારના કુશીલની વિચારણામાં તપના સ્થાને લિંગને ઈરછે છે. (પંચનિગ્રંથી પ્રકરણ ગા.૨૮ પૂર્વાર્ધમાં) કહ્યું છે કે “બીજાઓ તપકુશીલના સ્થાને લિંગકુશીલ કહે છે.” ભગવતીમાં તપના સ્થાને લિંગ જ વાંચવામાં આવે છે. કહ્યું છે કે “હે ભગવંત ! કુલ કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! કુશીલ બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ. હે ભગવંત! પ્રતિસેવના કશીલ કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! પ્રતિસેવનાશીલ પાંચ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે:જ્ઞાનપ્રતિસેવનાકુશીલ, દર્શનપ્રતિસેવનાકુશીલ, ચારિત્ર પ્રતિસેવનાકુશીલ, લિંગપ્રતિસેવનાકુશીલ અને યથાસક્રમપ્રતિસેવનાકુશીલ. હે ભગવંત ! કષાયકુશીલ કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! કષાયકુશીલ પાંચ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે -જ્ઞાનકષાયકુશીલ, દશનકવાયકુશીલ, ચારિત્રકષાયકુશીલ, લિંગકષાયકુશીલ અને યથાસૂમકષાયકુશીલ.” (ઉત્તરાધ્યયનના) ભાષ્ય વગેરેમાં આ પ્રમાણે વાંચવામાં આવે છે – પ્રતિસેવનાકુશીલ જ્ઞાનમાં, દશનમાં, ચારિત્રમાં, તપમાં અને યથાસક્રમ એમ પાંચ પ્રકારને જાણ. એ જ પ્રમાણે કષાયકુશીલ પણ પાંચ પ્રકારને જાણવો.” [૩૨]. कृता कुशीलप्रशापना । अथ निर्ग्रन्थप्रशापनामाह गंथाओ मोहाओ, णिग्गंथो णिग्गओ मुणेअव्वा । उवसामओ अ खवगो, सो दुविहो देसिओ समए ॥३३॥ 'गंथाओ'त्ति । ग्रन्थात् 'मोहात्' मोहलक्षणान्निर्गतो निर्ग्रन्थः 'मुणेयव्वोत्ति ज्ञातव्यः, स द्विविधो दर्शितः 'समये' सिद्धान्ते, उपशामको मोहोपशमकरणात् , क्षपकश्च मोहक्षयવાળાનું . ૨૩ / એ રીતે કુશીલની પ્રરૂપણા કરી. હવે નિગ્રંથની પ્રરૂપણ કહે છે - જે મેહ રૂપ ગ્રંથમાંથી (સંગ્રહ-પરિગ્રહની મૂચ્છથી) છૂટી ગયું છે, તે નિગ્રંથ છે. તેના ઉપશામક અને ક્ષપક એમ બે પ્રકાર છે. ઉપશામક એટલે મોહને ઉપશમ કરનાર અને ક્ષેપક એટલે મેહ ક્ષય કરનાર. [૩૩] द्विविधस्याप्यस्य भेदानाह पत्तेअं पंचविहो, दुविहो वि इमो जिणेहिं अक्खाओ। पढमसमओ अपढमो, चरमोऽचरमो अहासुहुमो ॥ ३४ ॥ 'पत्तेय'ति । द्विविधोऽप्ययमुपशामकक्षपकभेदभिन्नो निर्ग्रन्थः प्रत्येकं जिनैः पञ्चविध आख्यातः-प्रथमसमयोऽप्रथमसमयश्चरमसमयोऽचरमसमयो यथासूक्ष्मश्चेति ॥ ३४ ॥ Jain Education International For Private & PersonalUse Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy