________________
રૂ૨૦ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते जह कोई मग्गन्नू, अन्नं देसं तु वच्चई साह ।
उवसंपज्जइ उ तगं, तत्थण्णो गंतुकामो उ ॥२६३॥ 'जह'त्ति । 'यथा'इति मार्गोपसम्पत्प्रदर्शने, यथा कश्चित्साधुर्मार्गज्ञोऽन्य देशं व्रजति, तत्र देशेऽन्यो गन्तुकामस्तकं साधुमुपसम्पद्यते अहमपि युष्माभिः सह समागमिष्यामीति ॥२६३।।
સુખ-દુઃખ ઉપસંવદા કહી. હવે માર્ગ ઉપસંપદા કહે છે -
માર્ગ ઉપસંપદામાં ગીતાર્થથી સ્વીકારાયેલ (ગીતાર્થની નિશ્રામાં રહેલ) અગીતાર્થને પણ અધિકાર હક્ક રહે છે. અન્યથા (=ગીતાર્થની નિશ્રામાં ન હોય તે) અનીતાર્થસ્થ ક્રિશ્ચિમતિ અગીતાર્થનું કંઈ થતું નથી = અગીતાર્થને કંઈ મળતું નથી, એ વચનથી અગીતાર્થને કઈ લાભ ન મળે. માર્ગ ઉપસંપદા આ પ્રમાણે (૨૬૩મી વગેરે ગાથામાં કહેવાશે તે પ્રમાણે) છે. [૬૨] જેમ કે માગને જાણકાર કેઈ સાધુ બીજા દેશમાં જાય. તે દેશમાં જવાની ઇચ્છાવાળે અન્ય સાધુ હું પણ આપની સાથે આવીશ એમ તેની ઉપસંપઢા=નિશ્રા સ્વીકારે. [૨૬૩] ગળ શીરો માનનિમિત્તyggઘણે તત મg–
अव्यत्तो अविहाडो, अदिवदेसी अभासिओ वा वि ।
एगमणेगे उवसं-पयाइ चउभंग जा पंथो ॥२६४॥ 'अव्वत्तो'त्ति । अव्यक्तो वयसा ‘अविहाड' प्रगल्भः 'अदृष्टदेशी' अदृष्टपूर्वदेशान्तरः 'अभाषकः' देशभाषापरिज्ञानविकलः, सा चोपसम्पदेकस्यानेकस्य च, अत्र चतुर्भङ्गी, तद्यथाएकक एक संपद्यते १ एकोऽनेकम् २ एकमनेके ३ अनेकमनेके ४, सा चोपसम्पत्तावद् यावत्पन्थाः, किमुक्तं भवति ? यावत्पन्थानं व्रजति ततो वा प्रत्यागच्छतीति ॥२६४।।
કે સાધુ માર્ગ જોવા માટે ઉપસંપદા સ્વીકારે તે જણાવે છે -
વયથી અવ્યક્ત (નાની વયવાળો), અકુશળ, જેણે પૂર્વે અન્ય દેશને જે નથી, દેશની ભાષાના જ્ઞાનથી રહિત સાધુ ઉપસંપદા સ્વીકારે. અહીં એક અને અનેક એ બે પદને આશ્રયીને ચતુર્ભાગી થાય છે. તે આ પ્રમાણે – (૧) એક એકની ઉપસંપદા સ્વીકારે, (૨) એક અનેકની ઉપસંપઢા સ્વીકારે, (૩) અનેક એકની ઉપસંપદા સ્વીકારે, (૪) અનેક અનેકની ઉપસંપદા સ્વીકારે. જ્યાં સુધી રસ્તામાં (ઈષ્ટ સ્થાને) જાય ત્યાં સુધી અથવા ત્યાંથી (ઈષ્ટ સ્થાને) પાછો આવે ત્યાં સુધી ઉપસંપદા રહે. [૨૬૪] अस्यामाभाव्यविवेकमाह
आभव्वं णिताणं, गयागए तह य गयणियत्ते य । उपसंपन्ने वल्ली, दिवाभहा वयंसा य ॥२६५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org