________________
गुरुतत्त्वविनिश्वये द्वितीयोल्लासः ]
રૂષ્ણ
पाध्याय गीतार्थी भिक्षुगतार्थोऽगीतार्थश्च गीतार्थस्यागीतार्थस्य च कारणे यतनया कारणेऽयतनयाऽकारणे यतनयाऽकारणेऽयतनया पृथक् पृथक् प्रायश्चित्तम्, सहासहपुरुषाद्यपेक्षं तुल्येऽपि प्रायआपद्यमाने पृथगन्योऽन्यो दानविधिरित्येतेन कारणेनाचार्यादयस्त्रिविधा भवन्ति । सूत्रे 'भवे' sa agrasaचनं प्राकृतत्वात्, प्राकृते हि वचनव्यत्ययोऽपि क्वचिद् भवतीति ।। ३१७ ।। સાપેક્ષ-નિરપેક્ષને ભેદ એક માજી રહેા, પણ સાપેક્ષ એવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને બેદ શાથી ? આ શંકાનુ' સમાધાન કરે છે ઃ
પ્રશ્ન:-સાપેક્ષ આચાર્ય સ્ત્રાદિ (ત્રણ)ને ભેદ કયા કારણથી સ્વીકારવામાં આવ્યા ? કારણ કે આચાર્ય અને ઉપાધ્યાય પણ સાધુપણામાં રહેલા હૈાવાથી સાધુનુ' ગ્રહણ કરવાથી (=ગ્રંથમાં ઉલ્લેખ કરવાથી) તે એનુ પણ ગ્રહણ થઈ જાય છે. (તેા પછી અલગ ગ્રહણ કરવાનું શુ' કારણ ?)
આ
ઉત્તર :– આચાર્યાદિ (ત્રણ)ને જે પ્રાયશ્ચિત્ત આવે તે અને સમ પુરુષ, અસમ પુરુષ વગેરે અપેક્ષાએ જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે તે ભિન્ન છે. તેથી આચાર્યાદિ (ત્રણ)ના ભેદ છે. કારણ કે વ્યવહાભાષ્યમાં ( ૧ ગા. ૪૨૫ માં) કહ્યું છે કે [૩૧૬] કારણ-અકારણની તથા યતના—અયતનાની વિચારણા અગીતા માં ન હોય, દોષસેવનનુ આ કારણુ છે, આ કારણ નથી, તથા દોષસેવનમાં આ યતના છે, આ અયતના છે એ વિચાર અગીતાને ન હેાય. આનાથી અર્થાંપત્તિથી સિદ્ધ થાય છે કે ગીતાને વિચારણા હાય, તેમાં આચાર્ય-ઉપાધ્યાય ગીતા હાય, સાધુ ગીતા હોય અને અગીતાથ પણ હાય. ગીતા અને અગીતાને કારણે યતનાથી, કારણે અયતનાથી, અકારણે યતનાથી, અકારણે અયતનાથી ભિન્ન ભિન્ન પ્રાયશ્ચિત્ત આવે. પ્રાયશ્ચિત્ત સમાન આગ્યું હોવા છતાં સહનશીલ પુરુષ, અસહનશીલ પુરુષ આદિની અપેક્ષાએ ભિન્ન ભિન્ન પ્રાયશ્ચિત્ત આપવાના વિધિ છે. આ કારણથી આચાર્યાદિ ત્રણ ભેદ થાય છે. ગાથામાં ઘણા હોવા છતાં ‘મવે’ એ પ્રમાણે એકત્રચનને પ્રયાગ પ્રાકૃતના કારણે છે. પ્રાકૃતમાં કયારેક વચનવ્યત્યય પણ થાય છે. [૩૧૭]
एनामेव गाथां व्याख्यानयति
कज्जाकज्ज जयाजय, अविजाणतो अगीअ जं सेवे ।
सो होइ तस्स दप्पो, गीए दप्पाऽजए दोसा ||३१८ ||
'कज्जाकज्ज' त्ति । कार्यं नाम प्रयोजनं तच्चाधिकृतप्रवृत्तेः प्रयोजकत्वात्कारणम्, अत एवोक्तमन्यत्र - - " कारणं ति वा कज्जं ति वा एगहूं" ततोऽयमर्थः - 'अगीतः' अगीतार्थः कार्यमिति कारणं न जानाति यस्मिन् प्राप्ते प्रतिसेवना क्रियते । तथाsकार्यमित्यकारणं न जानाति यस्मिन् प्राप्ते प्रतिसेवना न क्रियते । तथा कारणेऽकारणे वा प्राप्ते सेवनं कुर्वन्
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org