SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ [१५७ गुरुतत्वविनिश्चये चतुर्थोल्लासः ] आद्यमाह 'मुत्तुं' इत्यादिना-- मुत्तुं पुढालंब, वत्थाई अपाउसे वि जो धुवइ । अवि उज्जलाइँ इच्छइ, सहाइँ विभूसहेउं च ॥१४॥ मुक्त्वा 'पुष्टालम्बनं' प्रवचनमालिन्यपरिहारादिसद्भावकारणं योऽवष्यपि वस्त्राणि 'धुवई'त्ति प्रक्षालयति, 'अपिः' हेत्वन्तरसमुच्चये उज्ज्वलानि वस्त्राणीच्छनि लक्ष्णानि च विभूषाहेतोरिच्छति ॥ १४ ॥ पत्ताइ घट्ट मटुं, करेइ तेल्लाइणा य कयते । भुंजइ अ विभूसाए, बहुं च पत्थेइ उवगरणं ॥१५॥ 'पत्ताइ'त्ति पात्रादि आदिना दण्डकादिपरिग्रहः, 'घृष्टं' खरपाषाणादिना 'मृष्टं' लक्ष्णपाषाणादिना करोति, तैलादिना च कृततेजः स्थापयतीति गम्यम् , भुङ्क्ते च विभूपाया हेतोः, वस्त्रपात्रादि बहु च प्रार्थयत्युपकरणम् ॥ १५ ॥ सो बउसो उवगरणे, उवगरणविभूसणाणुवत्तणओ। देहवउसो अकज्जे, करचरणणहाइ भूसेइ ॥१६॥ 'सो'त्ति । स उपकरणे बकुश उपकरणविभूषाऽनुवर्त्तनतः । द्वितीयमाह-'अकार्ये अशुचिनेत्रविकारापनयनादिसद्भूतकार्यविरहे करचरणनखादि यो भूषयति स देहविभूषानुवृत्तिस्वाभाव्याद् देहबकुशः ॥ १६ ॥ તેમાં ઉપકરણ બકુશને કહે છે – જે પ્રવચનમલિનતાને પરિહાર વગેરે વાસ્તવિક કારણ વિના ચોમાસા સિવાય* પણ વસ્ત્રોનું પ્રક્ષાલન કરે, પોતાની શેભા માટે ઉજળાં અને ઝીણાં વઓની ઈચ્છા રાખે, [૧૪] પાત્ર, દંડ વગેરેને કઠણ પથ્થર વગેરેથી ઘસે અને બારીક પથ્થર વગેરેથી ઘસીને સુંવાળા બનાવે, તેલ વગેરેથી ચળકતાં–તેજસ્વી બનાવે અને તેને વિભૂષા માટે ઉપયોગ કરે, તથા વસ્ત્ર–પાત્રાદિ ઉપકરણે પ્રમાણથી અધિક રાખવા ઇરછે, તે ઉપકરણેથી વિભૂષાદિ ४२वान। १२२ ५४२१मश ongal. [१५] - જે અશુચિ (=મલ વગેરે) અને નેત્રવિકાર (Fપીયા વગેરે) ને દૂર કરવા રૂ૫ વાસ્તવિક કારણ વિના હાથ, પગ વગેરેને સાફ કરે, નખ વગેરે કપાવે, તેને દેહવિભૂષા કરવાના સ્વભાવને કારણે દેહબકુશ જાણ. [૧૪-૧૫-૧૬ જ મુખ્ય વિધિથી તે બાર માસમાં એક જ વાર ચોમાસાને પંદર દિવસ બાકી હોય ત્યારે વનું પ્રક્ષાલન કરવાનું (ઓઘ નિ. ગા.૩૫૦) વિવાન હોવાથી અહીં “ચોમાસા સિવાય એમ orव्यु छे. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy