SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ३२८ ] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते હાથ આદિથી કરેલી સંજ્ઞાથી થાય છે. કાયાથી અનુજ્ઞા ચપટી વગાડવાથી થાય છે. અહીં નિરપેક્ષ (પ્રતિભાધારી આદિ) સાધુઓને મનથી પણ અતિચાર સેવવામાં પ્રાયશ્ચિત્ત છે. ગર૭માં રહેલા સાધુઓને વચનથી અને કાયાથી અતિચાર સેવવામાં પ્રાયશ્ચિત્ત છે. - मी मी U (विशेष) ४ छ:- (दब्वाइवसा दिज्जा...) त प्रायश्चित्त द्रव्याहिनी અપેક્ષાએ જેટલું આવ્યું હોય તેટલું કે ઓછું વધારે પણ આપે. [૨૭૬] तथा चाह दिजाऽहि पि गाउं, बलिअं सुलहं च दव्वमसणाई। हीणं पि दिज्ज तं पुण, नाऊणं दुब्बलं दुलहं ॥२७७॥ 'दिज्ज'त्ति । 'बलिकं' बलिष्ठं क्रूरादिस्वभावेनैव सुलभं चाशनादिद्रव्यं ज्ञात्वा ‘अधिकमपि' जीतोक्ताद् बहुतश्मपि प्रायश्चित्तं दद्यात् । दुर्बलं दुर्लभं च तदशनादि ज्ञात्वा वल्लचणककाञ्जिकादिकं 'हीनमपि' जीतोक्तादल्पमपि दद्यात् ॥२७७।। लुक्खे खित्त हीणं, सीए अहिअं जहटिअं दिज्जा । साहारणम्मि खित्ते, एवं काले वि तिविहम्मि ॥२०८॥ 'लुक्खे'त्ति । 'रूक्षे' स्नेहरहिते क्षेत्रे 'हीनम्' अल्पतरमपि दद्यात् । 'शीते' स्निग्धे क्षेत्रेऽधिकमपि । 'साधारणे' अस्निग्धरूक्षे च क्षेत्रे 'यथास्थितं' जीतोक्तमात्रं दद्यात् । एवं कालेऽपि त्रिविधे ज्ञातव्यम् ॥२७८॥ આ જ વિષયને કહે છે – દેષ સેવનાર કર આદિ સ્વભાવથી જ બલવાન છે અને અશન આદિ દ્રવ્ય સુલભ છે એ જાણીને જીતમાં કહ્યું હોય તેનાથી વધારે પણ પ્રાયશ્ચિત્ત આપે. દોષિતને દુર્બલ અને અશન આદિ દ્રવ્યને સુલભ જાણીને જીતમાં કહ્યું હોય તેનાથી ઓછું પણ આપે. [૭૭] રસ-કસ વિનાના ક્ષેત્રમાં ઓછું પણ આપે. રસ-કસવાળા ક્ષેત્રમાં વધુ પણ આપે. સાધારણ ક્ષેત્રમાં=બહુરસ-કસવાળું ન હોય અને રસ-કસથી તદ્દન રહિત પણ ન હોય તેવા (મધ્યમ) ક્ષેત્રમાં જીતમાં કહ્યું હોય તેટલું આપે. આ પ્રમાણે ત્રણ પ્રકારના કાળમાં ५Y MA[२७८] . विशेषतः कालं प्रपश्चयन्नाह गिम्हसिसिरवासासं, दिजऽहमदसमबारसंताई । णाउं विहिणा , णवविहसुअववहारोवदेसेणं ॥२७९॥ 'गिम्हत्ति । इह कालो प्रीष्मशिशिरवर्षालक्षणस्त्रिविधः, स च सामान्यतो द्विधा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy