________________
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ]
[ ३०५ समणीणं समणाण य, अहोवंताण कुलममत्तकए ।
वागंतियववहारो, जो खलु तेणेव आभव्यं ॥२३२॥ 'समणीण'ति । श्रमणीनां श्रमणानां च 'अवधावमानानां' संयमादपसरतां कुलममत्वकृते यः खलु 'वागन्तिकव्यवहारः' यथा यान्यपत्यानि तेषां मध्ये ये पुरुषास्ते सर्वे मम याः खियस्ताः सर्वास्तव, अथवा सर्वाण्यपत्यानि ममैव तवैव वेत्यादि, तेनैव तेषामाभाव्यं भवति ।।२३२॥
હવે બીજી રીતે માલિકીની વિચારણા કરે છે -
દીક્ષા છેડનાર સાધુઓ અને સાધ્વીઓ કુલમમત્વના કારણે જે વાગન્તિક વ્યવહાર કર્યો હોય તેનાથી જ તેમની માલિકી થાય. ભાવાર્થ :- અન્ય સમુદાયને સાધુ અને અન્ય સમુદાયની સાધ્વી એ બંને દીક્ષા છેડીને પરસ્પર લગ્ન કરીને રહ્યા. આ વખતે પિતા પોતાના સમુદાયના મમવથી નિર્ણય કરે કે આપણને સંતાન થશે તેમાં છોકરા બધા મારા અને છોકરીઓ બધી તારી, અથવા દીક્ષિત થયેલા છેકરાઓ મારા અને દીક્ષિત થયેલી છોકરીઓ તારી. પછી તે બંને સંસારમાં રહીને ફરી દીક્ષા લેવા તૈયાર થાય, તે આ વાગતિક વ્યવહારથી (=વાણીથી) જે પ્રમાણે નક્કી કર્યું છે તે પ્રમાણે તેમની માલિકી થાય. [૨૩૨] ___अह ण कओ तो पच्छा, तेसिं अब्भुटिआण ववहारो।
संजइसमाणकुलया, भणंति अम्हं अवच्चाणि ॥२३३॥ 'अह'त्ति । अथोक्तो वागन्तिकव्यवहारः प्राग् न कृतस्तदा पश्चात्तेषां 'अभ्युत्थितानां' प्रव्रज्यार्थमुपस्थितानां 'व्यवहारः' स्वकुलममत्वकृते विवादो भवति, तत्र संयतीसमानकुलका भणन्ति-अस्माकमपत्यान्याभवन्ति ।।२३३।। (સાધ્વીપક્ષને અને સાધુ પક્ષને સંતાનોની માલિકી અંગે સંવાદ –).
જે પહેલાં વાગતિક વ્યવહાર ન કર્યો હોય તે તે બંને ફરી દીક્ષા લેવા તૈયાર થાય ત્યારે પોતાના સમુદાયના મમત્વના કારણે વિવાદ થાય. તેમાં સાવીને સમુદાયના આચાર્ય વગેરે કહે કે સંતાનોની માલિકી અમારી છે. (અર્થાત્ સંતાનેએ અમારા સમુદાયમાં દીક્ષા લેવી જોઈએ.) [૨૩૩] तत्र गोदृष्टान्तमाहुः
गोणीए जं जायं, संसत्ताए परस्स गोणेणं ।
तं सव्वं गोवइणो, ण हवइ तं गोणवइणो उ ॥२३४॥ 'गोणीए'त्ति । गवा यज्जातं परस्य 'गवा' वृषभेण संसक्तया तत् खलु गोपतेर्भवति न तु वृषभपतेः । अनेन दृष्टान्तेनास्माकमपत्यान्येतान्याभवन्ति न तु युष्माकमिति ॥२३४॥ ગુ. ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org