________________
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ]
[ રૂદક દોષ સેવનની વિચિત્રતામાં પ્રાયશ્ચિત્તની વિચિત્રા જણાવે છે -
દોષસેવનના ભેદથી પણ પ્રાયશ્ચિત્ત વિચિત્ર=જુદું જુદું થાય છે. તકલપમાં પ્રાયશ્ચિત્ત આપવાનું જે સૂત્ર છે, અર્થાત્ જિતક૯પમાં તે તે દષમાં જે જે પ્રાયશ્ચિત જણાવેલ છે, તે પ્રમાદના કારણે છે–પ્રમાદથી થયેલ દોષ અંગે છે. આનો અર્થ એ થયો કે પ્રમાદમાં છતકલપમાં કહ્યા મુજબ જ પ્રાયશ્ચિત આવે. પ્રમાદ એટલે ભાગ્યવશાત્ પડિલેહણા–પ્રમાર્જ નાદિમાં અનુપયેગ. [૩૩૨]
ठाणंतरस्स वुड्डी, दप्पे आउट्टिआइ वि तहे व ।
सहाणं वा कप्पे, पडिकमणं वा तदुभयं वा ॥३३३॥ 'ठाणंतरस्स' त्ति । 'दर्प' धावनडेपनवल्गनादिरूपे हास्यजनकवचनकन्दर्यादिरूपे वा स्थानान्तरस्य वृद्धिः कर्त्तव्या, दर्पवतः प्रमादप्रतिसेवकप्रायश्चित्तस्थानान्तरं वर्द्धयेत् , किमुक्त भवति ? प्रमादप्रतिसेवनया भिन्नमासलघुमासगुरुमासचतुर्लघुचतुर्गुरुषड्लघुषगुरुणामापत्तौ निर्विकृतिकपुरिमा?काशनाचामाम्लचतुर्थषष्ठाष्टम।नि तपांसि दीयन्ते । दर्पप्रतिसेवाकारिणस्तु भिन्नमासादीनामापत्तौ निर्विकृतिकं मुक्त्वा पुरिमार्द्धातीनि दशमान्तानि देयानीति । 'आकुट्टिकायामपि' उपेत्य सावधकरणोत्साहरूपायां 'तथैव' ६ पंवदेव स्थानान्तरवृद्धिः कार्या । दर्पप्रतिसेविनो हि भिन्नमासाद्यापत्तौ पुरिमार्द्धादीनि दशमान्तानि दीयन्ते, आकुट्टिप्रतिसेविनस्त्वेकाशनादीनि द्वादशान्तानि देयानि, स्वस्थानमेव वा दद्यात् । इहापत्तिरूपं प्रायश्चित्त स्वस्थानमुच्यते, यथाऽऽकुट्टिकया पञ्चन्द्रियवधे मूलम् , अन्यत्रापि चाकुट्टिकया यत्रापराधे यद् भिन्नमासादिकमुक्तं तत्तत्र स्वस्थानम् , तदेवाकुट्टिकाप्रतिसे विनो दद्यादित्यर्थः । 'कल्प्ये' कारणप्रतिसेवारूपे प्रतिक्रमणं मिथ्यादुष्कृतदानमात्रं वा, अथवा 'तदुभय' आलोचनामिथ्यादुष्कृतो. भयरूपं प्रायश्चित्तम् ।।३३३।।
દર્પમાં સ્થાનાંતરની વૃદ્ધિ કરવી. અર્થાત્ પ્રમાદ પૂર્વક દોષ સેવનમાં પ્રાયશ્ચિત્તનું જે સ્થાન હોય, દર્પવાળાને તે જ દોષમાં તે સ્થાનથી આગળના સ્થાનનું પ્રાયશ્ચિત્ત આપવું. (જેમ કે–એક સાધુએ પ્રમાદથી કોઈ ભૂલ કરી અને તેને ભિનમાસ પ્રાયશ્ચિત્ત આવ્યું. તે જ ભૂલ બીજા સાધુએ દર્પથી કરી ને તેને લઘુમાસ પ્રાયશ્ચિત્ત આવે.) આકુટ્રિમાં પણ દર્પની જેમ જ સ્થાનાંતરની વૃદ્ધિ કરવી. (જેમકે-જયાં પ્રમાદથી દોષ સેવનારને ભિન્નસાસ આવે ત્યાં દપથી દોષ સેવનારને લઘુમાસ આવે અને આદિથી દેષ સેવનારને ગુમાસ આવે.) અથવા સ્વસ્થાન જ પ્રાયશ્ચિત્ત આપવું. અહીં આપત્તિ રૂપ પ્રાયશ્ચિત્ત સ્વસ્થાન છે. જેમ કે આકુદિથી પંચંદ્રિયના વધમાં મૂલ પ્રાયશ્ચિત્ત સ્વસ્થાન છે. એ પ્રમાણે બીજા સ્થળે પણ આકુટ્ટિથી જે અપરાધમાં જે ભિન્નમાસ વગેરે કહ્યું હોય ત્યાં તે સ્વસ્થાન છે. અર્થાત્ આકુદ્ધિથી દોષ સેવનારને તે (=જે આવતું હોય તે) જ પ્રાયશ્ચિત્ત આપવું. કપ્યમાં પ્રતિક્રમણ અથવા આલેચના અને પ્રતિક્રમણ એ બંને પ્રાયશ્ચિત્ત છે. દપ=દોડવું, ઓળંગવું, કૂદવું વગેરે; અથવા હાસ્યજનક વચન, કામોત્તેજક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org