SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ३४४ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ખાનાવાળી વીશ ખાનાની વીશ પંક્તિઓ લાઈન થશે. પછી કમશઃ બે બે આડા ખાના ઓછા કરીને (આડા) દશ વગેરે ખાના બનાવવા ભાવાર્થ- વીશમી લાઈનમાં જમણી બાજુ અંતિમ બે ખાના છેડીને તેની (=વીસમી લાઈનની) નીચે દશ ખાનાવાળી એકવીશમી લાઈન કરવી. એકવીસમી લાઈનમાં જમણી તરફના અંતિમ બે ખાના છોડીને તેની =એકવીસમી લાઈનની) નીચે આઠ ખાનાવાળી બાવીસમી લાઈન કરવી. તેના બે ખાના છોડીને તેની નીચે છે ખાનાવાળી मेवीशमी ,, , , , , , , " यार " यावाशी " " " " " " " " ५यीशभी ,, ,, तेनु से भानु ,, ,, मे , છવીસમી , આ પ્રમાણે છવીસ લાઈનનું યંત્ર થાય છે. [૩૦૧] . . एतदेवाह जा पणवीसइपंती, दुगिहा छव्वीसिआ अ एगगिहा । कयकरणायरिअई, ठप्पा पढमाइगेहेसु ॥३०२॥ 'जा पणवीसई' त्ति । तत्र प्रथमादिगृहेषु कृतकरणाचार्यादयः स्थायाः । प्रथमपङ्क्तेरुपरि प्रथमगृहे कृतकरण आचार्यः स्थापनी यः, द्वितीये सोऽकृतकरणः, तृतीये कृतकरण उपाध्यायः, चतुर्थे सोऽकृतकरणः, पञ्चमेऽधिगतस्थिरभिक्षुः कृतकरणः, षष्ठे स एवाकृतकरणः, सप्तमेऽधिगतास्थिरभिक्षुः कृतकरणः, अष्टमे स एवाकृतकरणः, नवमेऽनधिगतस्थिरभिक्षुः कृतकरणः, दशमे स एवाकृतकरणः, एकादशेऽनधिगतास्थिरभिक्षुः कृतकरणः, द्वादशेऽनधिगता. स्थिराकृतकरणो भिक्षुरिति । एवं स्थापयित्वा कृतकरणस्याचार्यस्य मूलम् , तस्मिन्नेवापराधेडकृतकरणस्य तस्य च्छेदः । उपाध्यायस्य मूलमापन्नस्य कृतकरणस्य छेदः, अकृतकरणस्य षण्मासगुरु । तत्रैवापराधे भिक्षोरधिगतस्य स्थिरस्य कृत करणस्य षण्मासगुरु, अकृतकरणस्य षण्मासलघु । अधिगतस्य भिक्षोरस्थिरस्य कृतकरणस्य पण्मासलघु, अकृतकरणस्य च चतु. सिगुरु । अनधिगतस्य भिक्षोः स्थिरस्य कृतकरणस्य चतुर्मासगुरु, अकृतकरणस्य चतुर्मासलघु । अनधिगतस्य भिक्षोरस्थिरस्य कृतकरणस्य चतुर्मासलघु, तस्यवाकृतकरणस्य मासगुरु । एवं प्रथमपङ्क्तौ मूलादारब्धं मासगुरुके निष्ठितम् ॥३०२।। આ જ વિષયને જણાવે છે – યંત્રમાં પહેલા વગેરે ઘરોમાં કૃતકરણ આચાર્ય વગેરે મૂકવા. તે આ પ્રમાણે – પ્રથમ લાઈનની ઉપર પ્રથમ ખાનામાં કૃતકરણ આચાર્ય મૂકવા. બીજામાં તે અકૃતકરણ, ત્રીજામાં કૃતકરણ ઉપાધ્યાય, ચોથામાં તે અકૃતકરણ, પાંચમામાં અધિગત-સ્થિર સાધુ કતકરણ, છઠ્ઠામાં તે જ અકૃતકરણ, સાતમા માં અધિગત–અસ્થિર સાધુ કૃતકરણ, આઠમામાં તે જ અકૃતકરણ, નવમામાં અનધિગત-સ્થિર સાધુ કૃતકરણ, દશમામાં તે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy