________________
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते तवतेएणं, जे णं ससरीरोवरमे वि छकायसमारम्भविवज्जी, जे णं तवसीलदाणभावणामयचउविहधम्मंतरायभीरू, जे णं सव्वासायणाभीरू, जे णं इड्रोरससायागारवरोइट्टज्झाणविप्पमुक्के, जे णं सव्वावस्सगुज्जुत्ते, जे णं सविसेसलद्धिजुत्ते, जे णं आवडियपिल्लियामंतिओ वि णायरेज्जा अवज्जं, जे णं णो बहुणिद्दे, जे णं णो बहुभोई, जे णं सव्वावस्सगसज्झायज्झाणपडिमाभिग्गहे घोरपरीसहोवसरगेसु जियपरीसमे, जे णं सुपत्तसंगहसीले, जे णं अपत्तपरिट्ठावणविहिन्नू, जे णं अणट्ठयबोंदी, जे णं परसमयससमयमम्मवियाणगे, जे णं कोहमाणमायालोभममकाररतिहासखेड्डुकंदप्पणाहियवाद विप्पमुक्के धम्मकहाए संसारवासविसयाभिलासादीणं वेरगुप्पायगे पडिबोहगे भव्वसत्ताणं, से णं गच्छणिक्खेवणजोग्गे, से णं गणी, से गं गणहरे, से णं तित्थे, से णं तित्थयरे, से णं अरहा, से ण केवली, से णं जिणे, से णं तित्थुब्भासगे, से णं वंदे, से ण पुज्जे, से णं नमसणिज्जे, से णं दट्ठव्वे, से णं परमपवित्ते, से णं परमकल्लाणे, से णं परममंगल्ले, से णं सिद्धी-से णं मुत्ती, से णं सिवे, से णं मोक्खे, से गं ताया, से णं सम्मग्गे, से णं गती, से गं सरन्ने, से णं सिद्धे मुत्ते पारगए देवे देवदेवे, एयस्स गोयमा! गणणिक्खेवं कुज्जा, एयस्स गं गणणिक्खेवणं कारवेज्जा, एयस्स णं गणणिक्खेवं समणुजाणिज्जा, अन्नहा गं જોયમા ! મામલે ”ત્તિ .
ગુણથી રહિત ગણ સોંપવાને લાયક કેમ નથી એ જણાવે છે –
કારણ કે –“સુશીલ' આદિ અનેક ગુણોથી યુક્ત ગુરુ ગણ સેવાને લાયક છે. ગુણરહિતને ગ૭ની અનુજ્ઞા કરવામાં આજ્ઞાભંગ થાય એમ મહાનિશીથ ( અ. ૫ )માં કહ્યું છે. તે સૂત્ર આ પ્રમાણે છે –
હે ભગવંત! કેવા ગુણોથી યુક્ત ગુરુને ગ૭ સપો ? ગૌતમ ! જે સારા વ્રતવાળા, સુશીલ, દૃઢવ્રતવાળે, દઢચારિત્રવાળે, અનિદેત અંગવાળો, પરિગ્રહરહિત, રાગરહિત, દ્વેષરહિત, મેહ-મિથ્યાત્વ રૂપ મલના કલંકથી રહિત, ઉપશાંત, સંસારના સ્વરૂપને સારી જાણકાર, મહા વૈરાગ્યના માગમાં અતિશય લીન, સ્ત્રીકથા, ભક્તકથા, સ્તનકથા, રાજકથા અને દેશકથાનો શત્રુ, અત્યંત અનુકંપાશીલ, પરલેકના અનર્થોનો ભરુ, કુશીલને શત્રુ, શાસ્ત્રના ભાવાર્થને જાણકાર, શાસ્ત્રના રહસ્યોને જાણનાર, રાત-દિવસ પ્રતિસમય અહિંસાદિ લક્ષણવાળા ક્ષમાદિ દશપ્રકારના શ્રમણધર્મમાં રહેલ, રાત-દિવસ પ્રતિસમય બાર પ્રકારના ત૫ધર્મમાં ઉઘુક્ત, સતત પાંચસમિતિમાં સારી રીતે ઉપયોગ રાખનાર, સતત ત્રણ ગુપ્તિઓથી સુગુપ્ત, સ્વશકિતથી (શકિતને ગોપવ્યા વિના ) અઢાર હજાર શીલાંગોનો આરાધક, સ્વશકિતથી સત્તર પ્રકારના સંયમન એકાંતે અવિરાધક, ઉસગરુચિ, તત્ત્વરુચિ, શત્રુ-મિત્રમાં સમભાવવાળા, સાત ભયસ્થાનેથી અત્યંત મુક્ત, આઠ મદ સ્થાનોથી મુક્ત, નવ બ્રહ્મચર્ય–ગુપ્તિઓની વિરાધનાને ભીરુ, બહુશ્રત, આર્યકુલમાં જન્મેલ, દીનતા, કાપણસ્ત અને આળસથી રહિત, સાધ્વીવર્ગનો સં સંગ ન કરનાર, સતત ધમપદેશ આપનાર, સતત ધસામાચારી પ્રરૂપક, સાધુ મર્યાદામાં સ્થિત, સામાચારી ભંગ ભીરુ, આચનાને યોગ્ય જીવોને પ્રાયશ્ચિત્ત આપવામાં સમર્થ, વંદન, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, વ્યાખ્યાન, આલેચના, ઉદ્દેશ અને સમુદેશ એ સાત માંડલીની વિરાધનાને જાણકાર, પ્રવ્રયા, ઉપસ્થાપના અને ઉદ્દેશ-સમુદેશ–અનુજ્ઞાની વિરાધનાને જાણકાર, દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ-ભવાંતરના અંતરને જાણનાર, દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના આલંબનથી અત્યંત મુક્ત ', બાલ-વૃદ્ધ-ગ્લાન–નવદીક્ષિત
- ૧ મમત્વાદિને આધીન બનીને અમુક જ આહાર જોઈએ, અમુક પ્રકારનું જ મકાન જોઈએ, અમુક જ ક્ષેત્રમાં વિહાર કરો, અમુક જ કાળમાં વિહાર કર ઇત્યાદિ આનંબનોથી મુત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org