SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ૩૪ ૮ નિશ્ચયવાદનો ફલિતાર્થ, દર્શનજ્ઞાનપ વર્તમાન શાસન-તીર્થ. ૩૫ નિશ્ચયવાદીનો ઉપસંહાર અને સિદ્ધાન્તીની પ્રતિજ્ઞા ૩૬-૨૦૬ સિદ્ધાન્તીનો ઉત્તરપક્ષ. ૩૬-૫૫ ૧ કેવળનિશ્ચયવાદીની નિશ્ચયવિષયક માન્યતામાં દૂષણ. ૩૬-૩૭ વ્યવહાર વિના નિશ્ચયનો અભાવ. ૩૮-૪૩ શુદ્ધ નિશ્ચયનું સ્વરૂપ. ૪૪-૪૫ પોતપોતાના વિષયમાં નિશ્ચય અને વ્યવહારની એકસરખી શુદ્ધતા. ૪૬-૫૦ કેવળ નિશ્ચયની શુદ્ધતાને નિષેધ અને વ્યવહારની શુદ્ધતા માટે પક્ષપાત. (બુદ્ધિને આશ્રયીને શિષ્યના ત્રણ પ્રકાર.) ૫૧ વ્યવહાર અને નિશ્ચયની સમાનતા. પર પ્રમાણ, નય અને દુર્નયની વ્યાખ્યા. ટીકામાં–મલયગિરિકૃતિ પ્રમાણુ-નયની વ્યાખ્યા. દિગમ્બરાચાર્યાય પ્રમાણ-નયવિષયક વ્યાખ્યા અને તેની સમાચના. પ૩–૫૫ કેવળનિશ્ચયના બળવાનપણાને નિષેધ. ૫૬-૫૭ ૨ નિશ્ચયની જેમ વ્યવહારની ઉત્તરોત્તર શુદ્ધતા. ૫૮-૬૪ ૩ ભરતાદિના દષ્ટાન્ત દ્વારા બતાવેલ વ્યવહારની નિષ્ફળતાને નિરાસ. ૬૫–૭૭ ૪ નિશ્ચયની પ્રાપ્ત અને અપ્રાપ્ત એમ બન્ને દશામાં વ્યવહારની ઉપચો ગિતાનું સમર્થન ૧૭૮-૧૫૧ ૫ ચારિત્રના પાલનની અશક્યતાના નિરાસ દ્વારા વ્યવહારની સિદ્ધિ. ૭૮-૭૯ ક. ચારિત્રના પાલનની અશક્યતા બતાવી તેના પક્ષપાતમાત્રની યુક્તતા માનનારને પ્રત્યુત્તર. ૮૦-૧૨૭ ખ. ગચ્છાશાભંગની અધિકતાને લીધે ચારિત્રના પાલનની અશકયતાનું સમર્થન કરનારને ઉત્તર. ૮૧–૯૨ મૂલગુણ અને ઉત્તરગુણમાં પ્રમાદવશ અતિચારો લાગવા છતાં ભાવવિશુદ્ધિથી દોષાભાવ માનેલે હાઈ નદકે પ્રતિપાદન કરેલ સંયમના પાલનની અશક્યતાનો અને તેના અભાવને નિષેધ, તથા તે ઉપર વ્યવહારભાષ્યની સાક્ષી. ૯૩ મશક, ગાડ, મંડપ–સર્ષ પ આદિનાં દષ્ટાન્તા દ્વારા મૂલગુણ અને ઉત્તરગુણવિષયક પ્રતિસેવનથી થતા ચારિત્રના નાશના તારતમ્યનું પ્રદર્શન. ૯૪ ઉત્તરગુણે. ૯૫–૯૯ અસંયમસ્થાને અને તેની ઉ૫ત્તિનાં કારણે. ૧૦૦-૮ છેદપ્રાયશ્ચિત્ત પર્યંત ચારિત્રનું અખંડપણું. તે માટે આક્ષેપ પરિહાર તથા શકરાકૂટનું દષ્ટાન્ત. ૧૦૯–૧૨ મૂલગુણ તથા ઉત્તરગુણની વિરાધના દ્વારા તત્કાલ અને લાંબે કાળે થતી ચારિત્રની વિરાધનાનું શકરા, ઘાસ, સષ, ગાડું, મંડપ, વસ્ત્ર આદિ દષ્ટાન્તો દ્વારા પ્રદર્શન. ૧૧૩-૨૭ અવન્દનીય પાર્શ્વસ્થાદિનાં લક્ષણો, તથા સામ્પ્રતકાલીન સાધુઓમાં વક્ર અને જડપણું હોવા છતાં પણ ગીતાર્થગનિશ્રિત હોઈ ચારિત્રના પાલનની યોગ્યતા અને તે કારણે ચારિત્રને સદ્ભાવ. ૧૨૮-૪૫ ગ. નદકે જે એમ કહ્યું છે કે “એક પણ શીલાંગની વિરાધનાથી ચારિત્રને સર્વથા નાશ થતું હોવાથી તેના પાલનની અશકયતા છે. તેને પરિવાર, "Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy