SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ मुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] પાર્થસ્થ આદિથી ભાવ્ય છે. જો કે રાગીઓમાં પણ જેઓ પરિપકવયોગવાળા અને ઉત્કૃષ્ટશાનની પરિણતિવાળા છે તેઓ અભાવ્ય છે, પણ મધ્યમકક્ષાવાળા છે તે ભાવ્ય જ છે. આથી સુસાધુઓને પાસસ્થા આદિને માત્ર આલાપ (એકવાર બાલવું) આદિ રૂ૫ છેડે પણ સંસર્ગ નિષેધેલ છે. [૧૨૮. भत्रैव संमतिमाह ऊणगसयभागेणं, बिंबाइं परिणमंति तब्भावं । लवणागराइसु जहा, वज्जेह कुसीलसंसगि ॥१२९॥ ___ 'ऊणग'त्ति । ऊनश्चासौ शतभागश्चोनशतभागो यावता शतभागोऽपि न पूर्यत इत्यर्थः, तेन तावतांशेन प्रतियोगिना सह संबद्धानीति प्रक्रमाद् गम्यते 'बिम्बानि' रूपाणि 'परिणमन्ति' आसादयन्ति तद्भावं लवणीभवन्तीत्यर्थः, लवणाकरादिषु यथाऽऽदिशब्दात् खण्डखादिकारसादिग्रहः, तत्र किल लोहमपि तद्भावमासादयति तथा पार्श्वस्थाद्यालापमात्रसंसाऽपि सुविहितास्तमेव भावं यान्त्यतो वर्जयत कुशीलसंसर्गिम् ।।१२९।। અહીંજ (આવશ્યક વંદન અધ્યયન ગા. ૧૧૧૮ની) સાક્ષી કહે છે: સોમા ભાગથી પણ ન્યૂન શક્તિવાળા વિરોધી પદાર્થની સાથે સંબંધવાળા થયેલાં ભાવુક દ્રવ્યે તેના જેવાં થાય છે. જેમકે મીઠાના ઢગલા આદિમાં પડેલાં અન્ય દ્રવ્ય ખારાં થઈ જાય છે. અહીં આદિ શબ્દથી ખાંડ, ખાદિકાને રસ વગેરે દ્રવ્ય સમજવાં. તેમાં (મીઠાના ઢગલા વગેરેમાં) લોઢું પણ તેના જેવું થઈ જાય છે, અર્થાત્ ખવાઈ જાય છે. તેમ પાર્શ્વ સ્થાદિના માત્ર આલાપ રૂપ સંસર્ગથી પણ સુસાધુઓ પાશ્વ સ્થાદિપણને પામે છે. આથી કુશીલના સંસર્ગને ત્યાગ કરો. [૧૨૯]. पुनरपि संसर्गिदोषप्रतिपादनायैवाह जह णाम महुरसलिलं, सागरसलिलं कमेण संपत्तं । पावइ लोणीभावं, मेलणदोसाणुभावेणं ॥१३०॥ 'जह णाम'त्ति । 'यथा' इत्युदाहरणोपन्यासः, 'नाम' इति निपातः, 'मधुरसलिलं' नदीपयः तत् लवणसमुद्रं 'क्रमेण' परिपाटया प्राप्त सत् 'प्राप्नोति' आसादयति 'लवणभावं' क्षारभावं मधुरमपि सत् मीलनदोषानुभावेन ॥१३०॥ एवं खु सीलवंतो, असीलवंतेहि मेलिओ संतो । पावइ गुणपरिहाणि, मेलणदोसाणुभावेणं ॥१३१॥ ___x आदिशब्दात् खाडखादिकारसादिग्रहः ॥ ५॥3ना स्थान रीमदीय आवश्यमा आदिवादात भाण्डखादिकारसादिग्रहः मेवे। ५४ छ. 'माहि' श६ना अर्थ समजयो नथा. शाम ५ તેનો અર્થ જોવા મળ્યો નથી, તો પણ અહીં ખાદિકા એટલે “ખારેક' અર્થ ઘટિત જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy