________________
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ]
[ ૩૨૭ 'भावे'त्ति । 'भावे' भावविषये 'योगे' मनोवाकायलक्षणे त्रिभेदे 'करणे' करणकारणानुमोदनत्रिके 'दर्प' निष्कारणमकल्प्यस्य प्रतिसेवने 'प्रमादे' पञ्चविधे 'पुरुषे च' गुरुपरिणामकापरिणामकातिपरिणामकचिमन्निष्क्रान्तानृद्धिमनिष्क्रान्तसहासहस्त्रीपुंनपुंसकबालतहणस्थिरास्थिरकृतयोगाकृतयोगदारुणभद्रकादिरूपे । एतद्देदाश्चाग्रेऽपि निरूपयिष्यन्ते । अत्र योगत्रिककरणत्रिकाभ्यां सप्तविंशतिर्भङ्गा भवन्ति कालत्रये चिन्त्यमानाः । तत्र मनसा करणमत्राम्रवणं वपामीति चिन्तया, आम्रवणं वपामि यदि त्वमनुजानासीति गृहस्थप्रश्नेऽनिवारणे च कारणम् , अनुक्तमप्यनिषिद्धं कुशलाः कर्त्तव्यं जानन्तीति, तदुक्तम्-मागहा इंगिएणं तु, पेहिएण य कोसला । अद्धुत्तेग य पंचाला, नाणुत्तं दक्खिगावहा ॥ १॥" अन्योप्ताम्रवणे साध्विति चिन्तनं चानुमोदनम् । एवं वाक्काययोरपि द्रष्टव्यम् । कायेन कारणं पुनर्हस्तादिसञ्ज्ञया, अनुज्ञा च नखच्छोटिकां ददत इति । अत्र च निरपेक्षाणां मनसाऽप्यतिचारसेवने प्रायश्चित्तम् । गच्छस्थितानां च वाचा कायेन चेति व्यवस्था । अन्यदप्याह-'द्रव्यादिवशात' द्रव्याद्यपेक्षणादद्यात् 'तन्मात्रं' यथाऽऽपन्नं हीनमधिकं वा ॥२७६।। ભાવ સંબંધી પ્રાયશ્ચિત્ત કહે છે -
ગમાં, કરણમાં, દર્પમાં, પ્રમાદમાં અને પુરુષમાં જે પ્રાયશ્ચિત્ત આવે તે ભાવ સંબંધી છે. યોગ મન-વચન-કાયા. કરણ=કરણ-કરાવણ-અનુમોદન. =નિષ્કારણ અકમ્યુનું સેવન કરવું. પ્રમાદ=મદ્ય, વિષય, કષાય, નિદ્રા, વિકથા એ પાંચ. પુરુષ =વિવિધ પુરુષોની અપેક્ષાએ. પુરુષો અનેક રીતે વિવિધ પ્રકારના હોય છે. જેમકે–ગુરુ -શિષ્ય, પરિણામક-અપરિણામક–અતિપરિણામક, ઋદ્ધિમતુ નિષ્ણાંત-અકૃદ્ધિમતુ નિષ્કાંત, સહનશીલ-અસહનશીલ, સ્ત્રી-પુરુષ–નપુંસક, બાલ-યુવાન, થિર-અસ્થિર, કૃતગ-અકૃત
ગ, દારુણ–ભદ્રક, આ ભેદ આગળ પણ જણાવવામાં આવશે. (સમાન દષમાં પણ ભિન્ન ભિન્ન પુરુષને ભિન્ન ભિન્ન પ્રાયશ્ચિત્ત આવે.)
અહીં ત્રણ યોગથી અને ત્રણ કરણથી ત્રણ કાલને આશ્રયીને વિચારવામાં આવે તે સત્તાવીસ ભાંગા થાય. (૩ યોગ+૩ કરણ + ૩ કાલ=૨૭) તેમાં હું અહી આમ્રવનની વાવણી કરું એમ વિચારવાથી મનથી કરણ (-કરવું) છે. જે તે અનુજ્ઞા આપે તે હું આમ્રવનની વાવણું કરું એમ ગૃહસ્થ પૂછે ત્યારે ના ન કહે તો મનથી કરાવણ (-કરાવવું) છે. કહ્યું ન હોવા છતાં નિષેધ ન કર્યું હોય તો કુશલે કરવા જેવું છે એમ જાણે છે. (વ્ય. ઉ. ૧૦ ગા. ૧૯૨ માં) કહ્યું છે કે “મગધ દેશના લેકે સામાએ આ સ્વીકાર્યું છે કે નહિ તે ઈગિતથીતેવી શારીરિક ચેષ્ટાથી કે શારીરિક આકારથી જાણી લે છે. દેશના લેકે જેવાથી, પંચાલ દેશના લોકો એવું કહેવાથી જાણે છે. દક્ષિણપથના લોકે ન કહેલું જાણતા નથી, કિંતુ જે સાક્ષાત્ વચનથી સ્પષ્ટ કરવામાં આવે તે જાણે છે. કારણ કે તેઓ પ્રાયઃ જડબુદ્ધિવાળા છે.” બીજાએ આમ્રવનની વાવણું કરી હોય તેમાં સારું એમ વિચારવું એ મનથી અનુમાન છે. એ પ્રમાણે વચન અને કાયામાં પણ જાણવું. કાયાથી કરાવણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org