________________
1 Tહતનિચશે બ્રિતીથોટ્ટારઃ ]
[ રૂશરૂ તેમાં પણ અસમર્થ હોય તે તેનાથી અનંતર નીચેનું, એમ છેલે નિવિ સુધી જવું. - તેમાં પણ અસમર્થ હોય તે પેરિસી પ્રત્યાખ્યાન આપે તેમાં પણ અસમર્થ હોય તે
નવકારશી આપે. ગાઢ માંદગી આદિના કારણે તે પણ ન બને તે એમ જ દેવોના પ્રકાશન માત્રથી શુદ્ધિ કરાવવી.
અહીં તે તે પુરુષ પ્રમાણે પ્રાયશ્ચિત્ત કેટલું આપવું તે યંત્રથી-કોઠાથી સમજવું સહેલું પડે, (આથી ગાથા ૩૦૧ થી ૩૦૯ સુધી યંત્ર બનાવવાની રીત કહીને ૩૧૦મી ગાથના અંતે યંત્ર મૂકેલ છે.) જે કૃતકરણ સાપેક્ષ આચાર્યને મેટા પણ અપરાધમાં મૂલ પ્રાયશ્ચિત્ત આવે તે જ અકૃતકરણ આચાર્યને અસમર્થ હોવાથી તેટલા જ અપરાધમાં) છેદ આપે. કૃતકરણ ઉપાધ્યાયને મૂલ પ્રાયશ્ચિત્ત આવ્યું હોય તે પણ સાપેક્ષ હોવાથી છેદ આપે. અકૃતકરણ ઉપાધ્યાયને મૂલ પ્રાયશ્ચિત્ત આવ્યું હોય તે પણ ગુરુ છ માસ આપે. કારણ કે “મૂલ પ્રાયશ્ચિત્તને પામેલા પણ કૃતકરણ ગુરુને (=ઉપાધ્યાયને) સાપેક્ષ હોવાથી છેદ આપે, અકતકરણ ગુને (=ઉપાધ્યાયને) ગુરુ છ માસિક આપે.” એવુ શાસ્ત્રવચનક છે. અહી (શાસ્ત્રવચનમાં) ગુરુ શબ્દથી ઉપાધ્યાય જ લીધા છે. કારણ કે આચાર્ય અંગે પહેલાં કહી દીધું છે.
જે કંઈક નિરપેક્ષ હોય તે કૃતકરણ પણ ઉપાધ્યાયને મૂલ પ્રાયશ્ચિત્ત આવ્યું - હોય તે મૂલ જ આપે. કારણ કે વિફા મૂરું જ છેડો છે ગુII (વ્ય.પીઠિકા , ગા. ૧૬ ૬) એવું વચન છે. એ વચનમાં કૃતકરણ ઉપાધ્યાયના પક્ષમાં ધતિ . અને બલથી સમર્થ હોય તો મૂલનું અન્યથા છેદનું સમર્થન કર્યું છે. આ પ્રમાણે આગળની અર્ધ અપકાંતિની રચના પણ સંપ્રદાય પ્રમાણે યંત્રથી સ્પષ્ટ જ જણાય છે= જોવા મળે છે. [૩૦૦] यन्त्ररचनाप्रकारमेवाह
बारस गिहाइ तिरिअं, वीसं च अहोमुहाइं गेहाइ ।
ठाविज्ज तओ, दुगदुगहाणीइ दसाइगेहाई ॥३०१॥ 'बारस' त्ति । तिर्यग् द्वादश गृहाणि अधोमुखानि च विंशतिगृहाणि स्थापयेत् । एवं च द्वादशगृहात्मिका विंशतिगृहपङ्क्तयो भवन्ति, ततो द्विकद्विकहान्या दशा दिगृहाणि स्थाप्यन्ते । अयं भावः-विंशतितमायां पङ्क्तौ दक्षिणतोऽन्तिमे द्वे गृहके मुक्त्वा तस्या अधस्तादशगृहात्मिका एकविंशतितमा पङ्क्तिः स्थाप्यते, तत्र ये द्वे अन्तिमे गृहके ते मुक्त्वाऽधस्तादष्टगृहात्मिका द्वाविंशतितमा, तदन्ये द्वे गृहे मुक्त्वा तस्या अधस्तात् षड्गृहात्मिका त्रयोविंशतितमा, तदन्त्ये द्वे गृहके मुक्त्वा तस्या अधस्ताच्चतुगृहात्मिका चतुर्विंशतितमा, तस्यामपि ये द्वे अन्तिमे गृहे ते मुक्या तस्या अधस्ताद् द्विगृहात्मिका पञ्चविंशतितमा, तस्या अधस्तादेकगृहात्मिका षड्विंशतितमा पङ्क्तिः स्थाप्या, एवं षड्विंशतिपङ्क्तयात्मकं यन्त्रं भवतीति ॥३०१॥
યંત્ર બનાવવાની રીત કહે છે
આડા બાર ખાના અને ઉપરથી નીચે તરફ વીસ ખાના બનાવવા. એ પ્રમાણે બાર ત્ર વ્ય.પીઠિકા ગા. ૧૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org