________________
३६६ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते હાસ્ય વગેરે. આકુટ્ટિકા ઈરાદાપૂર્વક સાવદ્ય કરવાને ઉત્સાહ કહે કારણે યતના પૂર્વક દોષનું સેવન, આલેચના-ગુરુને સ્વદેષ વિધિપૂર્વક કહેવા. પ્રતિક્રમણ મિચ્છામિ हु
[333] परिणामानुरूप्येणापि प्रायश्चित्तदानभेदमाह
आलोअणकालम्मि वि, संकिटविसोहिमेअमुवलब्भ ।
अहिअं वा हीणं वा, तम्मत्तं वावि दिजाहि ॥३३४॥ 'आलोअप' त्ति । आलोचनाकालेऽपि कमप्यपराधविशेषं यः सर्वथा न प्रकाशयति कथयन्नप्यर्द्धकथितं वा करोति स संक्लिष्टपरिणाम इति ज्ञात्वा तस्याधिकमपि दद्यात् । यः पुनः संवेगमुपगतो निन्दागर्हादिभिर्विशुद्धपरिणामस्तस्य हीनमपि दद्यात् । यः पुनर्मध्यस्थपरिणामस्तस्य तन्मात्रमेव दद्यादिति ॥३३४॥ - પરિણામ પ્રમાણે પણ પ્રાયશ્ચિત્ત આપવામાં ભેદ કહે છે
આલોચના કરતી વખતે પણ જે કેઈ અપરાધ વિશેષને સર્વથા ન કહે, અથવા કહે પણ અધુ' કહે, તે સંકિલષ્ટ પરિણામ છે એમ જાણીને તેને અધિક પણ પ્રાયશ્ચિત્ત આપે, પણ સવેગને પામેલે જે નિદા-ગ આદિથી વિશુદ્ધ પરિણમવાળો હોય તેને ઓછું પણ આપે, અને જે મધ્યમ પરિણામવાળી હોય તેને તેટલું જ આપે. [૩૩૪] .. प्रायश्चित्तद्वारसमाप्त्युपदर्शनपूर्व द्वारत्रयात्मकव्यवहारनिरूपणसिद्धतामुपदर्शयति
एसो पायच्छित्ते, ववहारो धीरपुरिसपण्णत्तो।
भणिओ अ परिसमापिअमिय ववहारस्स दारतिगं ॥३३५।। 'एसो' त्ति स्पष्टेयम् ।।३३५।। अग्रिमगाथाऽष्टकमप्युत्तानार्थमेवेति श्रेयः ॥३३६-३४३।
सद्धापोहासेवणभावेणं जस्स एस ववहारो। सम्मं होइ परिणओ, सो सुगुरु होइ जगसरणं ॥३३६॥ जो पुण अव्यवहारी, गुरुणामेणेव धंधणं कुणइ । दुहस्स गाहगस्सिव, तस्स हवे कीस विसासो ॥३३७॥ संजमगुणेसु जुत्तो, जो ववहारम्मि होइ उवउत्तो। सुअकेवली व पुज्जो, संपइकाले वि सो सुगुरू ॥३३८॥ णवणीयसारभूओ, दुवालसंगस्स चेव बवहारो। जो तं सम्मं भासइ, कह पुज्जो सो ण भावगुरू ॥३३९॥ ववहारेण गुरुत्तं, संजमसारं पडुच्च भावेणं ।
भवजलपडणणिमित्तं, लोहसिलाए व्व इहरा उ ॥३४०॥ | મન દપ અને ક૯૫નું વિશેષ વર્ણન બીજો ઉલ્લાસ ગા. ૧૯-૨૦–૨૧ માં આવી ગયું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org