SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [९५ खित्ते किसिवावारं करेह, तत्थेगो जहुत्तं खित्ते कम्मं करेइ, बिइओ गामा णिग्गंतुं अडवीए उज्जणादिसु सीयलच्छायद्विओ अच्छइ, तइओ गिहा णिग्गंतुं गामे चेव देवकुलादिसु जूआदिपसत्तो चिट्ठइ, च उत्थो गिहे चेव किंचि वावारं करें तो चिट्ठइ, अन्नया तेसिं पिता मओ, जं पितिसंतियं किंचि दव्यं खेत्ताओ उत्पन्न तं सव्वं समभागेण भवति । इयाणिं दिद्रुतोवसंहारो-कुडुबिसमा तित्थयरा, भावओ खित्तं सिद्धी, पढमपुत्तसमा संविग्गविहारी उज्जमंता, वितिय पुत्तसमा णिययवासी, तइअपुत्तसमा पासस्था, चउत्थपुत्तसमा सावगधम्मद्विआ गिहिणो, तित्थगरपितिसंतियं दव्यं नाणदसणवरित्ता, जं च तुन्भे खित्तं पडुच्च दुकरं किरियाकलावं करेह तं सव्वं अम्हं नियतादिभावद्विआणं सुहेण चेव सामण्णं"ति ॥११२॥ ગતિ સંબંધી પ્રરૂપણામાં બીજી રીતે યોજના (-ઘટના કહે છે : १-सविनयतविडारी, २-नित्यनित्यवासी, 3-पाश्वस्थ ज्ञानाहिनी पासे २९. નારો, અને ૪-શ્રાવક=દેશવિરતિધારી. યથાદ ચાર પુત્રેના દષ્ટાંતથી સમાનફળ ભોગની પ્રરૂપણ બીજી રીતે કરે છે. આ ગાથાને અક્ષરાર્થ કહ્યો. ભાવાર્થ આ પ્રમાણે છે – યથાશૃંદ દષ્ટાંતની કલ્પના આ પ્રમાણે કરે છે. એક ગૃહસ્થ હતો તેને ચાર પુત્રો હતા. તેણે ચારેને આજ્ઞા કરી કે ખેતરમાં જાઓ અને ખેતીનું કામ કરે. તેમાં એક કહ્યા પ્રમાણે ખેતરમાં કામ કરે છે. બીજે ગામમાંથી નીકળી રસ્તામાં ઉદ્યાન વગેરેમાં શીતલ છાયામાં બેસી રહે છે. ત્રીજે ઘરમાંથી નીકળીને ગામમાં જ મંદિર વગેરેમાં કે જાગાર વગેરેમાં લાગ્યો રહે છે. એ ઘરમાં જ કંઈક કામ કરતો રહે છે. એક વખત તેઓને પિતા મૃત્યુ પામ્યા, ત્યારે પિતાના ખેતરમાંથી ઉત્પન્ન થયેલું જે કંઈ ધન હતું તે બધું દરેકે સમભાગે વહેંચી લીધું. આ દષ્ટાંતની ઘટના આ પ્રમાણે કરે છે -ગૃહસ્થ સમાન તીર્થકરો, ભાવથી ખેતર તે સિદ્ધિ, પ્રથમ પુત્ર સમાન ઉદ્યાવિહારી સંવિગ્ન, બીજા પુત્રની સમાન નિત્યવાસી, ત્રીજા પુત્ર સમાન પાસસ્થા અને ચોથા પુત્ર સમાન શ્રાવક ધર્મમાં રહેલા ગૃહસ્થો. તીર્થકર રૂપ પિતાનું જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ધન છે. તમે ખેતરને આશ્રયીને જે દુષ્કર ક્રિયાઓ કરો છો, તેની કમાણી નિત્યવાસ વગેરે मामा रहेता ममारी (-मा५९) सामान्यसाधारण छ. [११२] ननु यथाछन्दस्य द्विविधैवोत्सूत्ररूपणोक्ता चारित्रविषया गतिविषया घ, तथा सति स गौरवार्थ पदार्थान्तरविषयं वितथं प्ररूपयन् पण्डितत्वयुद्धयुत्पादितां लोकपूजां प्रतीच्छन् यथाछन्दो न स्यादिति शङ्कायामाह उस्मुत्ता जा दुविहा, परूवणा दंसिआ अहाछंदे। उस्मुततरकहणस्सेसा उवलक्खणं होई ॥११३॥ 'उस्सुत्त'त्ति । यथाछन्दे प्रतिपादयितरि या द्विविधोत्सूत्रा प्ररूपणा दर्शिता व्यवहारग्रन्थे, एषा एवंविधोत्सूत्रान्तरकथनस्योपलक्षणं भवति तेन पदार्थान्तरमपि वितथं प्ररूपयन् यथाछन्द एव भवतीति न कोऽपि दोषः ॥११३॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy