________________
गुरुतत्त्वविनिश्वये द्वितीयोल्लासः ]
[ ३२१
'आभव्वंति । अव्यक्तादयोऽन्यसाधुमुपसम्पद्यन्ते ऽस्मानमुकप्रदेशे नयतेति । अथवा यत्राव्यक्तादीनां गन्तव्यं तत्रैव ये व्यक्तादयो गन्तुकामास्तांस्ते ब्रुवते वयं युष्माभिः सह समागमिष्यामस्ततो यत्र गन्तुकामास्ततो यदि गत्वा प्रत्यागच्छन्ति तदेतद्गतागतमित्युच्यते । तथाऽऽत्मीयेन व्यक्तादिना साधुना सममनुपसम्पन्ना एव ये गतास्तस्य च कालगततया प्रतिभत्वादिना वा कारणेन प्रत्यागन्तव्यं नाभूत् ततस्ते प्रत्यागच्छन्तो यद् व्यक्तादिकं साधुमुपसम्पद्यन्ते तद् गतनिवृत्तमुच्यते । अनयोर्मार्गोपसम्पदोर्नयतां मार्गोपदेशकानामुपसम्पन्नोत्पादितसचित्तादिकमाभाव्यं भवति । उपसम्पन्ने तु वल्ली मातृपितृसम्बद्धा द्विविधापि दृष्टाभाषिता वयस्याश्च ये तमभिधारयन्ति ते आभवन्ति ॥२६५॥
किंचि । लहंति ॥ २६६ ॥
'उवणट्ठाइ'त्ति । यः खलद्भामकाद्यदृष्टपूर्वे विषये गतस्ततो न जानाति कुतो गन्त व्यम् ? इति स्फिटितः, यो वाऽभाषकोऽदृष्टपूर्वविषये पृष्ठतो लग्नो याति परं मिलितुं न शक्नोति, न च शेषभाषामजानन्नन्यं पृच्छति ततः स्फिटितः, ततस्तम् ' उपनष्टादिविकल्पात्' उपेत्य स्वज्ञातिकान्नष्ट उपनष्टः, आदिना विवक्षितस्थाने गत इत्यादिग्रहः, एवमादिकात् सङ्कल्पाद्विश्वस्ताः सन्तोऽगवेषयन्तो मार्गोपदर्शनार्थमुपसंपन्ना न किञ्चिल्लभन्ते, यदि पुनरद्याप्यगवेषित इति परिणते चेतसि प्रयत्नं विधाय गवेषयन्ति तदा तस्यादर्शनेऽपि लभन्ते खलूपसम्पन्नसत्कम् ॥ २६६॥
આમાં માલિકીને નિર્ણય કરે
છેઃ
અવ્યક્ત વગેરે અમને અમુક પ્રદેશમાં લઇ જાઓ એમ અન્ય સાધુની ઉપસ’પદ્મા સ્વીકારે અથવા જ્યાં અવ્યક્ત વગેરેએ જવું છે ત્યાં જ જે વ્યક્ત વગેરે જવાની ઈચ્છાવાળા હાય તેએ અવ્યક્ત વગેરેને કહે કે અમે તમારી સાથે આવીશું. ત્યાર બાદ જ્યાં જવાની ઈચ્છાવાળા હોય ત્યાં જઈને પાછા ફરે તેા આને ગતાગત ઉપસ પદ્મા કહેવાય છે તથા ઉપસ`પન્ન બન્યા વિના જ પેાતાના વ્યક્ત આદિ સાધુની સાથે ગયા હૈાય, પછી તે સાધુ કાલધર્મ પામે કે દીક્ષા છેડી દે વગેરે કારણેાથી તેનું પાછુ આવવાનું ન થયું. તેથી પાછા આવતા તે (બીજા કાઈ) વ્યક્ત આદિ સાધુની ઉપસ‘પદ્માને સ્વીકાર કરે તે ગતનિવૃત્ત ઉપસંપદા કહેવાય. આ બે માર્ગ ઉપસ‘પદામાં ઉપસ‘પન્નાએ જે ઉત્પન્ન કર્યુ. હાય=મેળવ્યુ' હાય તેની માલિકી લઈ જનારા માગેkપદેશકાની થાય છે. માતા-પિતાથી સંબદ્ધ અને પ્રકારની વલ્લી, * દૃષ્ટાભાષિત અને મિત્રો-આમાંથી જેએ ઉપસ’પન્નની ધારણા કરે તે ઉપસંપન્નના થાય છે, [૬૫] દૃષ્ટાભાષિતને અથ ૨૪૮મી ગાથાના અનુવાદમાં લખ્યા છે.
ગુ. ૪૧
Jain Education International
उangाइविगप्पा, अगवे संता लहंति णो अगविट्ठोत्ति परिणए, गवेसमाणा खलु
For Private & Personal Use Only
www.jainelibrary.org