________________
गुरुत्वविनिश्चये द्वितीयोल्लासः ]
[ ક્રૂડ સ્પષ્ટ જ કહે કે આ (આહાર આફ્રિ) આવા પ્રકારનું (=ખમુક દોષવાળુ) છે. તે ગીતા હાવાથી અપરિણામ કે અતિપરિણામના દેષના સંભવ નથી. અગીતા સાધુની ચિકિત્સામાં શુદ્ધ ન મળે તેા અશુદ્ધથી ચિકિત્સા કરનારા ઉત્તમ મુનિએ યતનાથી કરે અને અશુદ્ધ છે એમ ગ્લાનને ન કહે. જો તે મુનિએ આ અશુદ્ધ છે એમ કહે અથવા અયતનાથી કરે તે તે (=ગ્લાન) અપરિણામી હોવાથી અશુદ્ધુને ઇચ્છે નહિ=લે નહિ, એથી પીડા વગેરે અનુભવે તે નિમિત્તે તે ઉત્તમ મુનિઓને પ્રાયશ્ચિત્ત આવે, અથવા તે (=ગ્લાન) અતિપરિણામી હાવાથી વધારે દેષનુ સેવન કરે. તેથી કહેવું નહુિ અને અયતના પણ કરવી નહિ.
અલ્પ
કોઈ પણ રીતે આ અશુદ્ધ છે એમ જાણીને અશુદ્ધને ન ઈચ્છતા=ન લેતા અગીતા સાધુને ઉપદેશ આપવા. જેમકે-ગ્લાન અવસ્થામાં જે અકલ્પ્ય પણ યતનાથી સેવાય તેમાં ગ્લાન શુદ્ધ છે. કારણ કે યતના પૂક પ્રવૃત્તિ કરી હેાવાથી અશુદ્ધ લેવાથી અલ્પ દોષ થાય. એ અલ્પ પણ દોષની પછી પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થઈ જશે. તથા એ દોષ પછી અધિક સ’યમલાભનું કારણ છે. આથી એ દોષ સેગવામાં વાંધે નથી. આ ઉપદેશ યુવાન સાધુને આપવા. બાળ તા ખાલ હાવાથી કહ્યા પ્રમાણે કરે જ છે.
જે વૃદ્ધ અથવા યુવાન અતિશય રાગથી ઘેરાયેલ હાય અને ચિકિત્સાથી લાભ થાય તેમ ન હેાય તેને પ્રાત્સાહન આપવું=પ્રેરણા કરવી કે, મહાનુભાવ ! ભક્ત પ્રત્યાખ્યાન કર. જિનવચનના જ્ઞાનનું આ લ છે. જે ભક્ત પ્રત્યાખ્યાન કરવાની તેની ઈચ્છા ન થાય તે તેને ગાડી અને વહાણનુ દૃષ્ટાંત કહેવું. તે દૃષ્ટાંત આ પ્રમાણે છેઃ- જે ગાડી કેાઈ એક સ્થાનમાં શિથિલ હોય તેને મજબૂત કરવામાં આવે છે=સમારવામાં આવે છે. કારણ કે મજબૂત બનવાથી તે કામ આપે છે. પણ જે ગાડી મજબૂત કરવા છતાં કામ કરવા સમ ન બને તેને લેાકેા મજબૂત ખનાવતા નથી. એ જ પ્રમાણે વહાણુ અંગે પણ ત્રિચારવુ, દૃષ્ટાંતની ઘટના આ પ્રમાણે છે :- જો આયુષ્ય ઘણુ' છે એમ લાગે અને સારું' થયેલુ શરીર સૌંચમની પ્રવૃત્તિમાં સમથ થશે એમ જણાય તે સયમવૃદ્ધિ માટે ચિકિત્સા ચેાગ્ય છે, અન્યથા નિલ+ છે. [૩૫]
उक्तगाथामेव विवृणोति -
मुद्धालंभेऽगीए, अजयणकरण कहणे भवे
ATI |
कुज्जा व अतिपसंगं, असेवमाणे व असमाही || ३२६ ||
'सुद्धा' ति । 'अगीते' अगीतार्थे भिक्षौ शुद्धालाभेऽशुद्धेन चिकित्स्यमाने यद्यतना क्रियते कथ्यते वा तदा मुनिवृषभाणामयतनाकारिणां कथयतां प्रायश्चित्तं भवति 'गुरुकाः ' चत्वारो मासा गुरवः । इयमत्र भावना - यद्ययतनाकरणतः कथनतो वा ज्ञातं भवति यथा + વ્યવહારસૂત્ર પીઠિકા મા૦ ૧૭૯, ૩. ૧ ગા, ૪૨૬,
૩, ૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org