________________
રૂષદ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते यतनामयतनां वा न जानाति । एतान्यजानानो 'यत्' प्रतिसेवते स तस्य दर्पो भवति, सा तस्य दर्पिका प्रतिसेवना भवतीति भावः । गीतार्थः पुनः सर्वाण्येतानि जानाति ततः कारणेऽपि यदनया प्रतिसेवत इति शुद्धः, अगीतार्थस्य त्वज्ञानतया दर्पण प्रतिसेवमानस्य प्रायः श्चित्तम् । यदि च गीतार्थोऽपि चारित्रमोहोदयेन दर्पण प्रवर्तते, कारणेऽपि न यतते च, तदा तुल्या अगीतार्थेन सह तस्य दोषाः । तत्राचार्या उपाध्यायाश्च नियमाद् गीतार्था इति गीतार्थत्वापेक्षया समाः, केवलं प्रतिसेव्यमानं वस्तु प्रतीत्य विषमाः । भिक्षवो गीतार्था अगीतार्थाश्च भवन्ति, प्रतिसेव्यमपि वस्त्वधिकृत्य भेद इति वस्तुभेदतो गीतार्थत्वागीतार्थत्वतश्च पृथग् विभिन्नविभिन्न प्रायश्चित्तम् , सहासहपुरुषाद्यपेक्षया तु तुल्येऽप्याभवति प्रायश्चित्ते पृथग विभिन्न विभिन्न प्रायश्चित्तदानम् ॥३१८।।
આ જ (૩૨૭ મી) ગાથાનું વિવરણ કરે છે :
કાર્ય એટલે પ્રજન. પ્રોજન પ્રસ્તુત પ્રવૃત્તિનું પ્રોજક છે પ્રસ્તુત પ્રવૃત્તિમાં પ્રેરણું કરે છે માટે પ્રજન કારણ છે. (કાર્ય એટલે પ્રજન. પ્રજન એટલે કારણ આમ કાર્ય એટલે કારણ.) આથી જ અન્યત્ર કહ્યું છે કે “If tત વા જીત વા ટૂંક “કારણ અને કાય એ બંનેને એક અર્થ છે.” આથી ગાથાને અર્થ આ પ્રમાણે થાય :અગીતાર્થ જે પ્રાપ્ત થતાં દોષસેવન કરાય તે કાર્યને=કારણને જાણતા નથી, તથા જે પ્રાપ્ત થતાં દેશસેવન ન કરાય તે કાર્યને કારણને જાણતા નથી. તથા કારણે કે અકારણે દેશસેવન કરતે તે યતનાને કે અયતનાને જાણતા નથી. આવું નહિ જાણનાર જેને (=દોષને) સેવે તે તેને દર્પ થાય. અર્થાત્ તેનું સેવન દપિક બને છે. ગીતાર્થ આ બધું જાણે છે. તેથી કારણે પણ યતનાથી દેષ સેવે છે, તેથી શુદ્ધ છે. અજ્ઞાનતાથી દર્પથી દોષ સેવતા અગીતાર્થને તે પ્રાયશ્ચિત્ત આવે, અને જે ગીતાર્થ પણ ચારિત્રહના ઉદયથી દર્પથી પ્રવૃત્તિ કરે, અને કારણે દોષસેવનમાં પણ યતના ન કરે, તે તેના પણ દે અગીતાર્થની સમાન છે. તેમાં આચાર્ય અને ઉપાધ્યાય નિયમા ગીતાર્થ હોવાથી ગીતાર્થપણાની અપેક્ષાએ સમાન છે. કેવલ સેવાતી વસ્તુની (=દોષની) અપેક્ષાએ વિષમ છે. સાધુએ ગીતાર્થ હોય છે, અને અગીતાર્થ પણ હોય છે. તથા સેવવા ગ્ય વસ્તુને (=દોષને) આશ્રયીને પણ ભેદ છે. આમ વસ્તુભેદથી ત્રદોષભેદથી) અને ગીતાર્થ પણ–અગીતાર્થપણાના ભેદથી ભિન્ન ભિન્ન પ્રાયશ્ચિત્ત છે. સમાન પણ આવતા પ્રાયશ્ચિત્તમાં સહનશીલ–અસહનશીલ પુરુષાદિની અપેક્ષાએ ભિન્ન ભિન્ન પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. [૩૧૮ તથા રાષ્ટ્ર
दोसविहवाणुरूवो, लोए दंडो वि किमुत उत्तरिए ।
तित्थुच्छेओ इहरा, णिराणुकंपा ण य विसोही ॥३१९।। 'दोस'त्ति । लोकेऽपि दण्डः दोषानुरूपो विभवानुरूपश्च, तथाहि --महत्यपराधे महान्
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org