________________
___ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते विवरीओऽसंवुडओ, अहवा इह संवुडोऽपयडदोसो।
पयडो असंवुडो अहसुहुमो नयणाइमज्जणओ ॥ २७ ॥ "विवरीओ'त्ति । विपरीतो मूलोत्तरगुणयोः 'असंवृतकः' असंवृतबकुशः । प्रकारान्तरमाहअथवा 'इह' लोके 'अप्रकटदोषः' अविदितापराधः संवृतः, 'प्रकटः' लोकविदितदोषोऽसंवृतः, अस्ति च दोषप्राकटयाप्राकटययोः सापेक्षनिरपेक्षपरिणामाभ्यां भेदः । व्याख्याद्वैविध्यं चेदं भगवतीवृत्तौ व्यवस्थितमित्यस्माभिरप्येवमुक्तम् । क्वचित्तु मूलोत्तरगुणयुक्तः संवृत इत्यस्यैव लोकेऽविज्ञातदोषः संवृतबकुश इति व्याख्यानं दृश्यते । नयनादीनां-लोचनवदनादीनां मज्जनात्-प्रक्षालनादक्षिमलाद्यपनयनाद् यथासूक्ष्मबकुशः ॥२७॥
એ પાંચે ભેદનું વિવેચન કરે છે - - (૧) “સાધુઓએ આ કાર્ય ન કરવું જોઈએ એમ જાણવા છતાં જે દોષ સેવે તે આગ બકુશ છે. (૨) “આ દોષ છે એવી પ્રતીતિ વિના સેવે, તે અનાભોગ બકુશ જાણો. (૩) પોતે સ્વીકારેલા મૂલગુણ-ઉત્તરગુણેમાં વિપરીત પ્રવૃત્તિને રોકનાર પણ જે બકુશપ્રાગ્ય સંયમસ્થાનને પામે તે સંવૃતબકુશ. (૪) મૂલગુણઉત્તરગુણમાં વિપરીત પ્રવૃત્તિ કરે તે અસંવૃત બકુશ. અથવા લેકમાં પિતાના દેષ પ્રગટ ન થાય તે રીતે સેવે તે સંવૃતબકુશ, દેશે લેકમાં પ્રસિદ્ધ થાય તે રીતે જે દ સેવે તે અસંવૃતબકુશ.
પ્રશ્ના–દોષે અપ્રગટ સેવે કે પ્રગટ સેવે એમાં શો ભેદ ? ઉત્તર-ઘણે ભેદ છે. અપ્રગટ દોષ સેવનારને દોષને ભય છે, એથી જ તે સાપેક્ષપણે (=ભય અને લજજાપૂર્વક) દેશે સેવે. પ્રગટ દેષ સેવનારને તે ભય નથી. આથી જ તે નિરપેક્ષપણે (=નિર્ભય અને નિર્લજ્જ બનીને) દ સેવે. એમ બંનેના પરિણામમાં સ્પષ્ટ ભેદ છે. સંવૃતની આ બે પ્રકારની વ્યાખ્યા ભગવતીની વૃત્તિમાં કહેલી છે. તેથી અમે પણ આ પ્રમાણે કહ્યું છે. કેઈ સ્થળે તે સંવૃતબકુશની વ્યાખ્યા એવી જોવામાં આવે છે કે મૂળ–ઉત્તરગુણેથી યુક્ત હોય તે સંવૃત, અને તેના દોષ લેકોને જાણવામાં ન આવ્યા હોય તે તે જ સંવૃતબકુશ છે. (૫) ચક્ષુ, મુખ વગેરેને જોઈને મેલ વગેરે દૂર કરે તે યથાસૂમ બકુશ જાણો. [૨૬-૨૭] શત થયુબશપના સાથ ગુફીત્રાશાવનામg
सीलं चरणं तं जस्स कुच्छिदं सो हवे इह कुसीलो।
पडिसेवणाकसाए, सो दुविहो होइ णायव्वो ॥ २८ ॥ . 'सी'ति । शीलं चरणं तद् यस्य कुत्सितं भवेत् स इह कुशील उच्यते, स प्रतिसेवनाकषाययोः एकवचनं समाहारद्वन्द्ववशात् द्विविधो भवति ज्ञातव्यः, प्रतिसेवनाकुशीलः कषायकुशील मेति द्विविधः कुशील इत्यर्थः। तत्र सम्यगाराधनाप्रतिकूला प्रतिगता वा सेवना
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org