________________
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ]
[ ૨૮૭ અથવા અર્ધા સંવિગ્ન હોય તે પાસસ્થા આદિ અસંવિને છેડીને ઉપાશ્રયના ઉત્તરમાં કહ્યું તેમ તેમને બતાવે. પછી તે જેની પાસે જાય તેને તે થ ય. [૨૦૩]
गामंतरे वि पुढे अवितहकहणम्मि जं समब्भेइ ।
सो लहइ तं ण अण्णो, मायाणियडिप्पहाणो उ ॥२०४॥ 'गामंतरे वित्ति । इह हि कोऽपि तस्मिन् ग्रामे नगरे देशे राज्ये वा न प्रव्रजति मा निजका उत्प्रव्राजयेयुः प्रव्रजति वा मा रुदन कुर्युरिति, यदि वा तेषां निजकानां समक्ष लज्जते । अथवाऽकायादिप्रचुरत्वादसंयमाधिकरणं तद् प्रामादिकमिति ग्रामान्तरेऽपि पृष्टेs. वितथकथने यद् यथा ग्रामादिकं पृष्टं तस्य तथा दूरासन्नादिभेदेन कथने यं समभ्येति स तं लभते । वितथाख्याने तु मासलघु, न चान्यस्तं लभते । किम्भूतः ? माया-परवञ्चनाभिप्रायो निकृतिः-आकारवचनाच्छादनं ते प्रधाने यस्य स तथा, तत्र ग्रामे चैत्यादीनि न सन्तीत्यादिवचनैर्विपरिणामव्यापृत इति यावत् । २०४।।
અન્ય ગામ વગેરેની પૃચ્છામાં પણ સત્ય કહે અને તે જેની પાસે જાય છે તેને મેળવી શકે. આને ભાવ આ પ્રમાણે છે:- કેઈ મુમુક્ષુ તે ગામમાં, તે નગરમાં, તે દેશમાં કે તે રાજ્યમાં દીક્ષા લેવાની ઈરછાવાળ ન હોય. કારણ કે પોતાના સંબંધીઓ દીક્ષા છેડાવે, અથવા દીક્ષા લેતી વખતે રુદન કરે, અથવા તે મુમુક્ષુ પિતાના સંબંધીઓ સમક્ષ શરમાય, અથવા પાણી વગેરે વધારે હોવાથી તે ગામ વગેરે અસંયમનું અધિકરણ બને. (=અર્થાત્ સંયમમાં ઘણું દોષો લાગે.) આથી અન્ય ગામ વગેરેમાં જવાની ઈચ્છાવાળે તે સાધુને બીજા ગામ વગેરેની પૃચ્છા કરે. તેણે ગામ વગેરેની ગામ દૂર છે કે નજીક છે વગેરે જે રીતે પૃચ્છા કરી હોય તે રીતે જ સાધુએ કહેવું જોઈએ. પછી તે જેની પાસે જાય તેને થાય. સાધુ બેટું કહે તે માસલઘુ પ્રાયશ્ચિત્ત આવે.
(1ળો, મારાજ બ્રિજ્ઞાળો ==) માયા અને નિકૃતિને કરનાર અન્ય કોઈ તેને ( મુમુક્ષુને) ન મેળવી શકે. માયા=છેતરવાને આશય. નિકૃતિ=આકાર અને વચનને ઢાંકવાંeગુપ્ત રાખવાં. અર્થાત્ શરીરને આકાર તેવો કરે, વચને તેવા બેલે, જેથી તેના હદયમાં રહેલી માયાને બીજાઓ જાણી ન શકે. ભાવાર્થ – આ બીજે ગામ જઈને દીક્ષા ન લે, મારી પાસે દીક્ષા લે વગેરે પ્રકારના આશયથી ત્યાં (–તેને જે ગામમાં જવું છે ત્યાં) મંદિર વગેરે નથી ઇત્યાદિ અસત્ય કહીને તેના પરિણામને બદલવાનો પ્રયત્ન કરનાર સાધુની તે મુમુક્ષુ ઉપર માલિકી ન થઈ શકે. [૨૦૪]
वासासु अमणुण्णा, हुंति ठिया जे उ वीसुमसमत्ता।
ते णो लहंति खित्तं, लहंति समणुण्णया हुंता ॥२०५॥ 'वासासु'ति । 'वर्षासु' वर्षाकाले ये ‘अमनोज्ञाः' परस्परोपसम्पद्विकलाः सप्तभ्यो
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org